ETV Bharat / state

ગર્ભસંસ્કારમાં મહિલાઓ શીખી રહી છે ઇકો ફ્રેન્ડલી ગણપતિનું સર્જન

સુરતમાં ડિવાઇન બેબી ગર્ભ સંસ્કાર સેન્ટર દ્વારા ગણેશ ઉત્સવના પર્વ પર ખાસ સેશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગર્ભવતી મહિલાઓ માટીના ગણપતિ બનાવવાનું શીખી રહી છે. કહેવાય છે કે ગર્ભમાં રહેલ બાળક સારા સંસ્કારનું સિંચન ત્યાંથી જ કરે છે જેનું ઉદાહરણ પ્રાચીન કાળથી જોવા મળે છે અને પ્રાચીનકાળથી જે ગર્ભ સંસ્કાર એ ખૂબ જ પ્રચલિત પ્રથા પણ રહી છે.garbha samskara sessions, Pregnant women in Surat, eco friendly Ganapati, Ganesh Chaturthi in 2022

ગર્ભસંસ્કારમાં મહિલાઓ શીખી રહી છે ઇકો ફ્રેન્ડલી ગણપતિનું સર્જન
ગર્ભવતી મહિલાઓ ગર્ભસંસ્કાર સેશનમાં શીખી રહી છે ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવવાનું
author img

By

Published : Aug 29, 2022, 8:47 PM IST

Updated : Aug 30, 2022, 6:55 PM IST

સુરત બાળકોમાં સારા સંસ્કારનું સિંચન(good manners in children)થાય અને આદર્શ બાળક બને આ માટે હાલ પ્રાચીન ગર્ભ સંસ્કારનું ચલણ જોવા મળે છે. બીજી બાજુ ગણેશ ઉત્સવની( Ganesh Chaturthi in 2022 )ધૂમ છે ત્યારે સુરતમાં ગર્ભવતી મહિલાઓ ગર્ભ સંસ્કાર સેશનમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવવાનું(garbha samskara sessions )શીખી રહી છે. જેના કારણે બાળકોમાં ધાર્મિક ભાવના અને પર્યાવરણ લક્ષી હિત ગર્ભમાં રહીને આવશે એવું માનવામાં આવી રહ્યું છે. ગર્ભવતી માતાઓ માટીના ગણેશ બનાવતી ગજાનંદનું સ્મરણ કરીને પોતાને ત્યાં પણ ગણેશ જેવા ઉત્તમ અને જ્ઞાની સંતાન પ્રાપ્ત થાય એવી પાર્થના કરે છે.

ઇકો ફ્રેન્ડલી ગણપતિનું સર્જન

બાળક સારા સંસ્કારનું સિંચન સુરતમાં ડિવાઇન બેબી ગર્ભ સંસ્કાર સેન્ટર (Divine Baby Garbha Sanskar Center)દ્વારા ગણેશ ઉત્સવના પર્વ પર ખાસ સેશનનું આયોજન કરવામાં (eco friendly Ganapati )આવ્યું છે. જેમાં આવનાર ગર્ભવતી મહિલાઓને આર્ટિસ્ટ આયુષી દેસાઈ કઈ રીતે માટીના ગણપતિ બનાવી શકાય તેની ટ્રેનિંગ આપી રહી છે. કહેવાય છે કે ગર્ભમાં રહેલ બાળક સારા સંસ્કારનું સિંચન ત્યાંથી જ કરે છે જેનું ઉદાહરણ પ્રાચીન કાળથી જોવા મળે છે અને પ્રાચીનકાળથી જે ગર્ભ સંસ્કારએ ખૂબ જ પ્રચલિત પ્રથા પણ રહી છે.

પ્રથાને અનુસરી ગર્ભવતી મહિલાઓ સુરતમાં પણ આ પ્રથાને અનુસરી ગર્ભવતી મહિલાઓને ગણેશ ઉત્સવના પાવન પર્વના અનુસંધાને માટીના ગણેશજી કઈ રીતે બનાવી શકાય તે શીખવાડમાં આવી રહ્યું છે. શ્રીજીના એક એક અંગ કઈ રીતે બનાવવામાં આવે છે. એ માતા શીખી રહી છે .જેનો અનુભવ તેઓ જણાવતાં નિશબ્દ પણ થઈ ગયા છે. પર્યાવરણ લક્ષી ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવવા માટેનો મુખ્ય ઉદ્દેશ છે કે બાળકને એક તરફ ધાર્મિક લાગણી ગર્ભમાં રહીને શીખવા મળશે અને બીજી બાજુ પર્યાવરણની જાળવણી અંગે પણ સંસ્કાર મળશે. સર્જનહાર આપણું સર્જન કરે છે. એજ સર્જનહારની માટીની પ્રતિમા બનાવીએ તેના પરથી એ જાણી શકાય છે કે કોઈ વસ્તુનું સર્જન કરવું કેટલું મુશ્કેલ છે. તે પણ શીખવા મળે છે.

આ પણ વાંચો આ શહેરમાં એક જ મૂર્તિમાં થશે વિઘ્નહર્તા અને ગૌતમ બુદ્ધના દર્શન

બાળકને સકારાત્મકો ઉર્જા પણ મળશે આર્ટિસ્ટ આયુષી દેસાઈએ જણાવ્યું હતું કે પ્રાચીન કાલથી કે જ્યારે મહિલાઓ ગર્ભવતી થાય છે. તેમને ધાર્મિક પુસ્તકો ગીતા ભણવા માટે કહેવામાં આવે છે કારણ કે આ બધાને સહકારાત્મક અસર બાળક ઉપર થાય છે. આ જ કોન્સેપ્ટ પર અમે ગણેશ ઉત્સવના પર્વ પર ગર્ભવતી મહિલાઓને માટીના ગણપતી બનાવતા શીખવાડી રહ્યા છે. ગર્ભવતી મહિલાઓ આ માટીના ગણપતી બનાવશે તો તેમના ગર્ભમાં રહેલા બાળકને સકારાત્મકો ઉર્જા પણ મળશે અને આ એક ગર્ભ સંસ્કાર ભાગ બની રહેશે.

આ પણ વાંચો ગુજરાતમાં સૌ પ્રથમવાર પ્રદૂષણ મુક્ત ગણેશજીની મૂર્તિનું આગમન, નાસિક ઢોલ પર નાચ્યા લોકો

ભાવનાત્મક અને પ્રેમથી ઓથપ્રોત આઠ માસનો ગર્ભ ધરાવતી શહેરમાં ડેન્ટિસ્ટ તરીકે ફરજ બજાવનાર ડૉ પૂજા વશીએ જણાવ્યું હતું કે માતા એક રચનાકાર હોય છે અને જ્યારે આ રચનાકાર પોતાના હાથથી ગણેશજીની માટીની પ્રતિમા બનાવે તો તેને ખૂબ જ સકારાત્મક અનુભવો થાય છે. કારણ કે પ્રેગનેન્સી દરમિયાન માતા ખૂબ જ ભાવનાત્મક અને પ્રેમથી ઓથપ્રોત થઈને પોતાના ગર્ભમાં રહેલા બાળક સાથે જોડાયેલી હોય છે. તે જે પણ કરે છે તેની સીધી અસર બાળક પર થાય છે અને જ્યારે અમે માટીના ગણપતિ બનાવીએ તો ચોક્કસથી તેનો ધાર્મિક અને પર્યાવરણ લક્ષી સંસ્કાર બાળક પર જોવા મળશે.

Last Updated : Aug 30, 2022, 6:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.