ETV Bharat / state

ભારે વરસાદથી અંબિકા નદીનો પુલ ડૂબ્યો, 20થી વધુ ગામ સંપર્ક વિહોણા

સુરત: જિલ્લાના મહુવા તાલુકાના ઉમરા ગામથી પસાર થતી અંબિકા નદીના પુલ પર પાણી ફરી વળ્યાં છે. મહુવા તાલુકામાં ધોધમાર વરસાદ અને ઉપરવાસના ડાંગ જિલ્લા માંથી આવતું પાણી અંબિકાને પ્રભાવિત કરે છે. મહુવા-સાપુતારાને જોડતા સ્ટેટ હાઇવે પર આવેલા ઉમરા ગામે આવેલા પુલ પર પાણી ફરી વળ્યાં હતા.

surat Etvbharat
author img

By

Published : Aug 4, 2019, 9:34 AM IST

સુરત જિલ્લામાં સતત પડી રહેલા વરસાદથી માંગરોળ, ઓલપાડ બાદ હવે મહુવા તાલુકાની નદીઓ ગાંડી તુર બની છે. મહુવા તાલુકાના ઉમરા ગામથી પસાર થતી અંબિકા નદીમાં પુર આવ્યું છે. મહુવા તાલુકામાં પડી રહેલા ધોધમાર વરસાદ અને ઉપરવાસના ડાંગ જિલ્લામાંથી પણ પાણીની આવક આવતા નદી ગાંડીતુર બનતા વહેલી સવારે અંબિકા નદી ના પુલ પર પાણી ફરી વળ્યાં હતા.

ભારે વરસાદથી અંબિકા નદી બની ગાંડીતુર

પુલના એક ફૂટ ઉપર થી પાણી વહી રહ્યું છે. મહુવા અનાવલ સ્ટેટ હાઈ વે પર આવેલો અંબિકા નદીનો પુલ બંધ કરવામાં આવ્યો છે. જેથી આસપાસના 20 થી વધુ ગામોનો મહુવા તરફ તેમજ વાંસદા તરફ સીધો સંપર્ક કપાયો છે. સાપુતારા ફરવા માટે આવેલા સહેલાણીઓએ 30 કિલોમીટરનો ફેરો ફરવાનો વારો આવ્યો છે. જો કે, પુલ બંધ થવા છતાં સ્થાનિકો પાણી જોવા ભીડ ઉમટી પડ્યા હતા. અંબિકા નદીમાં પુર આવતા મહુવા તાલુકાના અંદાજે 13 કોઝ વે પણ હાલ પાણીમાં ગરકાવ થયાં છે.

Intro:સુરત જિલ્લા માં મહુવા તાલુકા ના ઉમરા ગામે થી પસાર થતી અંબિકા નદી ના પુલ પર પાણી ફરી વળ્યાં છે. મહુવા તાલુકા માં ધોધમાર વરસાદ અને ઉપર વાસ ના ડાંગ જિલ્લા માંથી આવતું પાણી અંબિકા ને પ્રભાવિત કરે છે. ત્યારે મહુવા- સાપુતારા જોડતા સ્ટેટ હાઇવે પર આવેલા ઉંમર ગામે આવેલા પુલ પર પાણી ફરી વળ્યાં હતા .....

Body:સુરત જિલ્લા માં વરસાદ વિરામ લેતો નથી. અને જિલ્લા ના માંગરોળ , ઓલપાડ બાદ હવે મહુવા તાલુકાની નદીઓ ગાંડી તુર બની છે. મહુવા તાલુકા ના ઉમરા ગામે થી પસાર થતી અંબિકા નદી માં પુર આવ્યું છે. મહુવા તાલુકા માં પડી રહેલા ધોધમાર વરસાદ અને ઉપરવાસ ના ડાંગ જિલ્લા માંથી પણ પાણી ની આવક આવતા નદી ગાંડી તુર બનતા વહેલી સવારે અંબિકા નદી ના પુલ પર પાણી ફરી વળ્યાં હતા. અને પુલ ના એક ફૂટ ઉપર થી પાણી વહી રહ્યું છે. અને મહુવા અનાવલ સ્ટેટ હાઈ વે પર આવેલો આ અંબિકા નદી નો પુલ બંધ કરી દેવાયો છે. જેથી આસ પાસ ના 20 થી વધુ ગામો નો મહુવા તરફ તેમજ વાંસદા તરફ સીધો સંપર્ક કપાયો છે. તેમજ સાપુતારા ફરવા માયે નીકળેલા સહેલાણીઓએ 30 કિલોમીટર નો ફેરવો ફરવાનો વારો આવ્યો છે જોકે પુલ બંધ થવા છતાં સ્થાનિકો પાણી જોવા ભીડ ઉમટી પડ્યા હતા. અંબિકા નદી ઉફાન પર આવતા મહુવા તાલુકા ના 13 જેટલા કોઝ વે પણ હાલ પાણી માં ગરકાવ થયાં છે.

બાઈટ : ધનસુખ ભાઈConclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.