ETV Bharat / state

આગામી 3 દિવસ શહેરમાં યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર - Gujarati News

સુરતઃ ગરમીના પ્રકોપને લઈ યલો અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન ખાતાએ હિટવેવની આગાહી કરી છે. આજે શનિવારના રોજ 44 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે.

આગામી 3 દિવસ માટે હવામાનવિભાગ દ્વારા  યલો અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું
author img

By

Published : Apr 27, 2019, 5:23 PM IST

આ દિવસે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યો છે તારીખ 28.4.19 ના રોજ 43 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા.આ દિવસે ઓરેન્જ એલર્ટ જાહેર છે અને તારીખ 29.4.19 ના રોજ 41 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે.

આગામી 3 દિવસ માટે હવામાનવિભાગ દ્વારા યલો અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું

આ દિવસે ઓરેન્જ એલર્ટ જાહેર કરી છે.લોકોને તકેદારી રાખવી જરૂરી છે પાલિકા દ્વારા લોકોના સથવારે જાહેર સ્થળો અને બાગ બગીચા ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે. લોકોને આગાહ કરવા BRTS બસ સ્ટેન્ડ ખાતે બેનરો અને જાહેરાતો પીવાના પાણી,ORS ની વ્યવસ્થા કરવામાં આવી છે

Byte in this ftp folder -Surat byte Hitwave

---------- Forwarded message ---------
From:SINGH SWETA <sweta.singh@etvbharat.com>
Date: Sat, 27 Apr 2019, 1:06 pm
Subject: R_GJ_05_SUR_27APR_06_HITWAVE_VIDEO_SCRIPT
To: Gujarati Desk <gujaratidesk@etvbharat.com>

R_GJ_05_SUR_27APR_06_HITWAVE_VIDEO_SCRIPT

Feed by FTP

સુરત  :  આગામી 3 દિવસ માટે હવામાનવિભાગે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું આ રોજ 44 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે

ગરમી ના પ્રકોપ ને.લઈ યલો અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હવામાન ખાતા એ હિટવેવ ની આગાહી કરી છે આજ રોજ  એટલે શનિવાર ના રોજ 44 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે આ દિવસે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યો છે તારીખ 28.4.19 ના રોજ 43 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા..આ દિવસે ઓરેન્જ એલર્ટ જાહેર છે અને તારીખ 29.4.19 ના રોજ 41 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે આ દિવસે ઓરેન્જ એલર્ટ જાહેર કરી છે

લોકોને તકેદારી રાખવી જરૂરી છે પાલિકા દ્વારા લોકો ના સથવારે જાહેર સ્થળો અને બાગ બગીચા ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે લોકો ને આગાહ કરવા BRTS બસ સ્ટેન્ડ ખાતે બેનરો અને જાહેરાતો પીવાના પાણી,ORS ની વ્યવસ્થા  કરવામાં આવી છે 

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.