ETV Bharat / state

ઈ-ચલણ મેમોના દંડથી બચવા માટે મોપેડ ચાલકે રજીસ્ટ્રેશનવાળી નંબર પ્લેટમાં છેડછાડ કરવુ ભારે પડ્યું - registration number plate

સુરત: ઈ-ચલણ મેમોના દંડથી બચવા માટે મોપેડ ચાલકે રજીસ્ટ્રેશનવાળી નંબર પ્લેટમાં છેડછાડ કરવુ ભારે પડયું છે. મોપેડ ચાલકના આ કારસ્તાને તેને જેલના સળિયા સુધી લઈ પહોંચાડ્યો છે. જ્યાં પોલીસે ગુનો નોંધી આખરે તેની ધરપકડ કરી છે. મોપેડ ચાલકને છ-છ વખત ઇ-ચલણ મેમો આવતા તેણે મેમોથી બચવા આ પગલુ ભર્યું હતું. જ્યાં સુરત પોલીસ કમિશ્નર કચેરીમાં કાર્યરત ઇ-ચલણ સોફ્ટવેરની મદદથી મોપેડ ચાલકનો સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. પોલીસે ચાલકની ધરપકડ કરી મોપેડ પણ જપ્ત કરી છે.

etv bharat surat
author img

By

Published : Oct 18, 2019, 9:43 PM IST

સુરત પોલીસ કમિશ્નર કચેરીમાં કાર્યરત ઇ-ચલણ સેવા ટ્રાફિકના નિયમોના ભંગ બદલ વાહન ચાલકોને પોસ્ટ મારફતે ઇ- મેમોનો દંડ તેમના સરનામે અથવા તો ઘરે મોકલતી હોય છે. વાહનોના રજીસ્ટ્રેશનવાળી નંબર પ્લેટના આધારે ટ્રાફિકના ભંગ બદલ આ ઇ-ચલણ મેમો ફટકારવામાં આવે છે.

જો કે કેટલાક વાહન ચાલકો આ ઇ-ચલણ મેમોના દંડથી બચવા અવનવા નુસખા અપનાવી રહ્યા છે. આવો જ કંઈક બનાવ સુરતના ઉંમરા વિસ્તારમાં બન્યો છે. ઇ -ચલણથી બચવા રાજન હિતેન્દ્રભાઈ શાહ નામના મોપેડ ચાલક દ્વારા પોતાની મોપેડના રજીસ્ટ્રેશવાળી નંબર પ્લેટના નંબરોમાં છેડછાડ કરવામાં આવી હતી.

સુરત પોલીસ દ્વારા ટ્રાફિકના ભંગ બદલ છ-છ વખત ઇ-ચલણ મેમો ફટકારવામાં આવ્યો હતો. ત્યારે આ મેમોથી બચવા આ કારસ્તાન કરવામાં આવ્યું હતું. આ બાબત ઇ - ચલણ સોફ્ટવેરમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલના ધ્યાને આવતા ઉમરા પોલોસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.ઉંમરા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી મોપેડ ચાલક રાજન હિતેન્દ્ર શાહની ધરપકડ કરી હતી. પોલીસે બનાવટી નંબર પ્લેટ પણ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

ઈ-ચલણ મેમોના દંડથી બચવા માટે મોપેડ ચાલકે રજીસ્ટ્રેશનવાળી નંબર પ્લેટમાં છેડછાડ કરવુ ભારે પડ્યું

ઈ-ચલણથી બચવા વાહન ચાલકે રજીસ્ટ્રેશન નંબર પ્લેટ માં ગેરકાયદે રીતે છેડછાડ કરી હતી.અઠવાગેટ તરફથી રોંગ સાઈડે આવી રહેલી એક્ટિવાનો નંબર ઇ-ચલણ સોફ્ટવેરમાં નાખતા વાહન ચાલકનો ભાંડો ફૂટ્યો હતો. ઇ - ચલણના સોફ્ટવેરમાં એક્ટિવા પર રજીસ્ટ્રેશન નંબર અન્ય કોઈ ફોર વ્હીલ કારનો નંબર હોવાની હકીકત બહાર આવી હતી.એક્ટિવાનો સાચો રજીસ્ટ્રેશન નંબર LN 05 9540 હતો.

પોલીસ ઇ - ચલણના આધારે એક્ટિવા ચાલકના ઘરે જઈ પોહચી હતી. જ્યાં વાહન ચાલક રાજનભાઈ હિતેન્દ્રભાઈ શાહના નામે હોવાનું બહાર આવતા આખરે કારસ્તાન પકડાઈ ગયું હતું. વાહન ચાલકે ઇ - ચલણ થી બચવા વાહનના રજીસ્ટ્રેશનવાળી નંબર પ્લેટમાં છેડછાડ કરી હોવાની કબૂલાત કરી છે. પોલીસે વાહન ચાલક વિરુદ્ધ સુરતના ઉંમર પોલીસ મથકમાં ઇ.પી.કો.કલમ 465,471,420 હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી. ત્યારે અન્ય લોકો માટે પણ આ ચેતવણી સમાન કિસ્સો બની રહેશે.

Intro:સુરત :ઈ-ચલણ મેમોના દંડથી બચવા માટે મોપેડ ચાલકે રજીસ્ટ્રેશનવાળી નંબર પ્લેટમાં છેડછાડ કરવુ ભારે પડ્યું છે.મોપેડ ચાલક ના આ કારસ્તાને તેને જેલના સળિયા સુધી લઈ પોહચ્યો છે.જ્યાં પોલીસે ગુનો નોંધી આખરે તેની ધરપકડ કરી છે.મોપેડ ચાલકને છ - છ વખત ઇ - ચલણ મેમો આવતા તેણે મેમોથી બચવા આ પગલુ ભર્યું હતું.જ્યાં સુરત પોલીસ કમિશનર કચેરીમાં કાર્યરત ઇ - ચલણ સોફ્ટવેર ની મદદથી મોપેડ ચાલકનો સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.પોલીસે ચાલક ની ધરપકડ કરી મોપેડ પણ જપ્ત કરી છે...

Body:સુરત પોલીસ કમિશનર કચેરી માં કાર્યરત ઇ - ચલણ સેવા ટ્રાફિકના નિયમોના ભંગ બદલ વાહન ચાલકોને  પોસ્ટ  મારફતે ઇ- મેમો નો દંડ  તેમના  સરનામે અથવા તો ઘરે મોકલતી હોય છે.વાહનો ના રજીસ્ટ્રેશનવાળી નમ્બર પ્લેટના આધારે ટ્રાફિક ના ભંગ બદલ આ  ઇ - ચલણ મેમો ફટકારવામાં આવે છે.જો કે કેટલાક વાહન ચાલકો આ ઇ -ચલણ મેમો ના દંડથી બચવા અવનવા નુસખા અપનાવી રહ્યા છે.આવો જ કંઈક બનાવ સુરત ના ઉંમરા વિસ્તારમાં બન્યો છે.ઇ -ચલણ થી બચવા રાજન હિતેન્દ્રભાઈ શાહ નામના મોપેડ ચાલક દ્વારા પોતાની મોપેડના રજીસ્ટ્રેશવાળી નમ્બર પ્લેટના નંબરોમાં  છેડછાડ કરવામાં આવી હતી.સુરત પોલીસ દ્વારા ટ્રાફિક ના ભંગ બદલ છ છ વખત ઇ - ચલણ મેમો ફટકારવામાં આવ્યો હતો.ત્યારે આ મેમો થી બચવા આ કારસ્તાન કરવામાં આવ્યું હતું.જો કે આ બાબત ઇ - ચલણ સોફ્ટવેર માં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ના ધ્યાને આવતા ઉંમરા પોલોસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.ઉંમરા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી મોપેડ ચાલક રાજન હિતેન્દ્ર શાહની ધરપકડ કરી હતી.પોલીસે બનાવટી નંબર પ્લેટ પણ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે...

ઈ-ચલણ થી બચવા વાહન ચાલકે રજીસ્ટ્રેશન નંબર પ્લેટ માં ગેરકાયદે રીતે છેડછાડ કરી હતી.અઠવાગેટ તરફથી રોંગ સાઈડે આવી રહેલી એક્ટિવા નો નંબર ઇ - ચલણ સોફ્ટવેર માં નાખતા વાહન ચાલક નો ભાંડો ફૂટ્યો હતો.ઇ - ચલણ ના સોફ્ટવેરમાં એક્ટિવા પર રજીસ્ટ્રેશન નંબર અન્ય કોઈ ફોર વ્હીલ કાર નો નંબર હોવાની હકીકત બહાર આવી હતી.એક્ટિવા નો સાચો  રજીસ્ટ્રેશન નંબર LN 05 9540 હતો ,જેમાં છેડછાડ કરી વાહન ચાલક દ્વારા 

Conclusion:C અને 6 કરવામાં આવ્યો..પોલીસ ઇ - ચલણ ના આધારે એક્ટિવા ચાલક ના ઘરે જઈ પોહચી ,જ્યાં વાહન ચાલક રાજનભાઈ હિતેન્દ્રભાઈ શાહ ના નામે હોવાનું બહાર આવતા આખરે કારસ્તાન પકડાઈ ગયું હતું.વાહન ચાલકે ઇ - ચલણ થી બચવા વાહન ના રજીસ્ટ્રેશનવાળી નમ્બર પ્લેટમાં છેડછાડ કરી હોવાની કબૂલાત કરી..પોલીસે વાહન ચાલક વિરુદ્ધ સુરત ના ઉંમર પોલીસ મથકમાં ઇ.પી.કો.કલમ 465,471,420 હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી.ત્યારે અન્ય લોકો માટે પણ આ ચેતવણી સમાન કિસ્સો બની રહેશે..

બાઈટ :પ્રશાંત સુંબે( ડીસીપી  ટ્રાફિક એન્ડ ક્રાઇમ સુરત)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.