ETV Bharat / state

સુરત ટેક્સટાઇલ માર્કેટના દલાલો અને બ્રોકરો ઉપર વારંવાર થતા જીવલેણ હુમલા મામલે પ્રેસ કોન્ફરન્સ - સુરત ટેક્સટાઇલ માર્કેટ

બ્રોકરો ઉપર વારંવાર થતા જીવલેણ (Surat Textile Market) હુમલા મામલે આજરોજ ન્યૂ ટેક્સટાઇલ માર્કેટના વેપારી અને બ્રોકર એસોસિઅન દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવ્યું હતું. પ્રેસ કોન્ફરન્સમાં ગતરોજ ટેક્સટાઇલ માર્કેટમાં દલાલી કરતા રૂપચંદ ભીખારામ રાઠોડ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.

દલાલો
દલાલો
author img

By

Published : Dec 23, 2022, 5:03 PM IST

સુરત ટેક્સટાઇલ માર્કેટ ના દલાલો અને બ્રોકરો(Surat Textile Market) ઉપર વારંવાર થતા જીવલેણ હુમલા મામલે આજરોજ ન્યૂ ટેક્સટાઇલ માર્કેટના વેપારી અને બ્રોકર એસોસિઅન દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવ્યું હતું. પ્રેસ કોન્ફરન્સમાં ગતરોજ ટેક્સટાઇલ માર્કેટમાં દલાલી કરતા રૂપચંદ ભીખારામ રાઠોડ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. તે અંગે માહિતીઓ આપવામાં આવી હતી.આ મામલે બિલ્ડર મુકેશ નાટા અને કાપડ દલાલ ચંદ રાઠોડ એકબીજા ઉપર આક્ષેપો કરતા જોવા મળી રહ્યા છે.

સુરત ટેક્સટાઇલ માર્કેટના દલાલો અને બ્રોકરો ઉપર વારંવાર(Surat Textile Market) થતા જીવલેણ હુમલા મામલે આજરોજ ન્યૂ ટેક્સટાઇલ માર્કેટ ના વેપારી અને બ્રોકર એસોસિઅન દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવ્યું હતું. પ્રેસ કોન્ફરન્સમાં ગતરોજ ટેક્સટાઇલ માર્કેટમાં દલાલી કરતા રૂપચંદ ભીખારામ રાઠોડ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.તે અંગે માહિતીઓ આપવામાં આવી હતીકે, આ હુમલો આરોપી મુકેશભાઈ નાટા તથા તેમના અંજાણીયા ઈસમો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. મુકેશ નાટા જેઓ શહેરના નામ ચીન બિલ્ડર છે. આ બિલ્ડરની પોલીસ થી લઈ રાજકીય પાર્ટીઓ સાથે સાથગાંઠ હોવાથી પ્રશાશન કોઈ કાર્યવહી કરતુ નથી.

રાજ ટેક્સટાઇલ માર્કેટ મુકેશભાઈ નાટા તથા તેમના અંજાણીયા(Surat Textile Market) ઈસમો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. તેમના સાતથી આઠ માણસો દ્વારા મને માર મારવામાં આવ્યો હતો.તે ઉપરાંત મહેન્દ્રભાઈ ઉપર પણ હુમલો કર્યો હતો. કાચ થી પણ મને મારવામાં આવ્યો હતો.પેટમાં મને લાત મારવામાં આવ્યો છે. અને ત્યારબાદ અમે જ્યારે 100 નંબર ઉપર પોલીસ કંટ્રોલમાં ફોન કર્યો ત્યારે મુકેશ નાટા અને તેમના સાથે આવેલા તમામ ઈશમો ભાગી ગયા હતા.

નાટા પાસે અટવાયા વધુમાં જણાવ્યુંકે, મારે મુકેશ નાટા (Surat Textile Market) પાસેથી 24 લાખ 66 હજાર રૂપિયા લેવાના બાકી છે. અને મારા જેવા ઘણા દલાલો હશે જે લોકોના પૈસા મુકેશ નાટા પાસે અટવાયા છે. કેટલાક દલાલ મુકેશ નાટા વિરુદ્ધ હિંમત કરતા નથી. મુકેશ નાટા પહેલાથી જ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જેથી કોઈ તેમના વિરુદ્ધમાં જવાની હિંમત નઈ કરે. મને છ મહિના પહેલા પણ ધમકીઓ આપવામાં આવી હતી. અને મારા તો છ થી સાત વર્ષથી પૈસા બાકી છે.અમે તેઓ આજકાલ કરતા છ થી સાત વર્ષ વીતી ગયા છે.

ફરિયાદ નોંધાવી વધુમાં જણાવ્યુંકે, મને જ્યારે આ (Surat Textile Market) પહેલા પણ ધમકીઓ મળી હતી ત્યારે મેં આ બાબતે અમારા ટેક્સટાઇલ વેપારી અને બ્રોકર એસોસિઅન પ્રમુખ ને માહિતી આપી હતી. ત્યારે પણ મુકેશ નાટાએ સમય માંગી મામલો દબાવી દીધો હતો.અને હાલ આ મામલે અમે પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આક્ષેપ કર્યા હું અને મારા મિત્ર ગઈકાલે ઓમપ્રકાશ (Surat Textile Market) મુકેશ નાટા ની ઓફિસ રાજ ટેક્સટાઇલ માર્કેટમાં અમારી બાકી રહેલી દલાલી ગયા હતા. ત્યાં મુકેશ નાટા અને તેમના છોકરાઓએ તેમના અલગ થી માણસો બોલાવીને મારા મિત્ર રૂપચંદ રાઠોડ ઉપર હુમલો કર્યો હતો. જાનથી મારી નાખવાની અને આખા પરિવારને ત્યાં ખતમ કરવાની ધમકીઓ આપી હતી. તેમની છોકરી જ્યાં છે તેમને પણ ઉચકી અને તેમને પણ ખતમ કરી નાખો. કારણ કે જો પરિવાર ઉપર હુમલો કરશે તો બીજી વખત પૈસા માંગવા આવશે. હું રૂપચંદ રાઠોડ સાથે ગયો હતો એટલે મારી ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો. રૂપચંદ રાઠોડ ને બચાવમાં મને પણ હાથમાં ઇજાઓ પહોંચી છે.

એસોસિયેશાનને ફોન વધુમાં જણાવ્યુંકે, આ ઘટના બન્યા બાદ તરત મેં મારા એસોસિયેશાનને ફોન કર્યો હતો. ત્યારબાબ 100 નંબર ઉપર પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. એટલે તાત્કાલિક ધોરણે પોલીસ પણ આવી પહોંચી હતી. આ ઘટના બાદ મુકેશ નાટા ખોટીરીતે મુકેશ નાટા ઉપર જ હુમલો થયો હોય તે રીતે રૂપચંદ રાઠોડ ઉપર જ આક્ષેપ કર્યા હતાકે, અમે લોકોએ તેમના એક વ્યક્તિને માર માર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.