ETV Bharat / state

​​​​​​​મહુવાના ખેડૂતોનો વર્મી કમ્પોઝ ખાતરનો પ્રયોગ, ઓછા ખર્ચે કરે છે વધુ કમાણી - Surat

​​​​​​​સુરતઃ મહુવા તાલુકો એટલે સંપૂર્ણ આદિવાસી વિસ્તાર અને આવા આદિવાસી વિસ્તારના ધરતીપુત્રો રાસાયણિક ખાતરનો નહીં પરંતુ વર્મી કમ્પોઝ ખાતરનો ઉપયોગ કરી ખેતરમાં સારો પાક મેળવી રહ્યા છે. સાથે-સાથે વર્મી કમ્પોઝ ખાતર જાતે જ બનવાના કારણે ઓછા ખર્ચે વધુ કમાણી કરી રહ્યા છે.

Farmers
author img

By

Published : May 4, 2019, 12:01 PM IST

Updated : May 4, 2019, 1:03 PM IST

વાત મહુવા તાલુકાની કરવામાં આવે તો અહીંના ખેડૂતો પહેલા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરી રહ્યા હતા. હાલ ઓર્ગેનિક તેમજ વર્મી કમ્પોઝ ખાતરનો ઉપયોગ કરી સારો એવો પાક મેળવી રહ્યા છે. ઓર્ગેનિક ખાતર જેમાં ગૌમૂત્ર તેમજ છાણનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે છે. વર્મી કમ્પોઝ ખાતરમાં પાંદડા તેમજ સૂકા કચરાને સડાવી અળસીયાનો ઉપયોગ કરી આ ખાતર બનવામાં આવે છે.

આ બન્ને ખતરો કુદરતી પ્રક્રિયાથી તૈયાર થાય છે. આ ખાતરનો ઉપયોગ ધરતીપુત્રો દ્વારા ખેતરમાં કરવમાં આવે તો જમીનની ફળદ્રુપતા વધે અને જમીન પોચી રહે છે. તેમજ શાકભાજી રાસાયણિક શાકભાજીની સરખામણીમાં આ શાકભાજીની ગુણવત્તા સારી હોય છે. કદમાં પણ મોટા હોય અને શુધ્ધ સાત્વિક હોય છે.

ઓર્ગેનિક શાકભાજીનો વેચાણ ભાવ રીંગણનો ભાવ 700-800 રૂપિયા પ્રતિ મણ, દૂધી 250-300 રૂપિયા પ્રતિ મણ, કાંકડીનો 350-400 રૂપિયા પ્રતિ મણ ભાવ મળે છે. આમ જોવા જઈએ તો ઓર્ગેનિક ખાતરથી શાકભાજીના સારા એવા ભાવ પણ મળી રહે છે. મહુવા તાલુકાના ખેડુતો કે જેઓ ઓર્ગેનિક અને વર્મી કમ્પોઝ ખાતર પોતે તૈયાર કરતા હોવાને કારણે ખાતરની ખરીદીનો ખર્ચ બચે છે. તેમજ લાંબા ગાળા સુધી પાક ઉતારી શકે છે. જેના કારણે ઓછા ખર્ચે વધુ કમાણી કરી અહીંયાના ખેડૂતો બની રહ્યા છે.

ઓછા ખર્ચે વધુ કમાણી કરી, જુઓ વીડિયો

R_GJ_SUR_01_03MAY19_ORGENIC KHETI_GJ10025_SPECIAL STORY

મહુવા તાલુકા ના ખેડૂતો વર્મી કંમ્પોઝ ખાતર નો ઉપયોગ કરી મેળવી રહ્યા છે સારો પાક..

સુરત જિલ્લા નો મહુવા તાલુકો એટલે સંપૂર્ણ આદિવાસી વિસ્તાર,અને આવા આદિવાસી વિસ્તાર ના ધરતીપુત્રો રાસાયણિક ખાતર નો નહીં પરંતુ વર્મી કમ્પોઝ ખાતર નો ઉપયોગ કરી ખેતર માં સારો પાક મેળવી રહ્યા છે સાથે સાથે આ વર્મી કમ્પોઝ ખાતર જાતે જ બનવાના કારણે ઓછા ખર્ચે વધુ કમાણી કરી રહ્યા છે.

વાત કરીએ મહુવા તાલુકા ની તો અહિ ના ખેડૂતો પહેલા રાસાયણિક ખાતર નો ઉપયોગ કરી રહ્યા હતા,હાલ ઓર્ગેનિક તેમજ વર્મી કમ્પોઝ ખાતર નો ઉપયોગ કરી સારો એવો પાક મેળવી રહ્યા છે,ઓર્ગેનિક ખાતર જેમાં ગૌમૂત્ર તેમજ છાણ નો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે છે અને વર્મી કમ્પોઝ ખાતર માં પાંદડા તેમજ સૂકા કચરા ને સડાવી અળસીયા નો ઉપયોગ કરી આ ખાતર બનવામાં આવે છે,જોવા જઈએ તો આ બન્ને ખતરો કુદરતી પ્રક્રિયા થી તૈયાર થાય છે અને આ ખાતર નો ઉપયોગ ધરતીપુત્રો દ્વારા ખેતર માં કરવમાં આવે તો જમીન ની ફળદ્રુપતા વધે છે,જમીન પોચી રહે છે તેમજ શાકભાજી ની વાત કરીએ તો રાસાયણિક શાકભાજી ની સરખામણી માં આ શાકભાજી ની ગુણવત્તા સારી હોય છે કદ માં પણ મોટા હોય છે તેમજ શુધ્ધ સાત્વિક હોય છે.ઓર્ગેનિક શાકભાજી ના વેચાણ ની વાત કરીએ તો કરેલા નો ભાવ ૭૦૦-૮૦૦ રૂપિયા પ્રતિ મણ,દૂધી ૨૫૦-૩૦૦ રૂપિયા પ્રતિ મણ,કાંકડી નો ૩૫૦-૪૦૦ રૂપિયા પ્રતિ મણ ભાવ મળે છે,આમ જોવા જઈએ તો ઓર્ગેનિક ખાતર થી શાકભાજી ના સારા એવા ભાવ પણ મળી રહે છે,મહુવા તાલુકા ના ખેડુતો કે જેઓ ઓર્ગેનિક અને વર્મી કમ્પોઝ ખાતર પોતે તૈયાર કરતા હોવાને કારણે ખાતર ની ખરીદી નો ખર્ચ બચે છે તેમજ લાંબા ગાળા સુધી પાક ઉતારી શકે છે જેના કારણે ઓછા ખર્ચે વધુ કમાણી કરી અહીંયા ના ખેડૂતો બની રહ્યા છે સમૃધ્ધ,તો સાંભળીએ ..

બાઈટ-વીરેન્દ્ર પટેલ_ખેડૂત
બાઈટ ૨-જ્યોતેન્દ્ર પટેલ
બાઈટ ૩-ઘેલાભાઈ પટેલ-ખેડૂત

Last Updated : May 4, 2019, 1:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.