ETV Bharat / state

રમવા-કુદવાની ઉંમરમાં 12 વર્ષીય બાળકીએ અપનાવ્યો દિક્ષાનો માર્ગ - Khushi

સુરતઃ હીરા નગરી સુરતમાં વધુ એક દિક્ષાનું સોપાનનો ઉમેરો થવા જઈ રહ્યો છે. શાહ પરિવારની બાર વર્ષીય કિશોરી સંસારના ભૌતિક સુખોને ત્યાગી સંયમનો માર્ગ અપનાવવા જઈ રહી છે. જે ઉંમર અભ્યાસ કરવાની અને ખેલ-કુદ કરવાની છે, તે ઉંમરે અમદાવાદની બાર વર્ષીય ખુશી દિક્ષાનો માર્ગ અપનાવી સાધુ જીવન પસાર કરવા જઈ રહી છે. તે અભ્યાસમાં પણ ખૂબ ઉત્સાહી અને હોશિયાર બાર વર્ષીય ખુશીને સંસારના સુખો કરતા વૈરાગ્ય જીવન વધુ પસંદ છે. ત્યારે આવતીકાલે શાહ પરિવારની આ દીકરી ગુરુ-ભગવંતોની હાજરીમાં દીક્ષા ગ્રહણ કરશે. આ દીક્ષા પહેલા ખુશીનો ભવ્ય વરઘોડો બેન્ડ બાઝા સાથે નીકળ્યો હતો.

અમદાવાદની બાર વર્ષીય ખુશી દિક્ષાનો માર્ગ અપનાવી સાધુ જીવન પસાર કરવા જઈ રહી છે
author img

By

Published : May 29, 2019, 2:40 PM IST

અમદાવાદ ખાતે રહેતા ગવર્નમેન્ટ જોબ ધરાવતા વિનીત શાહની બાર વર્ષીય દીકરી આવતીકાલે સુરત ખાતે દીક્ષા ગ્રહણ કરવા જઈ રહી છે. વિનીત શાહની બાર વર્ષીય દીકરી ખુશી ધોરણ સાતમા અભ્યાસ કરતી હતી. જો કે નવેમ્બરમાં તેણીએ અભ્યાસથી અંતર જાળવી સંયમનો માર્ગ અપનાવવાનો નિર્ણય કર્યો. તે ધોરણ 6માં ખુશીએ 97 ટકા મેળવ્યા હતા. પરંતુ અભ્યાસને સાંસારિક જીવનથી તેણીએ ત્યાગ કરવાનો દઢ સંકલ્પ કર્યો. જ્યાં આખરે માતા પિતાની સહમતી બાદ તેણીએ સાધુ જીવન ગુજારવા દીક્ષાનો માર્ગ અપનાવ્યો.

આ બાર વર્ષીય મુમુક્ષુ ખુશીએ જણાવ્યું કે,તેણીને આ સાંસારિક જીવન કરતા સાધુ જીવન ઘણું યોગ્ય લાગે છે. સાંસારિક જીવનમાં અન્ય જીવોને દુઃખ પોહચાડવા કરતા સંયમનો માર્ગ યોગ્ય છે. દીક્ષા લેવા પહેલા ખુશીએ હજારો કિલો મીટર વિહાર કરી ચૂકી છે અને અસંખ્ય શિબિરોમાં પણ ભાગ લઈ ચુકી છે. ગુરુભગવંતોની વિચારધારાનું સિંચન તેણીને નાનપણમાં જ મળ્યું હતું. અગાઉથી જ ઘરમાં ધાર્મિકતાનો માહોલ ચાલી આવ્યો હતો અને તેજ કારણ છે કે ખુશીએ ધાર્મિકતાના માર્ગે પ્રયાણ કરવાનો નિર્ણય કર્યો.

અમદાવાદની બાર વર્ષીય ખુશી દિક્ષાનો માર્ગ અપનાવી સાધુ જીવન પસાર કરવા જઈ રહી છે

ખુશી સુરતના ઉમરા ખાતે આવેલ જૈન ઉપાશ્રયમાં દીક્ષા ગ્રહણ કરવાની છે. ત્યારે પરિવારમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. દીક્ષા પહેલાં આજ રોજ તેણીનો ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો.જેમાં ગુરુભાગવંતો,સહિત જૈન સાધુ સંતો હાજર રહ્યા હતા .આ અંગે ખુશીની માતા ભાવિની શાહે જણાવ્યું કે,પુત્રીના આ નિર્ણયથી તેઓ ખૂબ જ ખુશ છે. નાની ઉંમરમાં પુત્રીના આ વિચારો ધાર્મિક વિચારો પ્રગટ કરે છે. નાનપણમાં આશા હતી કે દીકરી ને ડોકટર બનાવીશ.પણ તેણીના આદર્શ વિચારો સામે દીક્ષાની સહમતી આપવી જરૂરી બની.

બાર વર્ષીય ખુશીના આદર્શ વિચારો જોઈ પિતા વિનીત સાહે દીક્ષાની પરવાનગી આપી.નાનપણથી સુખ અને વૈભવી જીવન વચ્ચે ઉછરેલી ખુશીના આ નિર્ણયને લઈ પિતાએ પણ મંજૂરી આપવા મજબૂર બનવું પડ્યું. વિનીત શાહે જણાવ્યું કે,પુત્રીના આ વિચારોથી તેઓ પ્રભાવિત થયા છે, અને ત્યારબાદ જ સહમતી આપી છે. પરંતુ પુત્રીના વિચારોને લઈ એક ગર્વની લાગણીનો અનુભવ થઈ રહ્યો છે.

સુરતમાં બાર વર્ષીય ખુશી શાહ દીક્ષા ગ્રહણ કરી સંયમના માર્ગે પ્રયાણ કરવા જઈ રહી છે. દિક્ષાગ્રહન કાર્યક્રમ બાદ તેણી એક સાધુ જીવન જીવશે અને તેણીને એક નવા નામથી ઓળખવામ આવશે...જો કે પુત્રીના દીક્ષા ગ્રહણ કાર્યક્રમને લઈ પરિવાર પણ તેટલો જ ઉત્સાહી જોવા મળી રહ્યો છે.

Intro:Body:

SINGH SWETA

10:55 AM (1 hour ago)

to me

R_GJ_05_SUR_29MAY_12_DIKSHA_VIDEO_SCRIPT

Feed by FTP

સુરત : હીરા નગરી સુરત માં વધુ એક દિક્ષાનું સોપાન નો ઉમેરો થવા જઈ રહ્યો છે.શાહ પરિવાર ની બાર વર્ષીય કિશોરી સંસાર ના ભૌતિક સુખો ને ત્યાગી સંયમ નો માર્ગ અપનાવવા જઈ રહી છે.જે ઉંમર અભ્યાસ કરવાની અને ખેલ - કુદ કરવાની છે,તે ઉંમરે અમદાવાદ ની બાર વર્ષીય ખુશી દિક્ષાનો માર્ગ અપનાવી સાધુ જીવન પસાર કરવા જઈ રહી છે.અભ્યાસમાં પણ ખૂબ ઉત્સાહી અને હોશિયાર  બાર વર્ષીય ખુશીને સંસાર ના સુખો કરતા વૈરાગ્ય જીવન વધુ પસંદ છે.ત્યારે આવતીકાલે શાહ પરિવાર ની આ દીકરી ગુરુ- ભગવંતો ની હાજરી દીક્ષા ગ્રહણ કરશે.દીક્ષા પહેલા ખુશી નો ભવ્ય વરઘોડો  બેન્ડ- બાઝા સાથે નીકળ્યો હતો.

અમદાવાદ ખાતે રહેતા ગવર્નમેન્ટ જોબ ધરાવતા વિનીત શાહ ની બાર વર્ષીય દીકરી આવતીકાલે સુરત ખાતે દીક્ષા ગ્રહણ કરવા જઈ રહી છે.વિનીત શાહ ની બાર વર્ષીય દીકરી ખુશી ધોરણ સાતમા અભ્યાસ કરતી હતી.જો કે નવેમ્બર માં તેણીએ અભ્યાસ થી અંતર જાળવી સંયમ નો માર્ગ અપનાવવા નો નિર્ણય કર્યો.ધોરણ છ માં ખુશીએ 97 ટકા મેળવ્યા હતા.પરંતુ અભ્યાસ સને સાંસારિક જીવન થી તેણીએ ત્યાગ કરવાનો દઢ સંકલ્પ કર્યો.જ્યાં આખરે માતા - પિતાની સહમતી બાદ તેણીએ સાધુ જીવન ગુજારવા દીક્ષા નો માર્ગ અપનાવ્યો.

બાર વર્ષીય મુમુક્ષુ  ખુશીએ જણાવ્યું કે,તેણીને આ સાંસારિક જીવન કરતા સાધુ જીવન ઘણું યોગ્ય લાગે છે.સાંસારિક જીવનમાં અન્ય જીવો ને દુઃખ પોહચાડવા કરતા સંયમ નો માર્ગ યોગ્ય છે.દીક્ષા લેવા પહેલા ખુશીએ હજારો કિલો મીટર વિહાર કરી ચૂકી છે અને અસંખ્ય શિબિરો માં પણ ભાગ લઈ ચુકી છે.ગુરુભગવંતો ની વિચારધારા નું સિંચન  તેણીને નાનપણ માં જ મળ્યું હતું.અગાઉથી જ  ઘરમાં ધાર્મિકતા નો માહોલ ચાલી આવ્યો હતો અને તેજ કારણ છે કે ખુશીએ ધાર્મિકતા ના માર્ગે પ્રયાણ કરવાનો નિર્ણય કર્યો.

ખુશી સુરત ના ઉમરા ખાતે આવેલ જૈન ઉપાશ્રયમાં  દીક્ષા ગ્રહણ કરવાની છે.ત્યારે પરિવારમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.દીક્ષા પહેલાં આજ રોજ તેણીનો ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો.જેમાં ગુરુભાગવંતો,સહિત જૈન સાધુ - સંતો હાજર રહ્યા હતા .આ અંગે ખુશીની માતા ભાવિની શાહે જણાવ્યું કે,પુત્રી ના આ નિર્ણય થી તેઓ ખૂબ જ ખુશ છે.નેની ઉંમરમાં પુત્રીના આ વિચારો ધાર્મિક વિચારો પ્રગટ કરે છે.નાનપણ માં આશા હતી કે દીકરી ને ડોકટર બનાવીશ.પણ તેણીના આદર્શ વિચારો સામે દીક્ષા ની સહમતી આપવી જરૂરી બની.

બાર વર્ષીય ખુશીના આદર્શ વિચારો જોઈ પિતા વિનીત સાહે દીક્ષા ની પરવાનગી આપી.નાનપણ થી સુખ અને વૈભવી જીવન વચ્ચે ઉછરેલી ખુશી ના આ નિર્ણય લઈ પિતાએ પણ મંજૂરી આપવા મજબૂર બનવું પડ્યું.વિનીત શાહે જણાવ્યું કે,પુત્રી ના આ વિચારોથી તેઓ પ્રભાવિત થયા છે અને ત્યારબાદ જ તેનિણે સહમતી આપી છે.પરંતુ પુત્રી ના વિચારો ને લઈ એક ગર્વની લાગણી નો અનુભવ ઓન થઈ રહ્યો છે.

સુરત માં બાર વર્ષીય ખુશી શાહ દીક્ષા ગ્રહણ કરી સંયમ ના માર્ગે પ્રયાણ કરવા જઈ રહી છે. દિક્ષાગ્રહન કાર્યક્રમ બાદ તેણી એક સાધુ જીવન જીવશે અને તેણી ને એક નવા નામથી ઓળખવામ આવશે...જો કે પુત્રીના દીક્ષા ગ્રહણ કાર્યક્રમ ને લઈ પરિવાર પણ તેટલો જ ઉત્સાહી જોવા મળી રહ્યો છે.

બાઈટ :ભાવિની સાહ( માતા)

બાઈટ : ખુશી શાહ( મુમુક્ષુ)

બાઈટ : વિનીત શાહ( પિતા)

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.