ETV Bharat / state

સુરતમાં એક યુવકે સાતમા માળેથી ઝંપલાવી પોતાનું જીવન મોતને વહાલું કર્યું - સીસીટીવીમાં કેદ

સુરત શહેરના સીટીલાઈટ વિસ્તારમાં (Suicide in Citylight area of Surat) 40 વર્ષીય યુવકે પરિવારજનોની હાજરીમાં જ સાતમાં માળેથી કુદી આપઘાત કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી (Youth Commits Suicide By Jumping From 7th Floor) હતી. હાલ આ મામલે ઉમરા પોલીસે આપઘાતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી (Umra police registered case of suicide) છે.

Suicide in Citylight area of Surat
Suicide in Citylight area of Surat
author img

By

Published : Jan 3, 2023, 5:04 PM IST

સાતમા માળેથી ઝંપલાવી પોતાનું જીવન મોતને વહાલું કર્યું

સુરત: અમેરિકાથી ચાર દિવસ પહેલા (Suicide in Citylight area of Surat) સંબંધીને ત્યાં આવેલા NRI યુવકે સાતમા માળેથી પડતું મૂકી જીવન ટૂંકાવી લીધું (Youth Commits Suicide By Jumping From 7th Floor) હતું. 40 વર્ષીય દીપેશ રમણલાલ પંજાબી જેઓ પોતાના પરિવાર સાથે અમેરિકામાં રહે છે. તેઓ 1 તારીખના રોજ બપોરના સમયે દરમિયાન શહેરના સીટીલાઈટ વિસ્તારમાં આર્જવ એપાર્ટમેન્ટના સાતમાં માળે કાકાને મળવા આવ્યો હતો. પરંતુ કોઈ કારણોસર તેણે એપાર્ટમેન્ટના સાતમાં માળેથી નીચે કૂદકો મારી આપઘાત કરી લીધો (Youth Commits Suicide By Jumping From 7th Floor) હતો. ઘટનાની જાણ થતા જ ઉમરા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી (Umra police registered case of suicide) હતી.

સમગ્ર ઘટના CCTV થઇ કેદ: NRI યુવકે 7માં માળેથી ઝંપલાવી જીવન ટુકાવ્યું (Youth Commits Suicide By Jumping From 7th Floor) તે સમગ્ર ઘટના એપાર્ટમેન્ટમાં લાગવામાં આવેલ સીસીટીવીમાં કેદ થઇ ગઈ હતી. સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય (Suicide caught on CCTV) છે કે, પેહલા તો પાર્કિંગ આગળની સ્પેસમાં એક મહિલા આવે છે અને તે ઉપર જોઈ છે અને તરત જ ઉપરથી નીચે ઢડાકાભેર યુવક પડે છે.

અચાનક જ ગેલરીમાં પહોંચી કૂદી ગયો: પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર મૃતક દીપેશ રમણલાલ પંજાબી જેઓ પોતાના પરિવાર સાથે અમેરિકામાં રહે છે. તે અમેરિકામાં ઇલેક્ટ્રિક વસ્તુઓનું ઈમ્પોર્ટ એક્સપોર્ટ કરતો હતો. તેને માનસિક બીમારી પણ હતી. જેને કારણે તેના લગ્નન પણ થયા નઈ હતા. જો કે દીપેશ થોડા દિવસ પેહલા જ અમેરિકાથી પુણે આવ્યા અને ત્યાંથી સુરત પોતાના કાકાને મળવા આવ્યો હતો. અહીં તેણે બપોરેના સમયે જયારે પરિવાર જમવા બેઠા હતા ત્યારે અચાનક જ તેની તબિયત ખરાબ થતા ઉલ્ટીઓ થઇ હતી. અચાનક જ પરિવારની સામે ગેલેરીમાં જઈ તે કેહવા લાગ્યો હું કૂદી જાઉં છું. જ્યારે પરિવારે સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે નહી માન્યો અને કૂદી પડ્યો હતો. હાલ આ મામલે અમે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો નવ વર્ષની સગીરા પર દુષ્કર્મ, આરોપીને પીછો કરીને પકડયો

ટૂંકી સારવાર બાદ દીપેશનું મોત નીપજ્યું હતું: દીપેશ જ્યારે ઉપરથી પટકાયો હતો ત્યારે તે ખૂબ જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટુકી સારવાર બાદ દીપેશનું મોત નીપજ્યું હતું. ત્યાંથી જ પોલીસને જાણ કરવામાં આવી (Suicide in Citylight area of Surat) હતી.

આ પણ વાંચો આવાસની સાઈટ પર ગેરકાયદેસર મકાન તોડી પાડતું તંત્ર, આખરે મેદાન સાફ

પોલીસે યુવકનાં માતા-પિતા સાથે વાત કરી: દીપેશના મૃત્યુ બાદ પોલીસે અમેરિકા (Suicide in Citylight area of Surat) રહેતા દીપેશનાં માતા-પિતા સાથે વાત કરી હતી. તેમણે દીપેશ માનસિક બીમારીથી પીડાતો હોવાનું જણાવ્યું હતું. આ સાથે જ વધુમાં જણાવ્યું હતું કે તેને તેમણે ભારત જવા માટે ના પાડી હતી છતાં તે ભારત પહોંચી ગયો હતો. ત્યાર બાદ તેના મૃત્યુના સમાચાર મળ્યા હતા. હાલ તો દીપેશનો મૃતદેહ સગાંસંબંધીઓને સોંપી દેવામાં આવ્યો (Suicide in Citylight area of Surat) છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.