ETV Bharat / state

Murder case in Surat: પત્નિની હત્યા બાદ આત્મહત્યા કરનાર પતિનો મૃત્યુ પહેલોનો વીડિયો સામે આવ્યો - કીમ ગામમાં પતિએ પત્નીની હત્યા કરી

સુરત શહેરના ઓલપાડ તાલુકાના કીમ ગામે થયેલી હત્યાની(Murder case in Surat) ઘટનાનો ભેદ ઉકેલાયો છે. પતિએ જ પત્ની પર ચરિત્રની શંકા રાખી હત્યા (Husband kills wife in Kim village )કરી દીધી હોવાનું સામે આવ્યું છે.

Murder case in Surat: સુરતમાં પત્નીના ચરિત્ર પર શંકા રાખી પતિએ હત્યા કરી

author img

By

Published : Feb 11, 2022, 7:11 PM IST

સુરતઃ જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ ગામે હત્યાની ઘટનાનો (Murder case in Surat) ભેદ ઉકેલાયો છે. પતિએ જ પત્ની પર ચરિત્રની શંકા રાખી હત્યા (Husband kills wife in Kim village ) કરી દીધી હોવાનું સામે આવ્યું છે. હત્યારા પતિએ ઘટનાને અંજામ આપી કીમ રેલવે સ્ટેશન નજીક ટ્રેક પર આપઘાત કરી લીધો હતો. જોકે હત્યારો પતિએ આપઘાત કરી લેતા પત્નીની હત્યા પાછળનું કારણ જાણવા મળશે કે નહીં એ એક સવાલ હતો ત્યારે હાલ એક વિડીયો સામે આવ્યો હતો જેમાં હત્યારો પતિ પત્નીની હત્યા કરી બાજુમાં બેઠો હતો અને ચરિત્ર પર શંકા રાખી પત્નીની હત્યા કરી દીધી હોવાનું કબલ્યુ હતું.

hતિએ કરી પત્નીની હત્યા

બન્ને વચ્ચે થતી હતી અનેકવાર રકઝક

મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ ગામે (Murder in Olpad taluka )અંબિકા નગરમાં સોસાયટીમાં રહેતા કિરણ હરિચન્દ્ર નિશાદ (પત્ની) તેમજ હરિચન્દ્ર નિશાદ (પતિ) બન્ને રહેતા હતા. બન્ને લગ્ન થયાને સમય ગાળો હજી છ મહિના જેટલો જ થયો હતો ત્યારે આ છ મહિનાના સમયગાળામાં બન્ને પતિ પત્ની વચ્ચે અનેક વાર રકઝક થતી હતી અને મારપીટ થતી હતી ત્યારે ગત સોમવારે વધુ એકવાર પતિ પત્ની વચ્ચે રકઝક થતા હત્યારા પતિએ આવેશમાં આવી જઈને પોતાની પત્નીને છાતીના ભાગે ઉપરા છાપરી ચપ્પુના ઘા ઝીકયા હતા અને તકિયાથી મોઢું દબાઈ મોતને ઘાટ ઉતારી હતી અને બાદમાં ઘરનો દરવાજો બંધ કરી ભાગી ગયો હતો.

આ પણ વાંચોઃ Murder case in Surat: સુરતના કીમમાં પત્નીની હત્યા કરનાર પતિની લાશ મળી

સીસીટીવી કેમેરામાં હત્યારો પતી થયો કેદ

મૃતક કિરણ હરિચન્દ્ર (પત્ની)ના પિતાએ સમગ્ર ઘટનાની કીમ પોલીસને કરાતા કીમ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને લાશનો કબ્જો લીધો હતો. પોલીસ દ્વારા હત્યારાને ઝડપયા આજુબાજુ વિસ્તારના 20 જેટલા કેમેરા ચેક કર્યા હતા. જેમાં એક કેમરામાં હત્યારો પતિ કેદ થઈ ગયો હતો.આ કેમેરામાં હત્યારો પતિ કમરે પટ્ટો બાંધી સાયકલ લઈ જઈ રહ્યો હોવાનું જણાય આવ્યું હતું. જિલ્લા પોલીસે સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને હત્યારા સુધી પહોંચી જવા 20 જવાનોની ટીમ પણ બનાવી હતી.
આ પણ વાંચોઃ Suicide case in Surat: સુરતમાં SMC સફાઈ કર્મચારીએ માનસિક તણાવમાં ગળે ફાસો ખાઈ આપઘાત કર્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.