હાલમાં દિવાળીને ગણતરીના દિવસ બાકી છે, ત્યારે શહેરમાં સતત પોલીસ પેટ્રોલીંગ કરી રહી છે તે દરમિયાન ઘરફોડ, લૂંટના આરોપીઓ અંગે બાતમી સુરત SOG ને મળી હતી. જેથી ઉમરા પનાસ પ્રજ્ઞાનગર ખાતે આવેલા SMC આવાસના ગેટ પાસે વોચ ગોઠવી હતી. SOG દ્વારા સોનુ ઉર્ફે રાજુભાઈ પડવી, સોનુ ઉર્ફે સોનુ બિહારી અને રવિશંકર ઉર્ફે લંબુ પટેલને ઝડપી પાડવામાં આવ્યા હતા.બાદમાં પોલોસે 3 આરોપીઓની અટકાયત કરી તલાશી લેતા 3 પાસેથી 4 મોબાઈલ ફોન, 3 લેપટોપ, 1 આઈપેડ, એક કારની ચાવી, 2 બેગ, 3 બાઈક અને રોકડા 5000 રૂપિયા સહિત 4.45 લાખનો મુદ્દામાલ મળી આવતા પોલીસ પણ ચોંકી હતી જેથી તાત્કાલિક પોલીસે તમામ મુદામલ કબેજ કર્યો હતો. બાદમાં આરોપીઓએ પૂછપરછમાં સુરત શહેરના ઉમરા,પાંડેસરા અને ખટોદરા વિસ્તારના 7 જેટલા ગુનાઓની કબૂલાત કરી હતી.
સુરતમાં ઘરફોડ લૂંટ અને વાહન ચોરી કરતી ગેંગની પોલીસે કરી ધરપકડ
સુરત : શહેરમાં ઘરફોડ, લૂંટ અને વાહન ચોરી કરતી ગેંગના ત્રણની પોલીસે ધરપકડ કરી હતી. 3 આરોપીઓની પૂછપરછમાં સુરત શહેરના ઉમરા,પાંડેસરા અને ખટોદરા વિસ્તારના ગુનાઓ ઉકેલવામાં સફળતા મળી જ્યારે આરોપીઓ પાસેથી મોબાઈલ, લેપટોપ સહિત રોકડા રૂપિયા કબજે કરવામાં આવ્યા હતા.
હાલમાં દિવાળીને ગણતરીના દિવસ બાકી છે, ત્યારે શહેરમાં સતત પોલીસ પેટ્રોલીંગ કરી રહી છે તે દરમિયાન ઘરફોડ, લૂંટના આરોપીઓ અંગે બાતમી સુરત SOG ને મળી હતી. જેથી ઉમરા પનાસ પ્રજ્ઞાનગર ખાતે આવેલા SMC આવાસના ગેટ પાસે વોચ ગોઠવી હતી. SOG દ્વારા સોનુ ઉર્ફે રાજુભાઈ પડવી, સોનુ ઉર્ફે સોનુ બિહારી અને રવિશંકર ઉર્ફે લંબુ પટેલને ઝડપી પાડવામાં આવ્યા હતા.બાદમાં પોલોસે 3 આરોપીઓની અટકાયત કરી તલાશી લેતા 3 પાસેથી 4 મોબાઈલ ફોન, 3 લેપટોપ, 1 આઈપેડ, એક કારની ચાવી, 2 બેગ, 3 બાઈક અને રોકડા 5000 રૂપિયા સહિત 4.45 લાખનો મુદ્દામાલ મળી આવતા પોલીસ પણ ચોંકી હતી જેથી તાત્કાલિક પોલીસે તમામ મુદામલ કબેજ કર્યો હતો. બાદમાં આરોપીઓએ પૂછપરછમાં સુરત શહેરના ઉમરા,પાંડેસરા અને ખટોદરા વિસ્તારના 7 જેટલા ગુનાઓની કબૂલાત કરી હતી.
Body:હાલમાં દિવાળીને ગણતરીના દિવસ બાકી છે ત્યારે શહેરમાં સતત પોલીસ પેટ્રોલીંગ કરી રહી છે તે દરમિયાન ઘરફોડ, લૂંટના આરોપીઓ અંગે બાતમી સુરત એસઓજી ને મળી હતી. જેથી ઉમરા પનાસ પ્રજ્ઞાનગર ખાતે આવેલા એસએમસી આવાસના ગેટ પાસે વોચ ગોઠવી હતી. એસઓજી દ્વારા સોનુ ઉર્ફે રાજુભાઈ પડવી, સોનુ ઉર્ફે સોનુ બિહારી અને રવિશંકર ઉર્ફે લંબુ પટેલને ઝપડી પાડવામાં આવ્યા હતા.બાદમાં પોલોસે ત્રણેય આરોપીઓની અટકાયત કરી તલાશી લેતા ત્રણે પાસેથી 4 મોબાઈલ ફોન, 3 લેપટોપ, 1 આઈપેડ, એક કારની ચાવી, 2 બેગ, 3 બાઈક અને રોકડા 5000 રૂપિયા સહિત 4.45 લાખનો મુદ્દામાલ મળી આવતા પોલીસ પણ ચોંકી હતી જેથી તાત્કાલિક પોલીસે તમામ મુદામલ કબેજ કર્યો હતો. બાદમાં આરોપીઓએ પૂછપરછમાં સુરત શહેરના ઉમરા,પાંડેસરા અને ખટોદરા વિસ્તારના સાત જેટલા ગુનાઓની કબૂલાત કરી હતી.....
પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આરોપીઓ મોડી રાત્રે અને વહેલી સવારે પહેલા બાઈક ચોરી કરતા હતા. ત્યારબાદ બાઈક પર સોસાયટીઓમાં ફરીને જે મકાનમાં ગ્રીલ વગરની સ્લાઈડિંગ બારીઓ હોય તે મકાનને ટાર્ગેટ કરતા હતા. ત્યારબાદ બારી વડે ઘરમાં પ્રવેશી મોબાઈલ ફોન, લેપટોપ, રોકડા રૂપિયાની ચોરી કરતા હતા. જ્યારે વહેલી સવારે રોડ પર જતા રાહદારીઓને ચપ્પુ બતાની લૂંટને પણ અંજામ આપતા હતા.Conclusion:સાથે ચોરી કરી ગામ જતા રહેતા હતા પણ દિવાળી આવતાની સાથે સુરત શહેરમાં પાછા ચોરીને અંજામ આપવા માટે પહોંચ્યા હતા પણ તે પહેલાં પોલીસની પકડમાં આવી ગયા આરોપી ઓની પૂછપરછમાં વધુ ખુલાસા થાય તેવી શકયતા.
બાઈટ :આર.આર સરવૈયા ( એસીપી,સુરત ક્રાઇમ બ્રાન્ચ સુરત )