ETV Bharat / state

સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા લોકોને નિઃશુક માસ્ક વિતરણ કરાયું

સુરત જિલ્લા પોલીસ દ્વારા કોરાના વાઇરસનું સંક્રમણ ફેલાતું અટકાવવા જિલ્લામાં માસ્ક અને સેનિટાઈઝરનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. કામગીરીમાં જિલ્લા એસ. પી. ઉષા રાડા પણ જોડાયા હતા.

સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા લોકોને નિઃશુક માસ્ક વિતરણ કરાયું
સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા લોકોને નિઃશુક માસ્ક વિતરણ કરાયું
author img

By

Published : May 10, 2021, 10:50 PM IST

  • રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત
  • નિઃશુલ્ક માસ્ક વિતરણ કરાયું
  • આ કામગીરીમાં એસ. પી. રાડા પણ જોડાયા

સુરતઃ હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોના વાઇરસનો કહેર યથાવત છે, કોરોના સંક્રમણ ફેલાતું અટકે તે માટે લોકોમાં જનજાગૃતિ લાવવી ખૂબ જ જરૂરી છે. જિલ્લા એસ. પી. ઉષા રાડા દ્વારા સુરત ગ્રામ્યમાં કોરાના વાઇરસનું લોકોમાં સંક્રમણ ફેલાતું અટકે અને વધુ સંક્રમણ ન ફેલાઈ તે માટે લોકોમાં અવરનેશ લાવવાના હેતુથી એસ. પી. ઉષા રાડા ગ્રામ્યમાં કડોદરા પોલીસ સ્ટેશન તથા પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ પબ્લિકની અવર જવર રહેતી હોય ત્યારે લોકોમાં કોરાના વાઇરસનું સંક્રમણ ફેલાતું અટકાવવા જરૂરી માર્ગદર્શન, સૂચના આપી હતી. લોકોને માસ્ક તથા સેનિટાઈઝરનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતુ.

આ પણ વાંચોઃ પાટણ શહેરમાં કેન્દ્રીય વિદ્યાલય દ્વારા માસ્કનું વિતરણ કરાયું

માસ્ક વગર ફરતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી

સુરત ગ્રામ્ય એસ. પી. સાથે ગ્રામ્ય પોલીસ સ્ટેશનના તમામ અધિકારીઓ દ્વારા પોતાના પોલીસ સ્ટેશનની હદમાં કોરાના વાઇરસનું સંક્રમણ ફેલાતું અટકે અને લોકો વધુમાં વધુ માસ્ક તથા સેનિટાઈઝરનો ઉપયોગ કરવા સૂચના આપી હતી. તેમજ લોકોમાં જાગૃતિ તથા કોરાના સંક્રમણને ફેલાતું અટકાવવા માસ્ક વગર ફરતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં HDFI સંસ્થા અને પોલીસ દ્વારા માસ્ક વિતરણ કાર્યક્રમ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.