ETV Bharat / state

ફિલ્મી ઢબે કરી ચેન સ્નેચિંગની ઘટના CCTV કેમેરામાં કેદ - snatching incident in CCTV camera

સુરત: શહેરમાં ચેન સ્નેચરો બેફામ બન્યા છે. રોજબરોજ શહેરમાં ચેન સ્નેચિંગની ઘટનાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. ત્યારે વધુ એક ફિલ્મી ઢબે કરી ચેન સ્નેચિંગની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. લીંબાયતમાં બનેલી ઘટના અંગે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ફિલ્મી ઢબે કરી ચેન સ્નેચિંગની ઘટના CCTV કેમેરામાં કેદ
author img

By

Published : Aug 21, 2019, 6:14 PM IST

મૂળ રાજસ્થાનના આલોખ કેલાશચંદ્ર ભટર પર્વત ગામના પ્રમુખ અરણ્ય બિલ્ડીંગ ખાતે રહે છે. તેઓ પોતાના બાળકને હાથમાં ઊંચકી જતાં હતા. તે દરમિયાન નંંબર પ્લેટ વગરની બાઈક પર આવેલા બે અજાણ્યા વ્યક્તિઓએ યુવકના ગળામાં પહેરેલી રૂ.54 હજારની સોનાની ચેન સહિત પેન્ડલ સ્નેચિંગ કરી ફરાર થઈ ગયા હતાં. આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

ફિલ્મી ઢબે કરી ચેન સ્નેચિંગની ઘટના CCTV કેમેરામાં કેદ

ઉલ્લેખનીય છે કે,એક જ પોલીસ મથકની હદમાં છેલ્લા એક માસમાં ચેન સ્નેચિંગની આ બીજી ઘટના છે. છતાં તંત્ર દ્વારા કોઈ કડક પગલાં લેવામાં આવ્યા નથી. જેથી સ્થાનિકોમાં ભારે રોષમાં જોવા મળી રહ્યાં છે.

Intro:સુરત : શહેરમાં ચેન સ્નેચરો બેફામ બન્યા છે..રોજબરોજ શહેરમાં ચેન સ્નેચિંગ ની ઘટનાથી લોકો ત્રાહિમામ છે ત્યારે ફિલ્મી ઢબે કરી ચેન સ્નેચિંગની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. લીંબાયતમાં બનેલી ઘટના અંગે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે..

Body:મૂળ રાજસ્થાનના આલોખ કેલાશચંદ્ર ભટર પર્વત ગામ નાપ્રમુખ અરણ્ય બિલ્ડીંગ ખાતે રહે છે. ઘરમાંથી પરિવાર સાથે તેઓએ નીકળ્યા હતા અને પરિવાર સભ્ય જ્યારે કારમાં બેસી ચાલ્યા ગયા ત્યારે રોડપર તેઓએ પોતાના બાળકને હાથમાં ઊંચકી પગપાળા જઈ રહ્યા હતા તે દરમ્યાન વગર નમ્બર પ્લેટની બાઇક પર આવેલા બે અજાણ્યા ઈસમો એ યુવકના ગળામાં પહેરેલ રૂ.54 હજારની કિંમતના સોનાની ચેન સહિત પેન્ડલ સ્નેચિંગ કરી ફરાર થઈ ગયા હતા...

ચેન સ્નેચિંગના ફિલ્મી દર્શયો સર્જાયા હતા. રાહદારી ને નિશાન બનાવી ચેન સ્નેચિંગ ની ઘટના ને અંજામ આપ્યો.પોતાના માસૂમ બાળક ને હાથમાં લઈ પગપાળા જતા યુવકનો લાભ ઉઠાવ્યો.પાછળથી મોટર સાયકલ પર આવેલ અજાણ્યા બે ઈસમોએ ફિલ્મી ઢબે કરી ચેન સ્નેચિંગની ઘટના ને અંજામ આપ્યો.યુવકે ચેન સ્નેચરો ને ફિલ્મી ઢબે પકડવાનો પ્રયાસ પણ કર્યો...

Conclusion:જો કે બંને ચેન સ્નેચરો પુરપાટ ઝડપે બાઇક હંકારી ફરાર થયા..ઘટના ના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.એક જ પોલીસ મથક ની હદમાં છેલ્લા એક માસ દરમ્યાન ચેન સ્નેચિંગ ની બીજી ઘટના છે...
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.