ETV Bharat / state

સુરતના ટેક્સટાઇલ્સ ઉદ્યોગકારો પર 1 કરોડનો દાવો, જાણો શું છે કારણ... - gujaratinews

સુરત: શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સર્જીકલ સ્ટ્રાઈક, એર સ્ટ્રાઈક અને વિંગ કમાન્ડર અભિનંદનની તસ્વીર વાળી પ્રિન્ટ સાડી પર છપાવી પ્રસિદ્ધિ મેળવનારા સુરતના સાડીના વેપારીઓ પર તવાઈ આવી છે. દિલ્હીના વકીલે વડાપ્રધાન મોદીની પ્રિન્ટ વાળી બનાવેલી સાડી સામે આપત્તી વ્યક્ત કરતાં રૂપિયા 1 કરોડનો દાવો કર્યો છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Mar 23, 2019, 7:05 PM IST

છેલ્લા કેટલાક સમયથી સુરતમાં લોકસભા ચૂંટણી પ્રચાર માટે તૈયાર થતી સાડીઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી , વિંગ કમાન્ડર અભિનંદન, સર્જીકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈકની તસ્વીર જોવા મળી રહી હતી. જેને ખૂબ પ્રસિદ્ધિ મળી રહી હતીપરંતુ સાડીના વેપારીઓને આ પ્રસિદ્ધિ ભારે પડી ગઈ છે.

મળતી માહિતી પ્રમાણેદિલ્હીના વકીલ ગૌરવ ગોડે સુરતના વેપારીઓને આ મુદ્દે નોટિસ ફટકારવાની શરૂ કરી છે. ગૌરવે રૂ.1 કરોડનો દાવો સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારો પર માંડ્યો છે.

વકીલ ગૌરવ ગૌડે જણાવ્યું હતું કે, સાડીઓ ઉપર જે પીએમ મોદી અને સૈનિકોની તસ્વીર મુકવામાં આવી છે તે પગની પાસે છે જે આપત્તીજનક છે. જેથી જે 1 કરોડની રકમ છે. તે આર્મી વેલ્ફેર ફંડમાં જમા કરાવવાની રહેશે.સાથે ETV ભારત સાથે ટેલિફોનિક વાત કરતા તેઓએ જણાવ્યું છે કે, આવી સાડીઓ જે વેપારીઓએ બનાવી છે અથવા વેચાણ કરવામાં આવશે તે તમામને નોટિસ ફટકારવામાં આવશે.

જે વેપારીને આ પ્રથમ નોટિસ મળી છે તેઓએ નામ ન બતાવવાની શરતે જણાવ્યું કે, તેઓએ માત્ર એક સાડી ખાદી ઉપર બનાવી હતી જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસ્વીર હતી.

R_GJ_05_SUR_04_23MAR_NOTICE_SAREE_PHOTO_SCRIPT

Photo on mail

સુરત : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસ્વીર, સર્જીકલ સ્ટ્રાઈક, એર સ્ટ્રાઈક અને વિંગ કમાન્ડર અભિનંદનની તસ્વીર સાડી પર છપાવી સસ્તી પ્રસિદ્ધિ મેળવનાર સુરતના સાડીના વેપારીઓ ઉપર તવાઈ આવી છે. કારણ દિલ્હીના વકીલે વડાપ્રધાન મોદીની પ્રિન્ટ વાળી બનાવેલી સાડી સામે આપત્તિ વ્યક્ત કરતાં દિલ્હીના એક વકીલે રૂ.1 કરોડનો દાવો કર્યા છે.

છેલ્લા કેટલાક સમયથી સુરતમાં લોકસભા ચૂંટણી પ્રચાર માટે તૈયાર થતી સાડીઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી , વિંગ કમાન્ડર અભિનંદન, સર્જીકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈકની તસ્વીર જોવા મળી રહી હતી. જેને ખૂબ પ્રસિદ્ધિ મળી રહી હતી. પરંતુ સાડીના વેપારીઓને આ પ્રસિદ્ધિ ભારે પડી ગઈ છે.
દિલ્હીના વકીલ ગૌરવ ગોડે સુરતના વેપારીઓને આ મુદ્દે નોટિસ ફટકારવાની શરૂ કરી છે. ગૌરવે રૂ.1 કરોડનો દાવો સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકાર પર માંડ્યો છે. 

વકીલ ગૌરવ ગૌડે જણાવ્યું હતું કે સાડીઓ ઉપર જે પીએમ મોદી અને સેનિકોની તસ્વીર મુકવામાં આવી છે તે પગ ની પાસે છે જે આપત્તીજનક છે. જેથી જે 1 કરોડની રકમ છે તે આર્મી વેલ્ફેર ફંડમાં જમા કરાવવાની રહેશે.સાથે ETV ભારત સાથે ટેલિફોનિક વાત કરતા તેઓએ જણાવ્યું છે કે આવી સાડીઓ જે વેપારીઓ એ બનાવી છે અથવા વેચાણ કરવામાં આવશે તમામ ને નોટિસ ફટકારવામાં આવશે.

જે વેપારી ને આ પ્રથમ નોટિસ મળી છે તેઓએ નામ ન બતાવવાની શરતે જણાવ્યું કે તેઓએ માત્ર એક સાડી ખાદી ઉપર બનાવી હતી જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસ્વીર હતી.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.