ETV Bharat / state

બારડોલીમાં મીટરમાં શોર્ટ સર્કિટ થતા ગારમેન્ટ્સની દુકાનમાં આગ લાગી, જાનહાનિ ટળી - ગુજરાતી ન્યૂઝ

સુરતઃ સુરત જિલ્લાના બારડોલીમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. બારડોલીમાં ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થતા નગરમાં આવેલા એક શો-રૂમમાં અચાનક આગ લાગી હતી. જેના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.

surat news
author img

By

Published : Jul 28, 2019, 7:46 PM IST

રાજ્યમાં ભારે વરસાદની આગાહી બાદ સુરત જિલ્લાના બારડોલીમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. ભારે વરસાદ અને પવન હોવાથી કેટલાક ગામોમાં વૃક્ષો પડવાના અને વીજળી ડુલ થવાનાં પણ બનાવો બન્યા હતા. ત્યારે બારડોલીના લીમડા ચોક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડતાં એક ગારમેન્ટ્સની દુકાન બહાર લગાવેલા GEBના મીટરમાં અચાનક આગ લાગી હતી.

ગારમેન્ટ્સની દુકાનમાં આગ લાગી

જો કે, ફાયરના સાધનો હોવાથી સ્થાનિકોએ ત્વરિત આગ પર કાબૂ મેળવી લીધો હતો. સાથે કોઈ દુર્ઘટના ન બને તે માટે બારડોલી ફાયર વિભાગને જાણ પણ કરવામાં આવી હતી. આગ લાગવાના સમયે નજીકમાં વ્યક્તિ કે વસ્તુ હાજર ન હોવાથી જાનહાનિ ટળી હતી.

Intro:સુરત જિલ્લાના બારડોલી પંથકમાં આજે બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે ભારે પવન સાથે ફરી બારડોલી નગરમાં તેમજ તાલુકાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થતા નગરમાં આવેલા એક શોરૂમના વીજ મીટરમાં અચાનક આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી....

.Body:હાલ રાજ્ય ભર માં ભારે વરસાદ ની આગાહી બાદ સુરત જિલ્લા ના બારડોલી પંથક માં ધોધમાર વરસાદ શરૂ થયો છે. ભારે વરસાદ જે પગલે તાલુકા ના કેટલાક ગામો માં વૃક્ષો પડવાના તેમજ વીજળી ડુલ થવાનાં પણ બનાવો બની રહ્યા છે. ત્યારે બારડોલી ના લીમડા ચોક વિસ્તાર માં ભારે પવન સાથે વરસાદ પડતાં એક ગારમેન્ટ ની દુકાન બહાર લગાવેલ જી ઇ બી ના મીટર માં આગ લાગી હતી. જોકે ફાયર ના સાધનો હોય ત્વરિત સ્થાનિકો એ આગ પર કાબુ મેળવી લેવાયો હતો. અને દુર્ઘટના નહીં બને તે માટે બારડોલી ફાયર ને પણ જાણ કરવામાં આવી હતી.આગ લાગવાના સમય એ ત્યાં નજીક માં  કોઈ હાજર ન હોય જાન હાનિ તળી હતીConclusion:.....
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.