ETV Bharat / state

સુરતના વેસુ SMC આવાસમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, 3 દાઝ્યા

સુરતના વેસુના SMC આવાસના આંબેડકર નગર બિલ્ડીંગમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા અફરાતફરી સર્જાઈ હતી. આ ઘટનામાં 3ને ગંભીર ઇજા થતા સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

aaa
SMC આવાસના મકાન 5 કિલોનો ગેસનો બોટલ ફાટતા 3ને ગંભીર ઇજા
author img

By

Published : Feb 5, 2020, 10:12 AM IST

સુરતઃ વેસુ વિસ્તારોમાં આવેલા SMC આંબેડકર નગર બિલ્ડીંગના રૂમ નંબર 5માં 3 બાળકો અને તેના માતા પિતા સુતા હતા, ત્યારે એકાએક સવારે 5 વાગે 5 કિલોનો ગેસનો બોટલ ફાટતા આગ લાગી હતી. આ ઘટનાના પગલે અફરા તફરી મચી ગઇ હતી. જેની જાણ પાડોશમાં રહેતા વિનોદ ગૌસ્વામીને ઘટના અંગે જાણ થઇ હતી. વિનોદે સર્વપ્રથમ ઘરમાં રહેલા ત્રણ બાળકોને હેમખેમ બહાર કાઢ્યા હતા.આ ઘટનામાં વિનોદ ગંભીર રીતે દાઝી ગયો હતો. જ્યારે વિનોદની સાથે શાહ દંપતી પ્રવીણ શાહ અને જ્યોત્સા શાહ પણ ગંભીર રીતે દાઝી ગયા હતા.

SMC આવાસના મકાન 5 કિલોનો ગેસનો બોટલ ફાટતા 3ને ગંભીર ઇજા

સમગ્ર ઘટનાની જાણ થતા જ ફાયરનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતા. તમામને સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સિલેન્ડર એકાએક સળગવા લાગ્યો હતો અને શાહ દંપતી ગેસ સિલિન્ડરને ઓલવવા પ્રયાસ કર્યો હતો, પરંતુ એ જ સમયે સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો અને 3 લોકોને ઇજા થઇ હતી .

Intro:સુરત :વેસુના SMC આવાસના આંબેડકર નગર બિલ્ડીંગમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા અફરાતફરી સર્જાઈ હતી.ઘટનામાં ત્રણને ગંભીર ઇજા થતા સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

Body:સુરતના વેસુ વિસ્તારોમાં આવેલા SMC આંબેડકર નગર બિલ્ડીંગના રૂમ નંબર 5માં 3 બાળકો અને તેના માતા પિતા સુતા હતા. ત્યારે એકાએક સવારે 5 વાગે 5 કિલોનો ગેસનો બોટલ ફાટતા આગ લાગી..ઘટનાના પગલે અફરા તફરી મચી..પાડોશમાં રહેતા જેની જાણ પાડોશમાં રહેતા વિનોદ ગૌસ્વામીને ઘટના અંગે જાણ થઇ હતી. વિનોદે સર્વપ્રથમ ઘરમાં રહેલા ત્રણ બાળકોને હેમખેમ બહાર કાઢ્યા હતા. ઘટનામાં વિનોદ ગંભીર રીતે દાઝી ગયો હતો. જ્યારે વિનોદની સાથે શાહ દંપતી પ્રવીણ શાહ અને જ્યોત્સા શાહ પણ ગંભીર રીતે દાઝી ગયા હતા. ઘટનાની જાણ થતા જ ફાયરનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતા. તમામ ને સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા...

Conclusion:સિલેન્ડર એકાએક સળગવા લાગ્યો હતો. અને શાહ દંપતી ગેસ સિલિન્ડરને ઓલવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ એ જ સમેયે સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.