ETV Bharat / state

અમદાવાદ બાદ સુરતમાં પણ ભુવા પડવાનું શરૂ

સુરત: જિલ્લાના વેસુમાં ફાયર સ્ટેશનની સામે સર્વિસ રોડ પર ભુવો પડતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. સર્વિસ રોડની સાઈડમાં આવેલી નવનિર્મિત બ્લિડિંગના કન્સ્ટ્રક્શના કારણે રોડ ઘસી પડ્યો હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

અમદાવાદ બાદ સુરતમાં પણ ભુવા પડવાનું શરૂ
author img

By

Published : Jul 2, 2019, 5:50 AM IST

વેસુ વિસ્તારમાં આવેલા ફાયર સ્ટેશન સામે એક બિલ્ડિંગનું ક્ન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે. ત્યારે, બાજુમાં સર્વિસ રોડ આવેલો છે અને રવિવારે રાત્રે પડેલા વરસાદ બાદ કન્સ્ટ્રક્શન સાઈટમાં પાણી ભરાયા હતા. દરમિયાન સોમવારે સવારે સર્વિસ રોડ પર ભુવો પડ્યો હતો.

અમદાવાદ બાદ સુરતમાં પણ ભુવા પડવાનું શરૂ

ક્ન્સ્ટ્રક્શન સાઈટના કારણે ભુવો પડ્યો હોવાની સંભાવના છે. ઘટનાની જાણ પાલિકા અને ફાયર વિભાગના અધિકારીઓને થતા ઘટના સ્થળે પહોચ્યા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જો કે ભુવો પડતા વાહન વ્યવહાર ઠપ્પ થયો હતો.

Intro:સુરત : વેસુમાં વેસુ ફાયર સ્ટેશનની સામે સર્વિસ રોડનો રસ્તો ધસી પડ્યો હતો. જેની જાણ થતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. સર્વિસ રોડની સાઈડમાં આવેલી નવનિર્મિત બ્લિડિંગના કન્સ્ટ્રક્શના કારણે રોડ ઘસી પડ્યો હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

Body:વેસુ વિસ્તારમાં આવેલા ફાયર સ્ટેશન સામે એક બ્લિડિંગના ક્ન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે. અને બાજુમાં સર્વિસ રોડ આવેલો છે. ગત રોજ રાત્રે પડેલા વરસાદ બાદ કન્સ્ટ્રક્શન સાઈટમાં પાણી ભરાઈ ગયા હતા. દરમિયાન આજે સવારે સર્વિસ રોડનો રસ્તો ધસી પડ્યો હતો. જેથી ક્ન્સ્ટ્રક્શન સાઈટના કારણે રોડ ધસી પડ્યો હોવાની શક્યતાઓ રહેલી છે. ઘટનાની જાણ થતા પાલિકા અને ફાયર વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. Conclusion:આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જો કે રસ્તો બેસી જતા વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.