ETV Bharat / state

IDT વિદ્યાર્થીઓએ વર્ષ 2020માં ઘટેલી તમામ ઘટનાઓને આવરી આર્ટવર્ક બનાવ્યું - 2020

સુરતમાં આઈ.ડી.ટી.ના વિદ્યાર્થીઓએ વર્ષ 2020માં ઘટેલી તમામ ઘટનાઓને આવરીને એક આર્ટવર્ક બનાવ્યું છે. આ આર્ટવર્ક બનાવવા માટે 6 વિદ્યાર્થીઓએ 15 દિવસ સુધી મહેનત કરી હતી. આર્ટવર્ક બનાવવાનો મુખ્ય હેતુ એ છે કે આવનારી પેઢીને આ વર્ષમાં જે કાઈ પણ ઘટ્યું તેની માહિતી અને જાણકારી મળી રહે.

આઈ.ડી.ટી.ના વિદ્યાર્થીઓએ વર્ષ 2020માં ઘટેલી તમામ ઘટનાઓને આવરી આર્ટવર્ક બનાવ્યું

author img

By

Published : Jan 1, 2021, 4:05 PM IST

  • સુરતમાં વિદ્યાર્થીઓએ બનાવ્યું ખૂબસૂરત આર્ટ વર્ક
  • 2020ની ઘટનાઓને લઇને બનાવ્યું આર્ટવર્ક
  • 15 દિવસની મહેનતથી તૈયાર કર્યું આર્ટવર્ક

સુરતઃ સુરતમાં ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઇનિંગ ટેકનોલોજીના ફસ્ટયરના વિદ્યાર્થીઓ દ્વારા વર્ષ 2020માં ઘટેલી તમામ ઘટનાઓને આવરીને એક આર્ટવર્ક બનાવવામાં આવ્યું છે. આ આર્ટવર્ક બનાવવામાં 6 વિદ્યાર્થીઓએ 15 દિવસ સુધી મહેનત કરી હતી. આર્ટવર્ક બનાવવાનો મુખ્ય હેતુ એ છે કે આવનારી પેઢીને આ વર્ષમાં જે કાંઈ પણ ઘટ્યું તેની માહિતી અને જાણકારી મળી રહે.

મહત્ત્વની ઘટનાઓનું સંસ્મરણ ચિત્ર સ્વરુપે ઢાળ્યું

આ આર્ટવર્ક ભારતના રાષ્ટ્રીય સંગ્રહાલયમાં તેનું સ્થાન મેળવે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી છે. આ આર્ટવર્કમાં લોકડાઉનથી લઈને વર્ષના છેલ્લા દિવસ સુધી જેટલી પણ મહત્વની ઘટનાઓ ઘટી છે, તેને લઈને ખાસ તૈયાર કરાયું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.