ETV Bharat / state

ETV ભારતની કિન્નર સમાજ સાથે ખાસ વાતચીત... - loksabha

સુરત: લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં લોકોને આકર્ષનારી જાહેરાતો પણ કરવામાં આવી છે. આ બધાની વચ્ચે દેશમાં એક એવો વર્ગ છે, જે પોતાનો મત આપે છે, પરંતુ તેમના માટે કોઈપણ પાર્ટી ખાસ જાહેરાત કરતી નથી. એવો જ એક સમાજ કિન્નરનો છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 13, 2019, 5:24 PM IST

Updated : Apr 13, 2019, 5:33 PM IST

ETV ભારતે કિન્નર સમાજને પોતાની વાત રજૂ કરવા માટે એક સ્ટેજ આપ્યું તથા તેમના પ્રશ્નોને વાચા આપી હતી. આ સાથે જ ETV ભારતે કિન્નર સમાજ સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં કિન્નરોએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ દેશ માટે ખૂબ જ સરસ કામ કર્યું છે અને આવતા પાંચ વર્ષ પણ તેમને જ આપવામાં આવશે.

ETV ભારત સાથે કિન્નર સમાજે કરી ખાસ વાતચીત...

આ ઉપરાંત, અત્યાર સુધી કોઈ પણ રાજકીય પક્ષના લોકો તેમને મળવા આવ્યા નથી. કિન્નર સમાજની માત્ર એક જ માંગ છે કે, સરકાર તેમના મૃત્યુ બાદ કબ્રસ્તાન માટે જમીન આપે.

R_GJ_05_SUR_13MAR_02_KINNAR_CHAUPAL_VIDEO_SCRIPT

Feed by FTP

સુરત : લોકસભા ચૂંટણી ને ગણતરીના દિવસો બાકી છે . રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી ઢંઢેરો પણ જાહેર કરવા આવ્યો છે.લોક લુભાવણી જાહેરાત પણ કરવામાં આવી છે પરંતુ દેશનો એક તબકો જે પોતાનો મત આપતો હોય છે પણ કોઈ પણ પાર્ટી એમને માટે કોઈ ખાસ જાહેરાત કરતી નથી અને તે છે કિન્નર સમાજ.

આ સમાજ લોકસભા ચૂંટણી ને લઈ શુ વિચારે છે ..શુ તેમનું મંતવ્ય છે તે અંગે ETV Bharat એ તેમને મંચ આપ્યો અને તેમના પ્રશ્નો ને વાચા આપી.

ETV Bharat સાથે કિન્નર સમાજે ખાસ વાતચીત કરી..તેમના મતે વડાપ્રધાન મોદીએ ખૂબ જ સરસ કામ કર્યું છે અને આવતા પાંચ વર્ષ તેમને આપવામાં આવશે.સાથે એ પણ જણાવ્યું કે અત્યાર સુધી કોઈ પણ રાજકીય પક્ષના લોકો તેમને મળવા આવ્યા નથી..તેઓની માત્ર એક જ માંગ છે કે સરકાર તેમના મૃત્યુ બાદ કબ્રિસ્તાન માટે જમીન આપે.

Last Updated : Apr 13, 2019, 5:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.