ETV Bharat / state

પાકિસ્તાન સાથે વાત માત્ર POK મુદ્દે જ થશે: રાજનાથ સિંહ - etv bharat

સુરતઃ મારુતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા આયોજિત તૃતીય શહીદ પરિવાર સન્માન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે રક્ષા પ્રધાન રાજનાથ સિંહે હાજરી આપી હતી. જેમાં સિંઘે સુરતની ધરાથી પાકિસ્તાનને પડકાર ફેંક્યો હતો કે, પાકિસ્તાન સાથે વાત થશે તો માત્ર આતંકવાદને ખતમ કરવા અને POK મુદ્દે જ થશે.

rajnath singhs
author img

By

Published : Sep 15, 2019, 2:53 AM IST

Updated : Sep 15, 2019, 11:58 AM IST

રાજનાથે કહ્યું હતું કે, ભારતની પ્રગતિ અને વિકાસને પાડોશી દેશ પાકિસ્તાન પચાવી શકતો નથી. જેથી તે UNમાં જઈ ભારત વિશે જુઠ્ઠાણું ફેલાવી રહ્યું છે. દુનિયાની કોઈ તાકાત નથી કે, ભારતની સામે કોઈ ઉચી આંખ કરીને જોઈ શકે. પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્રસંધમાં માનવધિકારોનો મુદ્દો ઉઠાવીને આંતરરાષ્ટ્રીય સમુદાયને ગુમરાહ કરવાની કોશિશ કરી રહ્યું છે, પણ તે આ વાતમાં ફાવી શકશે નહી. ભારતમાં લધુમતિઓ અસુરક્ષિત હોવાની વાતો કરતા પાકિસ્તાન શીખ, બલુચિઓ પર અત્યાચારો કરીને માનવઅધિકારોનું હનન કરી રહ્યું હોવાનું કહ્યું હતું. જો પાકિસ્તાન આતંકવાદને ખત્મ નહી કરે તો, તેના ટુકડે ટુકડા થતા કોઈ રોકી શકશે નહી. માનવાધિકાર અને હ્યુમન રાઈટની વાતો કરનાર પાક પોતાના દેશમાં લઘુમતીઓની સુરક્ષા કરતું નથી.

પાકિસ્તાનનું ખંડ ખંડ થઈ જશે: રાજનાથ સિંહ

રાજનાથે સુરતની ધરતી પરથી પાકિસ્તાનને પડકાર આપતા કહ્યું હતું કે, વર્ષ 1971 માં ધર્મના આધારે બે ભાગલા થયા હતા. પાકિસ્તાનને ફરી એક વખત ખંડ ખંડ થવાથી કોઈ રોકી શકતું નથી. જો તે આતંકવાદ નહિ રોકે તો, પાકિસ્તાન ખંડિત થશે.

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને રાજનાથે ચુનોતીપૂર્ણ જવાબ આપતા કહ્યું હતું કે, તેઓએ પોતાના યુવાનોને LOC પાર જવાની હાલ ના પાડી છે. ત્યારે હું કહું છું કે, અમારી સેનાના જવાનો રાહ જોઈ રહ્યા છે, જો કોઈ LOC પાર કરી આવશે તો પરત જઇ શકશે નહી.

Intro:સુરત :મારુતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા આયોજિત તૃતીય શહીદ પરિવાર સન્માન સમારોહ અને ચેક અર્પણ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપવા આવેલા દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંઘે સુરતની ધરાથી પાકિસ્તાન ને પડકાર ફેંક્યો હતો.. રાજનાથે કહ્યું હતું  કે જો પાકિસ્તાનમાં આતંકવાદ નાબૂદ ન થાય તો જલ્દી પાકિસ્તાનનું ખંડ ખંડ થઈ જશે. સાથે કહ્યું કે જો હવે વાત થશે તો માત્ર આતંકવાદ ખત્મ કરવા અને POK અંગે જ થશે..

Body:રાજનાથ સિંહ લોકો ને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, રક્ષા મંત્રી હોવાના લીધે શહિદ પરિવાર ને આશ્વાસન આપું છું કે  છે  દેશ આપની સાથે છે..અને દેશના સંરક્ષણ મંત્રીનલનો દરવાજો હમેશા આપ માટે ખુલ્લું છે..

પાડોશી દેશ ને વિકાસ પ્રગતિ સારું લાગતું નથી..આવી તાકાત પાડોશી દેશ જોઈ શકતો નથી.ભારતની પ્રગતિ અને વિકાશ પાડોશી  દેશ પચાવી શકતો ન હોવાથી તેને બેચેની લાગી રહી છે.જેથી તે UN  માં જઈ ભારત વિશે જુઠ્ઠાણું ફેલાવી રહ્યું છે.દુનિયાની કોઈ તાકાત નથી કે, ભારતની સામે કોઈ ઉચી આંખ કરીને જોઈ શકે. પાકિસ્તાન સંયુકત રાષ્ટ્રસંધમાં માનવધિકારોનો મુદ્દો ઉઠાવીને આંતરરાષ્ટ્રીય સમુદાયને ગુમરાહ કરવાની કોશિશ કરી રહયું છે પણ તેની કોઈ કારી ફાવશે નહી ભારતમાં લધુમતિઓ અસુરક્ષિત હોવાની વાતો કરતા પાકિસ્તાન શીખ, બલુચિઓ પર અત્યાચારો કરીને માનવઅધિકારોનું હનન કરી રહ્યું હોવાનું તેઓએ કહ્યું હતું. જો પાકિસ્તાન આતંકવાદને ખત્મ નહી કરે તો તેના ટુકડે ટુકડા થતા કોઈ રોકી શકશે નહી. માનવાધિકાર અને હ્યુમન રાઈટ ની  વાતો કરનાર પાક પોતાના દેશમાં લઘુમતીઓની શૂરક્ષા કરતું નથી..ભારત દેશમાં લઘુમતીઓ સારી રીતે રહે છે..

રાજનાથે સુરતની ધરતી થી પાકિસ્તાનને પડકાર આપતા કહ્યું હતું કે વર્ષ 1971માં ધર્મ ના આધારે બે ભાગલા થયા હતા.પાકિસ્તાન ને ફરી એક વખત ખન્ડ ખંડ થવાથી કોઈ રોકી શકતું નથી...બ્લુચીસ્તાની , સિંધીઓ હેરાન થઈ રહ્યા છે .આતંકવાદના કારણે પાકિસ્તાન ના ખંડ ખંડ જલ્દી થશે..જો આતંકવાદ નહિ રોકે પાકિસ્તાન ખંડિત થશે..

Conclusion:પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને રાજનાથે ચુનોતીપૂર્ણ જવાબ આપતા કહ્યું હતું કે તેઓએ પોતાના યુવાનો ને LoC પાર જવાની હાલ ના પાડી છે ત્યારે કહી દુ કે સેના ના જવાનો રાહ જોઈ રહ્યા છે જો કોઈ LOC પાર કરી આવશે તો જઇ શકશે નહીં...

સ્પીચ :રાજનાથસિંહ ( રક્ષામંત્રી ભારત સરકાર)
Last Updated : Sep 15, 2019, 11:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.