ETV Bharat / state

ક્રાઈમ સીટી સુરતમાં વધુ એક યુવાનની હત્યા

author img

By

Published : Jun 26, 2019, 11:15 AM IST

Updated : Jun 26, 2019, 12:02 PM IST

સુરત : શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. બિલ્ડીંગનું કલરકામ કરતા 22 વર્ષીય અરવિંદ નામના યુવકની અજાણ્યા શખ્સો દ્વારા તીક્ષ્ણ ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

ક્રાઈમ સીટી સુરતમાં વધુ એક યુવાન હત્યા

સુરતના પાંડેસરા પ્રભુ નગરમાં હત્યાની ઘટના બની છે. યુવકની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હતી. યુવકને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરનાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. હાથમાં તીક્ષ્ણ ચપ્પુના ઊંડા નિશાન પણ મળી આવ્યા હતા. ભીખુ નામનો શખ્સ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ હોવાની માહિતી મળી હતી. સમગ્ર મામલે પોલીસે તપાસ શરુ કરી છે.

R_GJ_05_SUR_25JUN_MURDER_PHOTO_SCRIPT

PHOTO ON MAIL

સુરત ..

સુરત માં વધુ એક હત્યા..

પાંડેસરા પ્રભુ નગરમાં હત્યાની ઘટના..

બિલ્ડીંગ નું કલરકામ કરતા 22 વર્ષીય અરવિંદ નામના યુવકની અજાણ્યા શખ્સો દ્વારા  તીક્ષ્ણ ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી.

મોડી રાત્રે ઘરમાં લોહીના ખાબોચિયામાં પડેલા અરવિંદ ને મિત્રો દ્વારા પોલીસને જાણ કર્યા બાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

જ્યાં ફરજ પરનાં તબીબોએ તેને મૃત ઘોષિત કર્યો હતો.

હાથમાં તીક્ષ્ણ ચપ્પુના ઊંડા નિશાન પણ મળી આવ્યા...

સ્થાનિક સૂત્રોના જણાવ્યાનુસાર ભીખુ મંડળી સહિતના લોકો દિપુ નામના ઇસમને મારવા આવ્યા હતા.

દિપુ ના મળતા અરવિંદ ને નિશાન બનાવી હુમલો કરી દેવામાં આવ્યો...

ભીખુ નામનો શખ્સ ગેરકાયદે પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ...

હત્યાની ઘટના બાદ પોલીસ થઈ દોડતી...

Last Updated : Jun 26, 2019, 12:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.