કતારગામ દરવાજા નજીક સિટી બસે અડફેટે લેતાં એકનું મોત થયું છે. ઘટના જાણ થતાં કરતારગામ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જેમાં બાઈક ચાલકનું નામ હિતેન સોંલકી હોવાનું સામે આવ્યું છે. તે પોતાની પત્ની અને બાળક સાથે બાઈક ( GJ-5 BZ 2063 )પર કરતારગામ દરવાજા પાસેથી પસાર થઈ રહ્યા હતા. જે દરમિયાન બ્લ્યુ સીટી બસે એડફેટે લેતા હિતનેનું ઘટનાસ્થળે મોત થયુ હતું. આ સમગ્ર ઘટના CCTV થઈ છે. જેના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
સુરતમાં સીટી બસની અડફેટે આવતા એકનું મોત, ઘટના CCTVમાં કેદ - surat city bus news
સુરત: શહેરમાં સીટી બસની અડફેટે આવતા વધુ એકનું મોત થયું છે. કતારગામ દરવાજા પાસે બસ ચાલકે બાઈક ચાલકને અડફેટે લીધો હતો. જે દરમિયાન બાઈકચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
સુરત
કતારગામ દરવાજા નજીક સિટી બસે અડફેટે લેતાં એકનું મોત થયું છે. ઘટના જાણ થતાં કરતારગામ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જેમાં બાઈક ચાલકનું નામ હિતેન સોંલકી હોવાનું સામે આવ્યું છે. તે પોતાની પત્ની અને બાળક સાથે બાઈક ( GJ-5 BZ 2063 )પર કરતારગામ દરવાજા પાસેથી પસાર થઈ રહ્યા હતા. જે દરમિયાન બ્લ્યુ સીટી બસે એડફેટે લેતા હિતનેનું ઘટનાસ્થળે મોત થયુ હતું. આ સમગ્ર ઘટના CCTV થઈ છે. જેના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
Intro:સુરત :સીટી બસ ની અડફેટે વધુ એક નું મોત થયું છે. કતારગામ દરવાજા નજીક બસ ચાલકે બાઈક ચાલક ને અડફેટે લીધો અને બાઈક ચાલક નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે.કતારગામ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. ઘટના સીસીટીવી માં કેદ થઈ છે.
Body:સુરત કતારગામ દરવાજા નજીક સિટી બસ નો રફતાર નો કહેર જારી છે.સિટી બસ અડફેટે એક નું મોત થયું છે.બાઈક પર એક બાળક સાથે દંપતી જઈ રહ્યું હતું..બાઈક ચાલક હિતેન સોલંકી નું મોત થયું છે.
Conclusion:પૂરઝડપે પસાર થઈ રહેલા બ્લુ સિટી બસે અકસ્માત કર્યો બાળક અને મહિલા નો બચાવ ચર.
GJ5 BZ 2063 ના ચાલકે બાઈક ચાલક ને કચડી માર્યો..કતારગામ પોલીસ ઘટના સ્થળે પહોંચી સીસીટીવી ના આધારે તપાડ શરૂ કરી છે.