ETV Bharat / state

મહુવાની પૂર્ણા નદીમાં આધેડ પાણીમાં તણાયા, શોધખોળ શરુ

સુરતઃ જિલ્લાના મહુવા તાલુકાની પુર્ણા નદીમાં જામણીયા ગામના એક આધેડ તણાઇ ગયા હતા. જે અંગે બારડોલી ફાયર બ્રિગેડને જાણ થતાં વૃધ્ધાની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

surat
author img

By

Published : Aug 20, 2019, 7:26 AM IST

સુરત જિલ્લાના મહુવા તાલુકાનાં જામણીયા ગામે રહેતા ગણપતભાઈ પરષોતમભાઈ મિસ્ત્રી (ઉં.વ. 63) વડીયા ગામેથી પસાર થતી પુર્ણા નદીના કિનારે હાથ-પગ ધોવા માટે ગયા હતા. જે દરમિયાન આધેડનો પગ લપસી જતાં પાણીના વહેણમાં ડૂબી ગયા હતા. આ ઘટનાની જાણ બારડોલી ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ વડીયા ગામે પહોંચી ગઈ હતી. જ્યાં ટીમે પુર્ણેશ્વર મહાદેવ મંદિર નજીકના પાણીમાં વૃધ્ધની શોધખોળ હાથ ધરી છે.

મહુવાની પૂર્ણા નદીમાં આધેડ પાણીમાં તણાયા, શોધખોળ શરુ

સુરત જિલ્લાના મહુવા તાલુકાનાં જામણીયા ગામે રહેતા ગણપતભાઈ પરષોતમભાઈ મિસ્ત્રી (ઉં.વ. 63) વડીયા ગામેથી પસાર થતી પુર્ણા નદીના કિનારે હાથ-પગ ધોવા માટે ગયા હતા. જે દરમિયાન આધેડનો પગ લપસી જતાં પાણીના વહેણમાં ડૂબી ગયા હતા. આ ઘટનાની જાણ બારડોલી ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ વડીયા ગામે પહોંચી ગઈ હતી. જ્યાં ટીમે પુર્ણેશ્વર મહાદેવ મંદિર નજીકના પાણીમાં વૃધ્ધની શોધખોળ હાથ ધરી છે.

મહુવાની પૂર્ણા નદીમાં આધેડ પાણીમાં તણાયા, શોધખોળ શરુ
Intro: સુરત જિલ્લાના મહુવા તાલુકાનાં વડીયા ગામેથી પસાર થતી પુર્ણા નદીમાં હાથ પગ ધોવા ગયેલ જામણીયા ગામના એક આધેડ પાણીના વહેણમાં તણાઇ ગયા હતા. જે અંગે બારડોલી ફાયર બ્રિગેડને જાણ થતાં વૃધ્ધની શોધખોળ હાથ ધરવામાં આવી છે

.Body:
સુરત જિલ્લાના મહુવા તાલુકાનાં જામણીયા ગામે રહેતા ગણપતભાઈ પરષોતમભાઈ મિસ્ત્રી (63) નાઓ વડીયા ગામેથી પસાર થતી પુર્ણા નદીના કિનારે હાથ ધોવા માટે ગયા હતા તે દરમ્યાન પગ લપસી જતાં પાણીમાં ડૂબી ગયા હતા. જે અંગેની જાણ બારડોલી ફાયર બ્રિગેડને કરવામાં આવતા બારડોલી ફાયર બ્રિગેડની ટીમે વડીયા ગામે જઈ પુર્ણેશ્વર મહાદેવ મંદિર નજીક પાણીમાં વૃધ્ધની શોધખોળ હાથ ધરી છેConclusion:.....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.