ETV Bharat / state

સુરતમાં વિદેશી પતંગરસિકોએ ચગાવ્યા 200 કિલોના પતંગ ! - latestsuratnews

સુરત : શહેરની ઉત્સવપ્રિય જનતા અને પતંગ રસિયાઓ માટે ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં દેશ વિદેશથી પતંગ બાજોએ ભાગ લીધો હતો.હવા સારી હોવાથી વિદેશી પતંગબાજો ને પતંગ ચગાવવાની મજા આવી હતી.

etv bharat
etv bharat
author img

By

Published : Jan 10, 2020, 1:50 PM IST

યુક્રેન થી ગુજરાતના પતંગ ઉત્સવમાં પ્રથમ વખત ભાગ લેવા આવેલા પતંગબાજો સુરતમાં પતંગ ઉત્સવ જોઈ ઉત્સાહિત થયા હતા.સારી હવા અને અવનવી પતંગોને જોઈએ યુક્રેનના આ પતંગબાજો પોતાના પતંગથી લોકોને મનોરંજન કરવામાં પાછળ રહ્યાં નહીં સાથે લોકોને ઉતરાયણની શુભકામનાઓ પણ આપી હતી.

સૂર્યપુત્રી તાપી નદીના કિનારે સુરત મહાનગરપાલિકા દ્વારા આજે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું. જેમાં મેયર, મનપાના ડેપ્યુટી કમિશનર, સાંસદ સહિતના પદાધિકારીઓ હાજર હતા. આ ફેસ્ટિવલમાં 16 દેશોના 39,ગુજરાતના 52 અને સમગ્ર ઇન્ડીયામાંથી 39પતંગ બાજોએ ભાગ લીધો હતો.ફ્રેન્ચ, નેધરલેન્ડ, નેપાલ, ન્યૂઝીલેન્ડ, રસિયા, સિંગાપોર, સ્પેઇન, શ્રી લંકા, તુર્કી, થાઈલેન્ડ, UK, USA, વિયેતનામ, સહિતના દેશોમાંથી પતગબાજોએ ભાગ લઈ આનંદ માણ્યો હતો.

પતંગ રસિયાઓ માટે ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનું આયોજન

જો કે વિદેશની સાથે સુરતના પતંગબાજોના પતંગ પણ આકર્ષણ નું કેન્દ્ર બન્યા હતા.200 કિલોનો પતંગ બનાવ્યો હતો જે ને ચગાવવા 6 થી 7 લોકો જોડાયા હતા. આ મહોત્સવમાં દેશ-વિદેશના 110 પતંગબાજો દ્વારા અવનવી અને રંગબેરંગી પતંગો ઉડાવી આકાશ રંગબેરંગી જોવા મળ્યું હતુ.

તમામ દેશોના ધ્વજનું પતંગ, ડ્રેઓગન પતંગ, મારીઓ, ડોલ્ફીન, ઓક્ટોપ્સના વિશાળકાય પતંગો આકર્ષણના કેન્દ્ર રહ્યા હતા.તમામ પતંગબાજો પોતાના અવનવા કરતબો દર્શાવી સુરતીઓનું મનોરંજન કર્યું. વિદેશી પતંગબાજો આપણા ભાતીગળ સાંસ્કૃતિક વારસાથી પરિચીત થાય તેમજ તેમનું ભવ્ય સ્વાગત ભારતીય આતિથ્ય ભાવનાની પરંપરાથી થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે.

Intro:સુરત : શહેરની ઉત્સવપ્રિય જનતા અને પતંગ રસિયાઓ માટે ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ નું આયોજન કરાયું હતું. જેમાં મોટી સખ્યામાં દેશ વિદેશથી પતંગ બાજોએ ભાગ લીધો હતો.હવા સારી હોવાથી વિદેશી પતંગબાજો ને પતંગ ચગાવવા ની મજા આવી હતી..

Body:યુક્રેન થી ગુજરાત પ્રથમ વાર પતંગ ઉત્સવમાં ભાગ લેવા આવેલા પતંગબાજો સુરતમાં પતંગ ઉત્સવ જોઈ અતિ ઉત્સાહિત થઇ ગયા હતા .સારી હવા અને અવનવી પતંગોને જોઈએ યુક્રેનના આ પતંગબાજો પોતાના પતંગથી લોકોને મનોરંજન કરવામાં પાછળ રહ્યાં નહીં સાથે લોકોને ઉતરાયણની શુભકામનાઓ પણ તેઓએ આપી હતી..

સૂર્યપુત્રી તાપી નદીના કિનારે સુરત મહાનગરપાલિકા દ્વારા આજે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું. જેમાં મેયર, મનપા ના ડેપ્યુટી કમિશનર, સાંસદ સહિત ના પદાધિકારીઓ હાજર હતા. આ ફેસ્ટિવલમાં 16 દેશોના 39 ,ગુજરાતના 52 અને સમગ્ર ઇન્ડીયા માંથી 39 પતંગ બાજો એ ભાગ લીધો.ફ્રેન્ચ, નેધરલેન્ડ, નેપાલ, ન્યૂઝીલેન્ડ, રસિયા, સિંગાપોર, સ્પેઇન, શ્રી લંકા, તુર્કી, થાઈલેન્ડ, UK, USA, વિયેતનામ, સહિતના દેશોમાંથી પતગબાજોએ ભાગ લઈ આનંદ માંડ્યો.

જો કે વિદેશ ની સાથે સુરત ના પતંગબાજો ના પતંગ  પણ આકર્ષણ નું કેન્દ્ર બન્યા હતા.તેઓ એ 200 કિલો નો પતંગ બનાવ્યો હતો જે ને ચગાવવા 6 થી 7 લોકો જોડાયા હતા. આ મહોત્સવમાં દેશ-વિદેશના 110 પતંગબાજો દ્વારા અવનવી અને રંગબેરંગી પતંગો ઉડાવી આકાશને રંગબેરંગી બનાવી દેવાઈ. Conclusion:તમામ દેશોના ધ્વજનું પતંગ, ડ્રેઓગન પતંગ, મારીઓ, ડોલ્ફીન, ઓક્ટોપ્સના વિશાળકાય પતંગો આકર્ષણ ના કેન્દ્ર રહ્યા હતા
તમામ પતંગબાજો પોતાના અવનવા કરતબો દર્શાવી સુરતીઓનું મનોરંજન કર્યું. વિદેશી પતંગબાજો આપણા ભાતીગળ સાંસ્કૃતિક વારસાથી પરિચીત થાય તેમજ તેમનું ભવ્ય સ્વાગત ભારતીય આતિથ્ય ભાવનાની પરંપરાથી થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે.

બાઈટ : ઓશીના (યુકેન પતંગબાજ)
બાઈટ : હેશેની (યુકેન પતંગબાજ)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.