ETV Bharat / state

કચરામાંથી કંચન કાઢવા SMCનો નવતર પ્રયોગ, શાક માર્કેટમાં મૂક્યા ખાતર બનાવવાના મશીન - citylight area surat

સુરતમાં ખાતરનું ઉત્પાદન કરવા માટે મહાનગરપાલિકાએ નવતર પ્રયોગ (Surat Municipal Corporation) કર્યો છે. મનપાએ અહીં શાકભાજી માર્કેટમાંથી નીકળતા વેસ્ટેજનો ઉપયોગ કરી ખાતર બનાવવાનું નક્કી (Vegetable Market in Surat) કર્યું છે. આ માટે માર્કેટમાં ખાતર બનાવવાની મશીનો પણ મુકવામાં (fertilizer machine installed at Vegetable Market) આવ્યા છે.

કચરામાંથી કંચન કાઢવા SMCનો નવતર પ્રયોગ, શાક માર્કેટમાં મૂક્યા ખાતર બનાવવાના મશીન

author img

By

Published : Dec 21, 2022, 3:01 PM IST

વેસ્ટેજનો સદુપયોગ કરવાનો ઉદ્દેશ

સુરત વર્તમાન સમયમાં ખાતરની ખૂબ જ અછત જોવા મળે છે. ત્યારે ખેડૂતોને ઘરઆંગણે જ અને ઝડપી ખાતર મળી રહે તે માટે સુરત મહાનગરપાલિકાએ (Surat Municipal Corporation) એક નવો જ પ્રયોગ અપનાવ્યો છે. અહીં શાકભાજી માર્કેટમાંથી નીકળનારા વેસ્ટેજનો સદુપયોગ થાય અને તેમાંથી (Vegetable Market in Surat) ખાતર બને તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે મહાનગરપાલિકાએ (Surat Municipal Corporation) શાકભાજી માર્કેટમાં મશીન (fertilizer machine installed at Vegetable Market) પણ મૂક્યા છે.

50થી વધુ વિક્રેતા કરે છે વેચાણ શહેરના સિટી લાઈટ વિસ્તાર ખાતે (citylight area surat) આવેલા શાક માર્કેટ આજે દક્ષિણ ગુજરાતની તમામ શાકભાજી માર્કેટ માટે એક આદર્શ માર્કેટ બની ગયું છે. કારણ કે, અહીં ગંદકી થતી નથી અને જે પણ ભીનો કચરો હોય છે. તેના વેસ્ટેજથી સ્થળ પર જ ઉચ્ચ ગુણવત્તાનું ખાતર બનાવવામાં આવે છે. આ માર્કેટમાં આશરે 50થી વધુ શાકભાજી વિક્રેતા શાકભાજી અને ફ્રુટનું વેચાણ કરતા હોય છે. અંદાજો લગાવી શકાય કે, અહીં મોટી સંખ્યામાં ભીનો કચરો એકત્ર થવાની સંભાવના હોય છે.

વેસ્ટેજનો સદુપયોગ કરવાનો ઉદ્દેશ અહીંના શાકભાજી વિક્રેતાઓના જણાવ્યા મુજબ, દરરોજ 300થી 400 કિલો શાકભાજી અને ફ્રુડનું વેસ્ટેજ નીકળતું હોય છે. ત્યારે આ વેસ્ટેજનો સદુપયોગ કરવા સુરત મહાનગરપાલિકાએ (Surat Municipal Corporation) એજન્સીના માધ્યમથી એક એવી મશીન મૂકી છે જે ભીના કચરાને ખાતરમાં પરિવર્તિત કરી દે છે, જેના કારણે અહીં ગંદકી પણ થતી નથી અને એજન્સીના માધ્યમથી સુરત મહાનગરપાલિકાને (fertilizer machine installed at Vegetable Market) ખાતરના બદલે આવક પણ ઊભી થાય છે. આગામી દિવસોમાં આવી જ રીતે દરેક જ શાકભાજી માર્કેટમાં મશીન મુકવાની તૈયારી સુરત મહાનગરપાલિકાની (Surat Municipal Corporation) છે.

આ પણ વાંચો ખેતીની સાથે પર્યાવરણની જાળવણી કરવા શંખેશ્વર પંથકના ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા

શાકભાજી વિક્રેતાઓ ને જરૂરિયાત પણ હતી સિટી લાઈટ ખાતે (citylight area surat) આવેલા શાકભાજી માર્કેટના મેનેજમેન્ટ સુપરવાઇઝર રમેશ રાજપૂતે જણાવ્યું હતું કે, વર્ષ 2004માં સુરત મહાનગરપાલિકાએ આ માર્કેટ બનાવીને આપી હતી. આ એક એવું માર્કેટ છે, જે કોરોના સમયે પણ બંધ થયુ નહતું. આ માર્કેટમાં તમામ પ્રકારની સુવિધાઓ મળી જાય છે. અહીં પીવા માટે સ્વચ્છ પાણીથી લઈ ખાતર બનાવવાની મશીન (fertilizer machine installed at Vegetable Market) પણ આ માર્કેટમાં છે. વર્ષ 2020માં માર્કેટમાં (Vegetable Market in Surat) ખાતર બનાવવાની મશીન લગાડવામાં આવી હતી. તેની શાકભાજી વિક્રેતાઓને જરૂરિયાત પણ હતી અને આસપાસ ગંદકી ન થાય આ હેતુથી ખૂબ જ અગત્યની છે.

આ પણ વાંચો ઝાઝા હાથ રળિયામણા, મહામહેનતથી તૈયાર કરેલા ઓર્ગેનિક ખાતર અંગે ખેડૂત અન્યને આપી રહ્યા છે પ્રેરણા

કંપનીએ મશીન મૂકી છે તેમણે ઉમેર્યું હતું કે, 400થી 500 કિલોની ક્ષમતાની આ મશીન છે. આ માર્કેટમાં (Vegetable Market in Surat) 300થી લઈને 400 સુધી વેસ્ટેજ આમેય દરરોજ નીકળે છે. ભીનો કચરો અમે આ મશીનમાં નાખીએ છીએ અને મશીનમાં (fertilizer machine installed at Vegetable Market) પ્રોસિઝર બાદ એક સારી ગુણવત્તાના ખાતર તૈયાર થાય છે, જે અન્ય રાસાયણિક અને ફર્ટિલાઇઝર કરતા દેશી ખાતર સૌથી સારું છે. અહીં થતા વેસ્ટેજને અમે મશીનમાં રાખીએ છીએ ને અઠવાડિયામાં ખાતર બનીને તૈયાર થઈ જાય છે. આ ખાતર જે કંપનીએ મશીન મૂકી છે તે લઈ જાય છે. જોકે, અમે સ્થાનિકોને આપતા નથી. કોન્ટ્રાક્ટ મુજબ જે પણ ખાતર તૈયાર થાય છે તે મશીન લગાવનાર કંપનીના માણસો લઈ જતા હોય છે.

સારી ગુણવત્તાવાળું ખાતર મળી રહે તેવો ઉદ્દેશ શાકભાજી માર્કેટમાં (Vegetable Market in Surat) ભીના કચરાથી થનારી ગંદકી દૂર થાય. તેમ જ સારી ગુણવત્તાવાળું ખાતર બનીની (fertilizer machine installed at Vegetable Market) તૈયાર થાય તે માટે એક મશીન (fertilizer machine installed at Vegetable Market) મુકવામાં આવ્યું છે. સુરત મહાનગરપાલિકાનો આ પાયલટ પ્રોજેક્ટ (Surat Municipal Corporation Pilot Project) છે. ને હવે આગામી દિવસોમાં આવી મશીન દરેક શાકભાજી માર્કેટમાં મૂકવાની તૈયારી મહાનગરપાલિકાએ (Surat Municipal Corporation) બતાવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.