ઉમરપાડામાં રાત્રિ દરમિયાન 13 ઈંચ વરસાદ ખાબકતા આમલી ડેમમાંથી 15 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જેના પગલે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતાં. ગોડસબા અને અંબાપારડી ગામમાં પાણી ફરી વળતાં 100થી વધારે લોકોનું સ્થળાંતર કરાવાયું છે. વહીવટી તંત્ર દ્વારા સતર્કતા દાખવી રાહત અને બચાવની કામગીરી શરૂ કરી દેવાઈ છે. આમલીડેમ ખાતે પાણી ફરી વળતાં સ્ટેટ હાઈવે પણ પાણી-પાણી થઈ ગયો હતો. હાલ પણ પાણી ભરાયેલા ગામોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યાં છે.
સુરતના ઉમરપાડામાં આભ ફાટ્યું, એક રાતમાં 13 ઈંચ વરસાદથી જળબંબાકાર - સુરત
સુરતઃ ઉમરપાડામાં સોમવારે મોડી રાત્રે 13 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતાં. માંડવી અને કિમને જોડતા સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ભરાતાં તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યો હતો.
ઉમરપાડામાં રાત્રિ દરમિયાન 13 ઈંચ વરસાદ ખાબકતા આમલી ડેમમાંથી 15 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જેના પગલે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતાં. ગોડસબા અને અંબાપારડી ગામમાં પાણી ફરી વળતાં 100થી વધારે લોકોનું સ્થળાંતર કરાવાયું છે. વહીવટી તંત્ર દ્વારા સતર્કતા દાખવી રાહત અને બચાવની કામગીરી શરૂ કરી દેવાઈ છે. આમલીડેમ ખાતે પાણી ફરી વળતાં સ્ટેટ હાઈવે પણ પાણી-પાણી થઈ ગયો હતો. હાલ પણ પાણી ભરાયેલા ગામોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યાં છે.
Body:માંડવી અને કિમ સ્ટેટ હાઇવે પર ઉમરપાડા માં રાત્રી દરમ્યાન 13 ઈંચ વરસાદ વરસતા આમલી ડેમ માંથી 15 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું જેના પગલે ઘણા નીચાણ વાળા વિસ્તારોમાં અસર થવા પામી હતી, ગોડસબા અને આંબાપારડી ગામમાં પાણી ફરી વળતા ગામ ના 100 થી વધુ લોકો ને વહીવટી તંત્ર ઘ્વારા સલામતી સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરવમાં આવ્યું.ઉમરપાડા માં રાત્રી દરમ્યાન મુશળધાર વરસાદ ના પગલે આમલીડેમ ઓવર ફ્લો થતા સ્ટેટ હાઇવે તેમજ ગોડસબા અને આબાપાણી ગામો માં પાણી ફરી વળ્યાં હતા ...
Conclusion:હાલતો વહીવટી તંત્ર દ્વારા ગોડસંબા અને આબાપારડી ગામમાં પાણી ફરી વળતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે તો બીજી તરફ વરસાદ જયા સુધી વિરામ નહિ લેશે ત્યાં સુધી હાઇવે અને ગામમાં પાણી ઉતરવાની શકયતા ઓછી છે.........
બાઈટ 1 .... એસ.એલ.ડામોર ....મામલતદાર , માંડવી
બાઈટ 2 .... ગિરીશ ચૌધરી .... સરપંચ