ETV Bharat / state

સુરતમાં શ્રમજીવી પરિવારના બાળકનો ડેન્ગ્યુએ લીધો ભોગ - latest news of gujarat

સુરત: આરોગ્ય વિભાગ વકરતા રોગચાળા સામે લાચાર જોવા મળી રહ્યું છે. સુરતમાં ગરીબ શ્રમજીવી પરિવારના 13 વર્ષીય માસૂમ બાળકનું ડેન્ગ્યુના કારણે મોત થયું છે. જીવલેણ સાબિત થયેલાં આ રોગના કારણે પરિવારનો દીપક બૂઝાતાં પરીવારમાં શોકનો માહોલ સર્જાયો છે.

સુરત
author img

By

Published : Oct 26, 2019, 12:51 AM IST

સુરતમાં શ્રમજીવી પરિવારના તેર વર્ષીય દાનીસ અસગરઅલી નામના બાળકનું ડેન્ગ્યુ કારણે મોત થયું છે. બે દિવસ અગાઉ દાનીસનો ડેન્ગ્યુનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જેથી તને ખાનગી હૉસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન જ તેનું મોત થયું હતું. જેથી પરિવારમાં ઘેરા આઘાતની લાગણી છવાઈ છે.

સુરતમાં શ્રમજીવી પરિવારનાં માસુમ બાળકનું ડેન્ગ્યું સારવાર દરમ્યાન મોત
સુરતમાં શ્રમજીવી પરિવારનાં માસુમ બાળકનું ડેન્ગ્યું સારવાર દરમ્યાન મોત

આમ, સુરત ડેન્ગ્યુનો રોગચાળો વકરી રહ્યો છે, ત્યારે મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ રોગચાળા સામે લાચાર જોવા મળી રહ્યું છે.

Intro:સુરત : વકરી રહેલા ડેન્ગ્યુ વધુ એકનો ભોગ લીધો છે. 13 વર્ષીય બાળક નું ડેન્ગ્યુ સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે

Body:સુરત માં ગરીબ શ્રમજીવી પરિવાર ના માસુમ બાળકનું ડેન્ગ્યુ ના કારણે મોત થયું છે.તેર વર્ષીય દાણીસ અસગરઅલી નામના બાળકનું સારવાર દરમ્યાન મોત થતા પરિવારમાં શોક પસરી ગયું છે.
ડેન્ગ્યુ નો રિપોર્ટ પોઝીટીવ આવતા ખાનગી હોસ્પિટલ માં સારવાર હેઠળ દાખલ કરાયો હતો

રિંગ રોડ ની ખાનગી હોસ્પિટલમાં બાળક મોતને ભેટ્યો છે.બે દિવસ અગાઉ બાળક નો ડેન્ગ્યુ નો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.જ્યાં બાળકને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો.બાળક ના મોત ને લઇ પરિવાર મો શોકનો માહોલ..

Conclusion:સુરત મહાનગરપાલિકા નું આરોગ્ય વિભાગ વકરતા રોગચાળા સામે લાચાર જોવા મળી રહ્યું છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.