ETV Bharat / state

Ramnavmi 2023 : રામનવમીના દિવસે વડોદરામાં થયેલી માથાકૂટ મુદ્દે સંઘવી આક્રોશમાં, આપ્યું મોટું નિવેદન - State Home Minister Harsh Sanghvi statement

વડોદરામાં રામનવીનો તહેવારમાં ધામાલ મામલે રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ સુરત પોલીસ કમિશ્નર કચેરી ખાતે વિડીયો કોન્ફરન્સ બેઠક શરુ કરી હતી.આ બેઠકમાં સુરત પોલીસ કમિશનર, વડોદરામાં મ્યુનિસિપલ કમિશ્નર બંછાનીધી પાની હાજર રહ્યા હતા.સુરત પોલીસ કમિશ્નર કચેરી ખાતે વિડીયો કોન્ફરન્સ બેઠક કરવામાં આવી હતી.

વડોદરામાં રામનવીનો તહેવારમાં ધમાલ મામલે રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીનું નિવેદન

author img

By

Published : Mar 31, 2023, 8:55 AM IST

Updated : Mar 31, 2023, 9:13 AM IST

Ramnavmi 2023: વડોદરામાં રામનવીનો તહેવારમાં ધમાલ મામલે રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીનું નિવેદન

સુરત: વડોદરામાં રામનવીનો તહેવારમાં ધામાલ મામલે રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ સુરત પોલીસ કમિશ્નર કચેરી ખાતે વિડીયો કોન્ફરન્સ બેઠક શરુ કરી હતી.આ બેઠકમાં સુરત પોલીસ કમિશનર, વડોદરામાં મ્યુનિસિપલ કમિશ્નર બંછાનીધી પાની હાજર રહ્યા હતા.સુરત પોલીસ કમિશ્નર કચેરી ખાતે વિડીયો કોન્ફરન્સ બેઠક કરવામાં આવી હતી. આ મામલે ગૃહપ્રધાન હર્ષ સંઘવી દ્વારા પેહલા જ આદેશ આપી દેવામાં આવ્યા છે કે, આજે રાતે 12 વાગ્યે પેહલા તમામ તોફાની તત્વો પોલીસના શંકાજામાં હશે.

પથ્થર મારો કરવામાં આવ્યો: રામનવમીના પવિત્ર અવસરે ગુજરાત ભરમાં રામનવમીની યાત્રા કાઢવામાં આવી છે. વડોદરામાં ખૂબ જ શાંતિથી રામનવમીની ભવ્ય યાત્રા પસાર થતી હતી. ત્યારે જે પ્રકારે આ યાત્રા ઉપર પથ્થર મારો કરવામાં આવ્યો હતો. 15 થી 17 જેટલા પથ્થર મારો કરનાર વ્યક્તિઓને પકડી લેવામાં આવ્યો છે. સુરત પોલીસ કમિશ્નર કચેરી ખાતે વિડીયો કોન્ફરન્સ બેઠક કરવામાં આવી હતી. એક એક પથ્થર મારનાર લોકોને 354 સીસીટીવીના માધ્યમથી ઓળખવાની કામગીરી ચાલુ છે. એક્સ્ટ્રા પોલીસ ફોર્સ વડોદરા ખાતે મોકલી આપવામાં આવી છે. અનુભવી અધિકારીઓને ત્યાં મોકલવામાં આવ્યા છે. હજી પણ આખી રાત સીસીટીવીના માધ્યમથી એક એક પથ્થર મારા લોકોને ઓળખીને તમામ ગુનેગારો ઉપર કડક પગલાં લેવામાં આવશે.રામ નવમીની યાત્રામાં જે લોકો દ્વારા પથ્થર મારો કરવામાં આવ્યો છે એ લોકો ભવિષ્યમાં ક્યારે પથ્થર તરફ જોશે નહી એવી કાર્યવાહી કરવામાં આવશે--ગૃહપ્રધાન હર્ષ સંઘવી

આ પણ વાંચો Surat Crime : માત્ર 100 રૂપિયા મામલે એક યુવકને લાકડાના ફટકાથી મોતને ઘાટ ઉતાર્યો

પથ્થર મારો કરવામાં આવ્યો: દેશભરમાં રામનવીનો તહેવાર ભવ્ય રીતે ઉજવામાં આવી રહ્યો હતો.ત્યારે વડોદરા પણ રામનવીનો તહેવાર ભવ્ય રીતે ઉજવામાં આવી રહ્યો હતો. વડોદરામાં રામનવીનો નિમિતે ભવ્ય શોભા યાત્રા કાઢવામાં આવી હતી. ત્યારે આ ભવ્ય શોભા યાત્રામાં કેટલા અસામાજિક તત્વો દ્વારા પથ્થર મારો કરવામાં આવ્યો હતો.જેમાં પોલીસે લોકોને સમજાવાનો પ્રયત્ન કર્યા હતા.પરંતુ ત્યારેબાદ પોલીસે પરિસ્થિતિને કાબુમાં લેવા માટે લાઠીચાર્જ અને ટીયર ગેસના સેલ છોડ્યા હતા.ત્યારબાદ માહોલ બગડી ગયો હતો.આ મામલે ખેડા અને ભરૂચથી વધુ પોલીસો બોલવામાં આવી છે.

આ પણ વાંચો Surat Crime : વડોદરાથી સુરતમાં મંદિરોમાં હાથ ફેરો કરીને ફરાર થતાં શખ્સો ઝડપાયા

ગૃહ વિભાગ એક્શનમાં: આ ઘટના બનતાની સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પોલીસ ભવન પહોંચ્યા હતા. પોલીસ અધિકારીઓ પોલીસ ભવન ત્રીનેત્ર ખાતે પહોંચ્યા હતા. વડોદરા પથ્થરમારાને લઈ સીસીટીવી કેમેરા ફૂટેજ ની ચકાસણી શરુ કરવામાં આવી હતી. DGPવિકાસ સહાય સહિતના અધિકારીઓની બેઠક કરવામાં આવી હતી. વડોદરામાં વધારાની પોલીસ ફોર્સ મોકલવામાં આવી હતી. DG ઓફિસથી સતત મોનીટરીંગ કરી રહ્યું છે.

Last Updated : Mar 31, 2023, 9:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.