ETV Bharat / state

સુરતમાં નવા ટ્રાફિકના નિયમોનું અમલીકરણ શરૂ - સુરતમાં નવા ટ્રાફિકની અમલવારી શરૂ

સુરતઃ શહેરની ટ્રાફિક પોલીસ ટ્રાફિકના નવા નિયમના અમલીકરણને લઈને સજ્જ થઈ છે. શહેરના 65 પોઈન્ટ પર ટ્રાફિક પોલીસના જવાનો તૈનાત કરાયા છે. જેથી શહેરીજનો ટ્રાફિક નિયમને સજાગ જોવા મળી રહ્યાં છે.તો બીજી તરફ કેટલાંક લોકો નિયમનું ઉલ્લઘન કરતાં ઝડપાયા હતા. જેમની પાસેથી ટ્રાફિક પોલીસે તોતિંગ દંડ વસૂલ્યો હતો.

સુરતમાં નવા ટ્રાફિક કાયદાનું અમલીકરણ શરૂ
author img

By

Published : Nov 1, 2019, 3:19 PM IST

1 નવેમ્બર એટલે નવા ટ્રાફિક નિયમના અમલીકરણનો દિવસ. આજથી આ ટ્રાફિકનો નવો નિયમ અમલમાં આવ્યો છે, ત્યારે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા નિયમોનું ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યું છે. શહેરના 65 પોઈન્ટ પર ટ્રાફિક પોલીસના જવાનો તૈનાત કરાયા છે. જેથી શહેરીજનો ટ્રાફિક નિયમને સજાગ જોવા મળી રહ્યાં છે.તો બીજી તરફ કેટલાંક લોકો નિયમનું ઉલ્લઘન કરતાં ઝડપાયા હતા. જેમની પાસેથી ટ્રાફિક પોલીસે તોતિંગ દંડ વસૂલ્યો હતો.

સુરતમાં નવા ટ્રાફિક કાયદાનું અમલીકરણ શરૂ

ઉલ્લેખનીય છે કે, હાલ દિવાળીનું વેકેશન ચાલી રહ્યું છે. જેથી મોટાભાગના લોકો આજના દિવસથી અજાણ છે. જેના કારણે મોટાભાગના આજે અપૂરતા દસ્તાવેજ અને હેલ્મેટ વિના ઝડપાયા હતા. જેમની પાસેથી ટ્રાફિક પોલીસે નિયમ પ્રમાણે તોતિંગ દંડ વસૂલ્યો હતો.

આમ, આ નિયમને સુરતવાસીઓએ સ્વીકાર્યો છે. તો બીજી તરફ મધ્યમવર્ગીય લોકો તરફથી દંડની રકમને લઈને અસંતોષ જોવા મળી રહ્યો છે.

Intro:સુરત : નવા ટ્રાફિક નિયમન કાયદા નો અમલીકરણ આજથી ગુજરાત રાજ્યમાં શરૂ કરી દેવામાં આવ્યા છે લોકોને એક મહિના માટે પીયૂસી અને અન્ય ડોક્યુમેન્ટ કાઢવા માટે સરકારે મુલાકાત આપી હતી કે પૂર્ણ થતા જેથી આ કાયદાનું અમલીકરણ શરૂ થઈ ગયું છે.Body:સુરત શહેર ટ્રાફિક પોલીસ પણ આ કાયદાના અમલીકરણ માટે સજ્જ થઇ છે કાયદાના અમલીકરણ માટે સુરતના 65 જેટલા પોઈન્ટ ઉપર ટ્રાફિક પોલીસ ના જવાનો તૈનાત થયા છે જેઓ ટ્રાફિકના ઉલ્લંઘન કરનાર શહેરીજનોને દંડ ફટકારી રહ્યા છે.. એક મહિનાનો સમય આપવા છતાં હાલ પણ કેટલાક લોકો ટ્રાફિક નિયમના ઉલ્લંઘન કરતા જોવા મળી રહ્યા છે જોકે હાલ દિવાળી વેકેશન છે જેથી આવનાર દિવસોમાં આ ડ્રાયવ વધવું લગન કરવાની વાત સુરત ટ્રાફિક પોલીસ કરી રહી છે. લોકોના આવા કાયદાથી અજાણ હોય આવી જ રીતે આજે ઘરેથી નીકળ્યા હતા Conclusion:પરંતુ ઠેરઠેર પોઈન્ટ ઉપર તેઓ કાયદાના ઉલ્લંઘન કરતા સુરત ટ્રાફિક પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા અને તેઓને ચલણ આપવું પડ્યું હતું..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.