ETV Bharat / state

અગ્નિકાંડ: 12 કોમર્સમાં 96 ટકા લાવનાર મિતને અશ્રુભિની શ્રદ્ધાંજલી - dilip sanghani

સુરત: ગઈકાલે સરથાણા ટ્યૂશન કલાસીસમાં આગની ઘટના બની હતી. જેમાં 20 વિદ્યાર્થીઓના કરુણ મોત થયા હતા. મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓમાં એક વિદ્યાર્થી જે તેના માતા પિતાનો એકનો એક પુત્ર મિત સંઘાણી હતો, જેનું પણ તેમાં કરુણ મોત થયુ હતું. અને તેમાં હ્રદય દ્રાવક વાત તો એ છે કે આજે ધોરણ 12નું પરિણામ જાહેર થયુ હતુ અને તેમા મિત સંઘાણી 96℅ સાથે ઉતીર્ણ થયો હતો.

12 કોમર્સમાં 96 ટકા લઇ આવેલ મિત જિંદગીથી હારી ગયો
author img

By

Published : May 25, 2019, 2:01 PM IST

Updated : May 25, 2019, 2:13 PM IST

જિલ્લામાં ગઇકાલે જે કરૂણાંતીકા બની હતી તેમાં મિત સંઘાણી ધોરણ 12માં અભ્યાસ કરતો હતો અને તેના પિતા દિલીપ સંધાણી કાપડની દુકાન ચલાવે છે. આ ઘટનામાં એકના એક દીકરાનું કરુણ મોત થતા પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. પરિવાર શોકમાં છવાઇ ગયો હતો. મૃત્યુ પામેલા મિત સંઘાણીને ભવિષ્યમાં સિવિલ ઇન્જીનીયર બનવાની ઈચ્છા હતી અને આજે 12 કોમર્સનું પરિણામ જાહેર થયું હતું. જેમા મિત 96℅ સાથે ઉત્તીર્ણ થયો પણ અફસોસ તે પોતાનું રિઝલ્ટ જોવા પણ રહ્યો નહી.

12 કોમર્સમાં 96 ટકા લઇ આવેલ મિત જિંદગીમાં નાપાસ થયો

જે સમયે ટ્યૂશનમાં આગ લાગી હતી તે સમયે મિતે તેના પિતાને ફોન કર્યો હતો અને કહ્યુ હતું કે કલાસ રૂમનો દરવાજો બંધ છે ખુલે તેમ નથી. આમ, છેલ્લી પુત્ર સાથે બે વાર વાત થઈ હતી.

R_GJ_SUR_01_VIDHYARTHI NU KARUN MOT_GJ10025

ગઈ કાલે જે સરથાણા ટ્યૂશન કલાસીસ માં આગ ની ઘટના બની હતી જેમાં 20 વિદ્યાર્થીઓ ના કરુણ મોત થયા હતા..

મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓ માં એક વિદ્યાર્થી જે તેના માતા પિતા નો એક નો એક પુત્ર હતો જેનું નામ મિત દિલીપ પટેલ (સઘાણી)  રહે 17 હરેકૃષ્ણ સોસા. ઘર.ન.18 નાના વરાછા નું કરુણ મોત થયું હતું...

આ મિત પટેલ ધોરણ 12 માં અભ્યાસ કરતો હતો,તેના પિતા દિલીપ પટેલ કાપડ ની દુકાન ચલાવે છે,એક ના એક દીકરા નું કરુણ મોત થતા પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હોય એવી સ્થિતિ સર્જાઈ હતી,એક નો એક છોકરો મૃત્યુ પામતા પરિવાર માં શોક ની લાગણી છવાઈ ગઈ,મૃત્યુ પામેલા મિત પટેલ ને ઈચ્છા ભવિષ્ય માં સિવિલ ઇનજીનીયર બનવાની હતી અને આજે જે ૧૨ કોમર્સ નું રિઝલ્ટ આવ્યું તેમાં મિત ૯૬℅ એ ઉત્તીર્ણ થયો પણ અફસોસ તે પોતાનું રિઝલ્ટ જોવા પણ રહ્યો નહીં..

જે સમયે ટ્યૂશન માં આગ લાગી હતી એ સમયે મિતે તેના પિતા ને ફોન કર્યો હતો અને કહ્યુ હતું કે કલાસ રૂમ નો દરવાજો બંધ છે ખુલે એમ નથી,આમ છેલ્લી બે વાર વાત થઈ હતી

આગ લાગવાથી મિત આગ ના ધુમાડા થી ગૂંગડાઈ ગયો હતો ધુમાડો શરીરે ચોંટી ગયો હતો..

બાઈટ-દિલીપ પટેલ_મિત ના પિતા
Last Updated : May 25, 2019, 2:13 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.