ETV Bharat / state

પિતા-પુત્રીની જોડીએ હોંગકોંગમાં દેશનું નામ કર્યું રોશન - Gujarati News

સુરત : પિતા-પુત્રીની જોડ઼ીએ હોંગકોંગમાં યોજાયેલા એશીયા પાવર લીફટીંગમાં સુરત જ નહીં ભારતનો ડંકો વગાડયો છે. આ જોડીએ ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતી દેશમાં એક અનોખો દાખલો બેસાડયો છે. સુરતની 19 વર્ષીય અંજલી સાંગલેએ ગોલ્ડ અને તેના પિતા પ્રકાશ સાંગલેએ સિલ્વર મેડલ પાવર લીફટીંગમાં મેળવ્યો હતો. હોંગકોંગથી પરત આવતા પિતા પુત્રીનું સુરત રેલવે સ્ટેશન ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

પિતા-પુત્રીની જોડીએ હોંગકોંગમાં દેશનું નામ કર્યુ રોશન
author img

By

Published : Apr 29, 2019, 10:22 AM IST

સુરતના બેંક ઓફ બરોડામાં કેશીયર તરીકે ફરજ બજાવતા પ્રકાશ સાંગલે છેલ્લા કેટલાય વર્ષોથી પાવર લીંફટીંગ કરી રહ્યા હતા. પરંતુ વર્ષ 1994માં પહેલી વાર જુનિયર રમ્યા પછી તેમનો અકસ્માત થતા આશરે 10 વર્ષ તેઓ આ ગેમમાંથી દૂર રહ્યા હતા. પરંતુ આખરે તેઓ પરત ફર્યા અને પોતાની નોકરીની સાથે સતત 6 કલાકની કડી મહેનત અને દેશ માટે મેડલની તેમની ઇચ્છાએ તેમને સફળતા અપાવવાનું શરૂ કર્યું હતું.

પિતા-પુત્રીની જોડીએ હોંગકોંગમાં દેશનું નામ કર્યુ રોશન

પિતાની જેમ પુત્રીને પણ પાવર લીફટિંગ પ્રત્યે પ્રેમ જોવા મળ્યું 3 વર્ષ પહેલા દિકરી અંજલી સાંગલેએ પણ પાવર લીફટીંગમાં આવવાનો નિર્ણય કર્યો હતો,અને બન્નેએ રવિવારે જ સમગ્ર એશીયામાં પોતાની તાકાતનો ડંકો વગાડી સુરત પરત આવ્યા છે.

પિતા પ્રકાશે પહેલા અંજલી ને સમજાવ્યું કે, આ ગેમ સરળ નથી, જો જરાક પણ લિફટીંગમાં ભૂલ થઇ તો જીવન ભર માટે પસ્તાવાનો વારો આવશે.પરંતુ પિતાની જેમ દિકરી અંજલીએ પણ 3 વર્ષથી પોતાના અભ્યાસ સાથે પાવર લિફટીંગની ટ્રેનીંગ પિતા અને કાકા પાસે લેવાની શરૂ કરી દીધી હતી. અંજલી એશિયા પાવર લિફટીંગ ચેમ્પીયનશીપમાં 47 કીલો ગ્રામની કેટેગરીમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો અને જાપાની સ્ટ્રોન્ગ કન્ટેડરને ધુળ ચટાડી હતી.

અંજલીએ મેળવેલી સિધ્ધી ગુજરાતમાં અન્ય કોઇ ખેલાડીના નામે નથી. અંજલી હાલમાં ટી.વાય બી.કોમમાં અભ્યાસ કરવાની સાથે રોજના 6 કલાક ટ્રેનિંગ પાછળ આપવાની સાથે સ્ટ્રોંગ ડાયટ પણ ફોલો કરે છે. અંજલિ આગામી સમયમાં વર્લ્ડ , કોમનવેલ્થ અને ઓલમ્પીકમાં ગોલ્ડ જીતી ભારતનું ગૌરવ વધારવા માંગે છે.

Intro:Body:

સુરત : પિતા-પુત્રીની જોડ઼ીએ હોંગકોંઆ યોજાયેલા એશીયા પાવર લીફટીંગમાં સુરત જ નહીં ભારતનો ડંકો વગાડયો છે. આ જોડીએ ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતી દેશમાં એક અનોખો દાખલો બેસાડયો છે. સુરતની 19 વર્ષીય અંજલી સાંગલેએ ગોલ્ડ અને તેના પિતા પ્રકાશ સાંગલેએ સિલ્વર મેડલ પાવર લીફટીંગમાં મેળવ્યો હતો. હોંગકોંગ થી પરત આવતા પિતા પુત્રીનું સુરત રેલવે સ્ટેશન ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

સુરતના બેંક ઓફ બરોડામાં કેશીયર તરીકે ફરજ બજાવતા પ્રકાશ સાંગલે છેલ્લા કેટલાય વર્ષોથી પાવર લીંફટીંગ કરી રહ્યા હતા. પરંતુ વર્ષ 1994માં પહેલી વાર જુનિયર રમ્યા પછી તેમનું અકસ્માત થતા આશરે 10 વર્ષ તેઓ આ ગેમમાંથી દુર રહ્યા હતા. પરંતુ આખરે તેઓ પરત ફર્યા અને પોતાની નોકરીની સાથે સતત 6 કલાકની કડી મહેનત અને દેશ માટે મેડલની તેમની ઇચ્છાએ તેમને સફળતા અપાવવાનું શરૂ કર્યું હતું. પિતાની જેમ પુત્રીને પણ પાવર લીફટિંગ પ્રત્યે પ્રેમ જોવા મળ્યું.ત્રણ વર્ષ પહેલા દિકરી અંજલી સાંગલેએ પણ પાવર લીફટીંગમાં આવવાનો નિર્ણય કર્યો હતો. અને બન્નેએ રવિવારે જ સમગ્ર એશીયામાં પોતાની તાકાતનો ડંકો વગાડી સુરત પરત આવ્યા છે. 

પિતા પ્રકાશે પહેલા અંજલિ ને સમજાવ્યું કે, આ ગેમ સરળ નથી, જો જરાક પણ લિફટીંગમાં ભુલ થઇ તો જીવન ભર માટે પસ્તાવાનો વારો આવશે.પરંતુ પિતાની જેમ દિકરી અંજલીએ પણ ત્રણ વર્ષથી પોતાના અભ્યાસ સાથે પાવર લિફટીંગની ટ્રેનીંગ પિતા અને કાકા પાસે લેવાની શરૂ કરી દીધી હતી. અંજલી એશિયા પાવર લિફટીંગ ચેમ્પીયનશીપમાં 47 કીલો ગ્રામની કેટેગરીમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો અને જાપાની સ્ટ્રોન્ગ કન્ટેડરને ધુળ ચટાડી હતી.અંજલીએ હાસલ કરેલી સિધ્ધી ગુજરાતમાં અન્ય કોઇ ખેલાડીના નામે નથી. અંજલી હાલમાં ટીવાય બીકોમમાં અભ્યાસ કરવાની સાથે રોજના છ કલાક ટ્રેનિંગ પાછળ આપવાની સાથે સ્ટ્રોંગ ડાયટ પણ ફોલો કરે છે. અંજલિ આગામી સમયમાં વર્લ્ડ , કોમનવેલ્થ અને ઓલમ્પીકમાં ગોલ્ડ જીતી ભારતનું ગૌરવ વધારવા માંગે છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.