ETV Bharat / state

પૂર્વ CM શંકરસિંહ વાઘેલાએ તક્ષશિલા આર્કેડની લીધી મુલાકાત

સુરતઃ તક્ષશિલા આર્કેડની કરૂણાંતિકા પછી રાજકીય નેતાઓએ સુરતમાં ધામા નાખ્યા છે. આજે ભૂતપૂર્વ CM અને NCP નેતા શંકરસિંહ વાઘેલાએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.

hd
author img

By

Published : May 26, 2019, 4:13 PM IST

સુરતમાં અગ્નિકાંડની ઘટના પછી રાજ્યના નેતાઓ સુરત ખાતે આવી રહ્યા છે. આજે પણ આ સિલસિલો ચાલુ રહ્યો હતો. આજે બપોરના સમયે પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.

માજી મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ તક્ષશિલા આર્કેડની લીધી મુલાકાત

મીડિયા સાથે વાત કરતાં વાઘેલાએ જણાવ્યુ હતું કે, આ ગેરકાયદેસર બાંધકામ છે. આ ઘટના માનવસર્જીત છે. NOC કેવી રીતે મળ્યુ એ તપાસનો વિષય છે. ભાજપના શાસનમાં શિક્ષણનું સ્તર ખાડે ગયું છે એટલે આવા ટ્યુશન કલાસિસ ચાલે છે. ઘટનાની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને જવાબદાર વ્યક્તિ સામે પગલા લેવાવા જોઈએ.

Intro:Body:

માજી મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ તક્ષશિલા આર્કેડની લીધી મૂલાકાત

સુરતઃ તક્ષશિલા આર્કેડની કરુણાંતિકા પછી રાજકીય નેતાઓએ સુરતમાં ધામા નાંખ્યા છે. આજે ભુતપૂર્વ CM અને NCP નેતા શંકરસિંહ વાઘેલાએ ઘટનાસ્થળની મૂલાકાત લીધી હતી. 

સુરતમાં અગ્નિકાંડની ઘટના પછી રાજ્યના નેતાઓ સુરત ખાતે આવી રહ્યા છે. આજે પણ આ સિલસિલો ચાલુ રહ્યો હતો. આજે બપોરના સમયે પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. મીડિયા સાથે વાત કરતાં વાઘેલાએ જણાવ્યુ હતું કે, આ ગેરકાયદેસર બાંધકામ છે. આ ઘટના માનવસર્જીત છે. NOC કેવી રીતે મળ્યુ એ તપાસનો વિષય છે. ભાજપના શાસનમાં શિક્ષણનું સ્તર ખાડે ગયું છે એટલે આવા ટ્યુશન કલાસિસ ચાલે છે.  ઘટનાની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને જવાબદાર વ્યક્તિ સામે પગલા લેવાવા જોઈએ.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.