ETV Bharat / state

Exclusive Interview: લોકસભા ચુંટણીને લઈ શિવાલક્ષ્મી ગાંધી સાથે ETV Bharatની ખાસ વાતચીત

સુરતઃ લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે કોની સરકાર બનશે અને કોણ વડાપ્રધાન બનશે આ પ્રશ્ન દરેક નાગરિકના મનમાં ચાલી રહ્યો છે. ત્યારે ગાંધી પરીવારના પ્રપૌત્રવધુ શિવાલક્ષ્મી ગાંધી સાથે ETV Bharat એ ખાસ મુલાકાત લીધી હતી. તો ચાલો તેમની પાસેથી જાણીએ અભિપ્રાય તે, આગામી લોકસભા ચૂંટણીમાં સરકાર કોની આવશે અને જનતા કોનો સાથ આપી લોકશાહીના વડાપ્રધાન બનાવશે.

author img

By

Published : Apr 6, 2019, 10:46 AM IST

ફોટો

મહાત્મા ગાંધીના પ્રપૌત્ર કનુ ગાંધીના 94 વર્ષીય પત્ની શિવાલક્ષ્મી ગાંધીએ જણાવ્યું હતું કે, તેમને લાગે છે કે વડાપ્રધાન ચોક્ક્સ નરેન્દ્ર મોદી બનશે. લોકસભા ચૂંટણીને લઇ ભાજપ, કોંગ્રેસ અને મહાગઠબંધન વચ્ચે રસાકસી જોવા મળી રહી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે કોંગ્રેસ જ નહીં અન્ય પાર્ટીઓ પણ પડકારરૂપ સાબીત થશે.

અત્યારના સમયમાં દેશની જનતાના મનમાં એકજ પ્રશ્ન છે કે, ફરીથી વડાપ્રધાન કોણ બનશે. આ મૂંઝવણ વચ્ચે સુરતના ભીમરાડ ખાતે રહેતા ગાંધીજીના પપૌત્રવધુ શિવલક્ષ્મી પાસે ETV Bharat પહોંચ્યું હતું અને તેમનો અભિપ્રાય જાણ્યો હતો.

Exclusive Interview: શિવાલક્ષ્મી ગાંધી સાથે ETV Bharat

વર્તમાનમાં શિવાલક્ષ્મીની દેખરેખ ભીમરાડ ગામના બલવંત પટેલ અને ગામના લોકો કરી રહ્યા છે. ETV Bharat સાથે ખાસ વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ USAથી આવ્યા છે. તેથી તેમને ભારતીય રાજકારણનુ વધુ જ્ઞાન નથી, પરંતુ તેમના સ્વર્ગીય પતિ કનુ ગાંધી પાસેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે ખૂબ જ સારી બાબતો સાંભળી છે.

મેં જ્યારે સેવા આશ્રમમાં મોદીને જોયા હતા, ત્યારે તેઓ વડાપ્રધાન બનવાની રેસમાં હતા.તેઓ જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે લોકો સાથે વાત કરી તેમના કાર્યો વિષે જાણ્યું હતુ. શિવા લક્ષ્મીએ કહ્યું હતું કે, આગામી ચૂંટણીમાં ચોક્કસ નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા અનેક લોકો પાસેથી સાંભળી છે તેમની કાર્યશૈલીથી સૌ પ્રભાવિત છે. આજ કારણ છે કે તેમણે જણાવ્યું કે તેમને લાગે છે કે ફરીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં હતા ત્યારથી અર્થ વ્યવસ્થાને લઈને ખૂબ સારું કામ કર્યું છે. અને હાલ પણ વિદેશોમાં પ્રવાસ કરી ભારત માટે કાર્ય કર્યા છે.

R_GJ_05_SUR_01_06MAR_SHIVALAKSHI_VIDEO_SCRIPT

Exclusive

Feed by FTP

સુરત : લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે કોની સરકાર બનશે અને કોણ બનશે વડાપ્રધાન આ પ્રશ્ન દરેક નાગરિકના મનમાં ચાલી રહ્યો છે ત્યારે ગાંધી પરિવારના પુત્રવધુ શિવા લક્ષ્મી ગાંધી ના જણાવ્યા અનુસાર વડાપ્રધાન કોણ હશે જાણવા માટે ETV Bharat તેમની સાથે મુલાકાત કરી હતી. મહાત્મા ગાંધીના પ્રપૌત્ર કનુ ગાંધી ની 94 વર્ષીય પત્ની શિવા લક્ષ્મી ગાંધીએ જણાવ્યું હતું કે તેમને લાગે છે કે ચોકસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનશે...

લોકસભા ચૂંટણીને લઇ ભાજપ કોંગ્રેસ અને મહાગઠબંધન વચ્ચે રસાકસી જોવા મળી રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે કોંગ્રેસ જ નહીં અન્ય પાર્ટીઓ પડકારરૂપ છે ત્યારે ફરીથી વડાપ્રધાન કોણ બનશે તેની મૂંઝવણ દેશમાં જોવા મળી રહી છે.આ મૂંઝવણ વચ્ચે સુરતના ભીમરાડ ખાતે રહેતા ગાંધીજીના પપૌત્રવધુ શિવ લક્ષ્મી પાસે ETV Bharat પહોંચ્યું હતું શિવા લક્ષ્મીની દેખરેખ ભીમરાડ ગામના લોકો કરી રહ્યા છે ખાસ કરીને બલવંત પટેલ તેમની કાળજી લેતા હોય છે જ્યારે ETV Bharat ગાંધી પરિવારના પપૌત્રવધુ શિવા લક્ષ્મી પાસે પહોંચ્યું ત્યારે તેમની સાથે આ મુદ્દે અનેક વાતો કરી. ETV Bharat સાથે ખાસ વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ યુએસથી આવ્યા છે ભારતીય રાજકારણનુ વધુ જ્ઞાન નથી પરંતુ તેમના સ્વર્ગીય પતિ કનુ ગાંધી પાસેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે ખૂબ જ સારી બાબતો સાંભળી છે. સેવા આશ્રમમાં મોદીને જોયા હતા ત્યારે તેઓ વડાપ્રધાન બનવાની રેસમાં હતા લોકો અનુભવ કરી રહ્યા છે કે તેઓ વડાપ્રધાન બને લોકો સાથે વાત કરી તેમના કાર્યો વિષે જાણ્યું શિવા લક્ષ્મીએ કહ્યું હતું કે ચોક્કસ નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે

શિવા લક્ષ્મીના જણાવ્યા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા અનેક લોકો પાસેથી સાંભળી છે તેમની કાર્યશૈલીથી લઇ પ્રભાવિત છે આજ કારણ છે કે તેમણે જણાવ્યું કે તેમને લાગે છે કે ફરીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં હતા ત્યારથી અર્થ વ્યવસ્થાને લઈને ખૂબ સારું કામ કર્યું છે હાલ પણ વિદેશોમાં પ્રવાસ કરી ભારત માટે કાર્ય કર્યા છે તેઓ વધુમાં જણાવ્યું કે અત્યાર સુધી કેટલાક લોકો તેમને મળ્યા છે તેઓએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કોઈ નકારાત્મક વાતો કરી નથી તેઓ દેશ માટે કામ કરી રહ્યા છે અને આજ કારણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી આવી શકે છે.

તેઓએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે અત્યાર સુધી કોઈપણ ભ્રષ્ટાચારનો આરોપ તેઓએ સાંભળ્યો નથી અને લાગતું પણ નથી. રાહુલ ગાંધી વિશે તેમણે જણાવ્યું હતું કે રાહુલ ગાંધી સાથે તેમની ટેલિફોનિક વાત એકવાર થઇ હતી રાહુલ મહત્વકાંક્ષી યુવા છે તે શું કરી રહ્યા છે તેની જાણકારી નથી કે તેમના વ્યક્તિત્વ થી તેઓ પ્રભાવિત છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.