ETV Bharat / state

એક મહિનાના નવજાત બાળક સાથે માતા મતદાન કરવા પહોંચતા લોકોએ આવકાર્યા - Voters in Surat

સુરતમાં એક માતા પોતાના એક મહિના નવજાત શિશુને લઈને મતદાન (Polling in Surat) કરવા જતા લોકોએ આવકાર્યા છે. માતા કહ્યું કે, જો તમે વિચારે મક્કમ અને શરીરે સક્ષમ હોવ તો કોઈ પણ અવરોધો નડતા નથી. (Gujarat Assembly Election 2022)

એક મહિનાના નવજાત બાળક સાથે માતા મતદાન કરવા પહોંચતા લોકોએ આવકાર્યા

author img

By

Published : Dec 1, 2022, 1:57 PM IST

સુરત : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજ્યમાં મતદારોનો ભારે ઉત્સાહ (Polling in Surat) જોવા મળી રહ્યો છે. લોકો પરિવાર સાથે તો કેટલાક યુવાનો મિત્રો સાથે મતદાન મથકે જઈને મતદાન કરી રહ્યા છે. ત્યારે સુરતમાં પણ મતદારો લોકશાહીના મહાપર્વની ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે, પરતું તેની વચ્ચે ચોર્યાસીના સનરાઈઝ વિર્ધાલયના મતદાન મથકે માતા પોતાના એક મહિનાના નવજાત શિશુ સાથે મતદાન કરવા પહોંચી હતી. (Voters in Surat)

એક મહિનાનું બાળક સુરત શહેર અને જિલ્લાના અનેક મતદાન મથકો પર મતદારોએ (First phase Election 2022) વિધાનસભાની ચૂંટણી પ્રથમ તબક્કા લઈને લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચી રહ્યા છે, ત્યારે ચોર્યાસી વિધાનસભા મતવિસ્તારના ડિંડોલીની રામી પાર્ક ખાતે આવેલી સનરાઈઝ વિર્ધાલયના મતદાન મથકે એક મહિનાના નવજાત શિશુ સાથે માતા તનુ મિશ્રા લોકશાહીના તહેવારમાં પોતાનું યોગદાન આપવા પહોંચ્યા હતા.

હાજર લોકોએ આવકાર્યા મૂળ ઉત્તર પ્રદેશ અને વર્ષોથી સુરતના દેલાડવા ખાતે રહેતા 26 વર્ષીય તનુ સંતોષ મિશ્રાએ જણાવ્યું કે, જો તમે વિચારે મક્કમ અને શરીરે સક્ષમ હોવ તો કોઈ પણ અવરોધો નડતા નથી. મતદાન કરવું એ સૌની નૈતિક ફરજ છે. હું વહેલી સવારે મારી એક મહિનાની દીકરી વર્ષા મિશ્રા અને પરિવાર સાથે મતદાન મથકે પહોચી, ત્યારે હાજર લોકોએ આવકાર્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે, લોકશાહીના પર્વમાં પોતાનું યોગદાન આપતા ખુબ ઉત્સાહ અને ખુશીનો અનુભવ થયો હતો. તેમણે અન્ય મહિલાઓને પણ પોતાના મતનો અચૂક ઉપયોગ કરવા સંદેશ પાઠવ્યો હતા. (Gujarat Assembly Election 2022)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.