ETV Bharat / state

સુરતમાં 5 વર્ષિય બાળકી પહેલા માળેથી પટકાઇ, 8 ફુટ લાંબો સળિયો પેટની આરપાર - Injured

સુરત: શહેરમાં રૂવાટા ઉભા કરી દે તેવી ઘટના સામે આવી છે. મજૂરની 5 વર્ષની દિકરી બંગલાનું રિનોવેશનના કામગીરી દરમિયાન પહેલા માળેથી જમીન પર પટકાતા 8 ફુટ લાંબો લોખંડનો સળિયો બાળકીના પેટની આરપાર થઇ ગયો હતો. જેને પગલે આ મજૂરની 5 વર્ષિય બાળકીને 108 મારફતે તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હૉસ્પિટલ ખસેડવામાં આવી હતી.

ઇજાગ્રસ્ત બાળકી
author img

By

Published : Jun 22, 2019, 5:36 PM IST

સુરતમાં પ્રફુલભાઇ ગોંડલિયાનું જોલી બંગલાનું રિનોવેશન કામ ચાલુ હતું. જ્યાં સવારના તમામ મજૂરો પોતાનું કામકાજ કરી રહ્યાં હતા. એક મજૂરની 5 વર્ષિય શર્મિલા રાવત બાળકી સવારના 7.15 કલાકે બંગલાના પહેલા માળેથી જમીન પર પટકાઇ હતી. આ ઘટનાને પગલે 5 વર્ષિય બાળકીના પેટની જમણી બાજુમાં લોખંડનો 8 ફુટનો સળિયો આરપાર થઇ ગયો હતો.

surat
સુરતમાં બાળકીના પેટના ભાગે સળીયો આરપાર ધુસી ગયો

આ ઘટનાને પગલે ભતાર વિસ્તારની 108ની ગાડી EMT હેતલે પ્રાથમિક સારવાર આપી તાત્કાલિક હૉસ્પિટલ ખસેડવામાં આવી હતી. જેને પગલે બાળકીને ઓપરેશન કરી બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઘટનામાં શર્મિલાને 8 ફુટનો સળિયો લગભગ 3 ફુટ જેટલો આરપાર થઇ ગયો છે, ત્યારે બાળકીની હાલત ગંભીર પણ જણાઇ રહી છે.

R_GJ_05_SUR_22JUN_BADKI_SADIYA_PHOTO_SCRIPT

PHOTO ON MAIL

શર્મિલા રાવત ઉ.વ.5 રહે વેસુ જોલી બગલો

મજૂરની દીકરી

પહેલા માળેથી પટકાતા પેટ ની જમણી બાજુથી લોખડ નો સળિયો આરપાર નીકળી ગયો

8 ફૂટ નો સળિયો 3 ફૂટ સુધી આરપાર નીકળી ગયો

7-15 ની ઘટના

108 ભતાર લોકેશન ની ગાડી EMT હેતલ એ તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી સુરત સિવિલ લઈ આવી

ઓપરેશનમાં લઈ દીકરી ને બચાવવા નો પ્રયાસ હાથ ધરાયો

જોલી બગલોમાં પ્રફુલભાઈ ગોંડલીયા ના બગલા નું રીનોવેશન કામગીરી ચાલતી હતી પહેલાં માળે થી પડી જતા સળિયો આરપાર થઈ ગયો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.