ETV Bharat / state

ચપ્પુની ધારે વૃદ્ધાને કારમાં બેસાડી દાગીનાની લૂંટ ચલાવી, જુઓ CCTV

સુરત: શહેરના અઠવા વિસ્તારમાં વૃદ્ધને કારમાં બેસાડી કાર ચાલકે ચપ્પુ બતાવી અઢી લાખના દાગીનાની લૂંટ ચલાવી હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ જવા પામી છે. જેમાં ઉમરા પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.

ચપ્પુના ધારે વૃદ્ધાને કારમાં બેસાડીને કરી દાગીનાની લૂંટ,જુઓ શું છે મામલો...
author img

By

Published : Jul 15, 2019, 1:05 PM IST

અઠવાલાઇન્સ આદર્શ સોસાયટીની સામે અજાણ્યા લૂંટારૂઓએ 86 વર્ષિય વૃદ્ધાને કારમાં બેસાડી ચપ્પુ બતાવીને મારી નાખવાની ધમકી આપી હતી. જેથી વૃદ્ધા પહેરેલા સોનાના ઘરેણા જેમાં સોનાના બે કંગન, સોનાની ચેઈન, સોનાની રક્ષા પોટલી, ત્રણ વિંટી સહિત આઠ તોલા સોનાના ઘરેણા જેની કિંમત અંદાજે સવા બે લાખનો મુદ્દામાલ લૂંટીને તસ્કરો વૃદ્ધાને ગાડીમાંથી ઉતારી નાસી ગયા હતા.

સમગ્ર બનાવ અંગે ઉમરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ જવા પામી છે. તો બીજી તરફ પોલીસે CCTV ફૂટેજના આધારે આરોપીઓને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે.

Intro:સુરત : અઠવા વિસ્તારમાં વૃદ્ધને કારમાં બેસાડી કાર ચાલકે ચપ્પુ બતાવી અઢી લાખના દાગીનાની લુંટ ચલાવી હોવાની ઘટના સામે આવી છે આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે જેમાં ઉમરા પોલીસે ગુનો નોધી તપાસ શરુ કરી છે ..Body:અઠવાલાઇન્સ આદર્શ સોસાયટીની સામેથી અજાણ્યા લૂંટારૂઓએ 86 વર્ષિય વૃધ્ધાને કારમાં બેસાડીને ચપ્પુ બતાવીને મારી નાખવાની ધાકધમકી આપી હતી. જેથી વૃધ્ધાએ પહેરેલ સોનાના ઘરેણા જેમાં સોનાની બે બંગડી, સોનાની ચેઈન, સોનાની રક્ષા પોટલી, ત્રણ વિંટી સહિત આઠ તોલા સોનાના ઘરેણા જેની કિંમત અંદાજે સવા બે લાખ લૂંટીને તસ્કરો વૃધ્ધાને ગાડીમાંથી ઉતારી નાસી ગયાં હતાં. Conclusion:સમગ્ર બનાવ અંગે ઉમરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે તો બીજી તરફ પોલીસે આ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.