સુરત : વિશેષ ટ્રેન દ્વારા ઓડિશાના શ્રમિકોને વતન ખાતે મોકલવાની વ્યવસ્થા કરાઈ છે. ગૃહ વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થા કરાતા સુરતમાં રહેતા ઓરિસ્સા સમાજના લોકોમાં ખુશીની લહેર જોવા મળી. આ તકે શ્રમીકોને મોકલ્યા પહેલા થર્મલ ચેકઅપ બાદ ટ્રેનને સેનેટાઈઝ કરી તમામને રેલવે સ્ટેશન લઈ આવ્યા હતા.
સુરતમાં વસતા ઓડિશાના શ્રમિકો ટ્રેન દ્વારા વતન તરફ રવાના... - કોરોના
લોકડાઉનમાં સુરતમાં વસતા ઓડિશાના શ્રમિકોને ટ્રેન દ્વારા વતન મોકલવામાં આવ્યા હતા. આ પહેલા સીટી બસ મારફતે તમામ લોકોને રેલવે સ્ટેશન પહોંચાડવામાં આવ્યા હતા.
શ્રમિકો ટ્રેન દ્વારા વતન તરફ રવાના