ETV Bharat / state

એક વર્ષ થી બેરોજગાર રત્નકલાકારનો આપઘાત - રત્નકલાકારનો આપઘાત

સુરત : ડાયમંડ સિટી સુરતમાં વધુ એક રત્ન કલાકારે આપઘાત કર્યો છે. પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ એક વર્ષથી બેરોજગાર હોવાથી આત્મહત્યા કરી લીધી હતી.

etv bharat surat
author img

By

Published : Oct 18, 2019, 10:15 PM IST

સુરતના પૂનાગામ સ્થિત અર્જુન નગર સોસાયટીમાં રહેતા રત્નકલાકારે આપઘાત કર્યો છે. દુઃખદ પ્રસંગમાં ગયેલી પત્ની પોતાની બે દિકરી અને દિકરા સાથે ઘરે પરત ફરીને જોયુ ત્યારે રત્નકલાકાર રસોડામાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. પુના પોલીસ ના જણાવ્યા મુજબ પચાસ વર્ષીય મગનભાઈ ઠાકરસિંહ ભાઈ દુધાત નામના રત્ન કલાકારે આપઘાત કર્યો છે.

તેઓ છેલ્લા એક વર્ષથી બેરોજગાર હતા.મગનભાઈએ બપોરના એક વાગ્યા આસપાસ આપઘાત કર્યો હતો. જોકે મગનભાઈના મોતના ચોક્કસ કારણને જાણવા પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બે દીકરીઓ સિલાઈ નું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જ્યારે 13 વર્ષીય ભાઈનો અભ્યાસ પણ બહેનોની કમાણીમાંથી કાઢવામાં આવે છે.

Intro:સુરત : ડાયમન્ડ સિટી સુરતમાંવધુ એક રત્ન કલાકારે આપઘાત કર્યો છે. પરિવાર ના સભ્યો મુજબ એક વર્ષ થી ડાયમન્ડ નગરી સુરતમાં રોજગાર રોજગાર નહિ મળતા આપઘાત કર્યો છે

Body:સુરતના પૂનાગામ સ્થિત અર્જુન નગર સોસાયટીના વિભાગમા રહેતા રત્નકલાકારે આપઘાત કર્યો છે.દુઃખદ પ્રસંગ માં ગયેલી પત્ની પોતાની બે દિકરી અને દિકરા સાથે ઘરે પરત ફરતા આધેડ રત્નકલાકાર રસોડા માં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. પુના પોલીસ ના જણાવ્યા મુજબ પચાસ વર્ષીય મગનભાઈ ઠાકરસિંહ ભાઈ દુધાત નામના રત્ન કલાકારે આપઘાત કર્યો છે.

Conclusion:તેઓ છેલ્લા એક વર્ષથી બેકાર હતા.મગનભાઈએ બપોરના એક વાગ્યા આસપાસ આપઘાત કરી લેતા હાલ પીએમ કરાવી રહ્યાં છે. જોકે મગનભાઈના મોતના ચોક્કસ કારણને જાણવા પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.બે દીકરીઓ સિલાઈ નું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે જ્યારે 13 વર્ષીય ભાઈનો અભ્યાસ પણ બહેનો ની કમાણીમાંથી કાઢવામાં આવે છે...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.