ETV Bharat / state

'વાયુ' વાવાઝોડાને પગલે ઓલપાડના 14 ગામોને એલર્ટ કરી દેવાયા - Storm

સુરતઃ અરબ સાગરમાં સર્જાયેલ લો-પ્રેશરના કારણે વાવાઝોડાની સંભવિત શક્યતાને પગલે એલર્ટ થઈ ગયું છે. ત્યારે ઓલપાડ તાલુકાના 14 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

સુરત
author img

By

Published : Jun 12, 2019, 6:09 PM IST

વાયુ વાવાઝોડા' ની શક્યતાના પગલે સુરત ઓલપાડ તાલુકા વિકાસ અધિકારીઓએ દરિયાઈ પટ્ટીના ગામડાઓને સાવધ રહેવા સૂચના આપી દીધી છે. સાથે જ રેસ્કયું માટે NDRFની ટીમને તૈનાત કરી દેવામાં આવી છે અને તમામ તલાટીઓને હૅડ ક્વાર્ટર નહી છોડવા માટે આદેશ આપી દીધા છે. ત્યારે ઓલપાડ તાલુકામાં આવેલ ડભારીના દરિયા કિનારે રસ્તાઓને બંધ કરી દેવામાં આવ્યા છે.

'વાયુ' વાવાઝોડાને પગલે ઓલપાડના 14 ગામોને એલર્ટ કરી દેવાયા

દરિયા કિનારાઓના રસ્તાઓ પર સાગર રક્ષક દળના જવાનોને પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે અને ડભારી ગ્રામપંચાયત દ્વારા સૂચના બોર્ડ પણ લગાવી દેવામાં આવી છે જેથી કોઈ કિનારા પર જવાની કોશીશ કરે નહી. ડભારીના દરિયા કિનારાની જો વાત કરીયે તો, ડભારીમાં પણ 4 થી 5 ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે. હંમેશા સેહલાણીઓથી ભરેલું બીચ હાલમાં સન્નાટો જોવા મળી રહ્યો છે.

R_GJ_SUR_01_DABHARI DARIYA KINARO_12JUNE_GJ10025

એન્કર _અરબ સાગર માં સર્જાયેલ લો પ્રેશર ના કારણે વાવાઝોડા ની સંભવિત શક્યતાને પગલે તંત્ર એલર્ટ થઇ ગયું છે, ઓલપાડ તાલુકા ના ૧૪ ગામો ને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

વીઓ _'વાયુ' નામના વાવાઝોડા ની શક્યતાના પગલે સુરતના ઓલપાડ તાલુકા વિકાસ અધિકારીએ દરિયાઈ પટ્ટીના ગામડાઓને સાવધ રહેવા સુચના આપી દીધી છે. રેસ્ક્યુ માટે એન.ડી.આર.એફ.ની ટીમને એલર્ટ કરાયા છે. દરિયા કિનારા ના ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરી દેવાયા છે. તમામ તલાટીઓને હેડ ક્વાટર નહી છોડવા આદેશ આપી દીધો છે.ત્યારે ઓલપાડ તાલુકા માં આવેલા ડભારી ના દરિયા કિનારે જવાના રસ્તા ને બંધ કરી દેવામાં આવ્યો છે,આ દરિયા કિનારે જવાના રસ્તા પર સાગર રક્ષક દળ ના જવાના ને તૈનાત કરી દેવામાં આવ્યા છે જેથી કરી ને કોઈ દરિયા કિનારે જઈ ના શકે,ડભારી ગ્રામપંચાયત દ્વારા સૂચના બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યા છે..

વોક થ્રુ અક્ષય પટેલ

વીઓ _ ડભારી ના દરિયા કિનારા ની જો વાત કરીયે તો ડભારી માં પણ ૪ ફૂટ થી ૫ ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે,હંમેશા સેહલાણી થી જોવા મળતા આ બીચ પર હવે સન્નાટો જોવા મળી રહ્યો છે.

વોક થ્રુ અક્ષય પટેલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.