ETV Bharat / state

Record Break Child Birth : એક જ દિવસમાં 23 બાળકોનો જન્મ, ક્યાં અને કોના તે જાણો - 23 Child Birth in a Day

બાળજન્મના સમયે વાતાવરણમાં એક જુદી જાતની ચહેલપહેલ અને સાવચેતીભરી તૈયારીઓનો માહોલ દરેક હોસ્પિટલમાં હોય છે. ત્યારે સુરતની એક હોસ્પિટલમાં (Record Break Child Birth in Surat Hospital ) આવા વાતાવરણમાં એક જ દિવસમાં 23 બાળજન્મ થતાં સમગ્ર તબીબી ટીમ માટે જુદો જ રોમાંચ ઊભો થયો હતો.જાણો ક્યાં સર્જાયું (23 Child Birth in a Day) આનંદાશ્ચર્ય.

Record Break Child Birth : એક જ દિવસમાં 23 બાળકોનો જન્મ, ક્યાં અને કોના તે જાણો

author img

By

Published : Jun 30, 2022, 5:53 PM IST

સુરત- સુરત ડાયમંડ એસોસિએશન આરોગ્ય સમિતિ સંચાલિત “માતૃશ્રી રામુબા તેજાણી અને માતૃશ્રી શાંતાબા વિડીયા હોસ્પિટલ” (ડાયમંડ હોસ્પિટલ) માં 29-06-2022 રોજ એક જ દિવસમાં 23 બાળકોનો જન્મ થતા હોસ્પિટલનું વાતાવરણ બાળકોના ખીલખિલાટથી ગુંજી (Record Break Child Birth in Surat Hospital )ઉઠ્યું હતું.આ 23 બાળકોમાં (23 Child Birth in a Day) 12 દીકરી અને 11 દીકરાનો સમાવેશ થાય છે અને તમામ બાળકો તંદુરસ્ત છે. સુરતમાં 24 કલાકમાં 23 બાળકોનું એક જ હોસ્પિટલમાં જન્મવું એ એક રેકોર્ડ (Record Break Child Birth) બની ગયો છે.

એક જ દિવસમાં 23 બાળજન્મ થતાં સમગ્ર તબીબી ટીમ માટે જુદો જ રોમાંચ ઊભો થયો

સામાન્ય લોકોને માટે સસ્તી સારવાર ઉપલબ્ધ - હોસ્પિટલના ચેરમેન સી.પી વનાણીએ જણાવ્યું હતું કે આ હોસ્પિટલમાં (Matrushri Ramuba Tejani and Matrushri Shantaba Vidya Hospital ) જરૂરિયાતમંદ અને ખાસ કરીને રત્ન કલાકારો અને એમના પરિવાર સારવાર મેળવતા હોય છે. ખૂબ જ સામાન્ય ખર્ચે ડિલિવરી કરવામાં આવે છે. 29 તારીખ કે ડોક્ટર અને સ્ટાફના લોકોએ સતત 24 કલાક સેવા આપી છે. એક જ દિવસમાં 23 બાળકોનો જન્મ થયો એમાંંથી (Record Break Child Birth in Surat Hospital ) માત્ર છ જ સિઝેરિયન ડિલિવરી છે. આ હોસ્પિટલમાં નોર્મલ ડીલીવરીનો ચાર્જ માત્ર 1800 રુપિયા છે અને દીકરીનો જન્મ થાય તો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. તેમજ સિઝેરિયન ડીલીવરીનો ચાર્જ માત્ર 5000 છે.

આ પણ વાંચોઃ આ અભ્યારણમાં મગરે 72 બચ્ચાઓને જન્મ આપ્યો, આપવામાં આવે છે આવી સ્પેશ્યલ ટ્રિટમેન્ટ

2000 દીકરીઓને કુલ 20 કરોડના બોન્ડ આપી દીધા છે - હોસ્પિટલના ચેરમેને વધુમાં જણાવ્યું હતું કે આ હોસ્પિટલમાં કોઈ પણ દંપતિને ત્યાં એક કરતા વધારે દીકરીનો જન્મ થાય તો પ્રત્યેક દીકરીને હોસ્પિટલ તરફથી એક લાખ રૂપિયાના બોન્ડ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં 2000 દીકરીઓને કુલ 20 કરોડના બોન્ડ આપી દીધા છે. ભારત સરકારની “બેટી બચાવો-બેટી વધાવો યોજના ” ને (Beti Bachao Beti Padhao) સાર્થક કરવામાં હોસ્પિટલ દ્વારા સહભાગી બનીને સમાજને એક નવી રાહ ચીંધી છે જે બદલ હોસ્પિટલના ટ્રસ્ટીઓ તેમજ હોદ્દેદારો ગર્વની લાગણી અનુભવે છે.

આ પણ વાંચોઃ So Cute...! સિંહણે આપ્યો એક સાથે ત્રણ બચ્ચાને જન્મ, જોતા જ થઈ જશે પ્રેમ

હર્ષનો માહોલ - સુરતમાં ડાયમંડ હોસ્પિટલના 8 વર્ષના ઈતિહાસમાં 23 ડીલીવરી સાથે નવો રેકોર્ડ (Record Break Child Birth in Surat Hospital ) સ્થાપિત કર્યો છે જે બદલ હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ ડૉ.રિધ્ધિ વાઘાણી , ડૉ. કલ્પના પટેલ, ડૉ.ભાવેશ પરમાર ,અનેસ્થેટીક ડૉ.અલ્કા ભૂત,ડૉ.આકાશ ત્રિવેદી તેમજ ગાયનેક વિભાગ ,અને ઓ.ટી. વિભાગના સ્ટાફમાં હર્ષ અને ખુશીનો માહોલ જોવા મળ્યો તેમજ ટ્રસ્ટીઓ અને મેનેજમેન્ટ દ્વારા ડોકટર અને સ્ટાફના આ ઉમદા કાર્ય બદલ સૌનો અભિનંદન સાથે આભાર (Record Break Child Birth) વ્યક્ત કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.