ETV Bharat / state

ઈ-બાઈકની બેટરીમાં બ્લાસ્ટ, બે બાળકોને ઈજા થતા સુરક્ષા સામે સવાલ

ઈલેક્ટ્રીક બાઈક (Electric bike) પસંદ છે તો ચેતી જજો. સુરતમાં લાલબત્તી સમાન એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.સુરતમાં સચિન વિસ્તારમાં કરિયાણાની દુકાનમાં ઈલેક્ટ્રીક બાઈકની બેટરી (electric bike battery blast in surat) ચાર્જ કરતા બેટરી (electric scooter battery blast) ફાટી હતી.જેના કારણે બે બાળકોને પણ સામાન્ય ઇજાઓ અને જયલાલ મુનીલાલ બિંદ કે જેઓ પ્રોવિઝન કરિયાણાની દુકાન ચલાવે છે તેઓ દાઝી ગયા હતા.

સુરતમાં ઈલેક્ટ્રીક બાઈક મૂકી ચાર્જમાં, થયા મોટા ધડાકા

author img

By

Published : Dec 19, 2022, 12:20 PM IST

Updated : Dec 19, 2022, 4:15 PM IST

સુરત: લોકો હવે ઈલેક્ટ્રીક બાઈકની (electric bike battery blast in surat) ખરીદી વધુ કરી રહ્યા છે. એક ઘટના સુરતમાં બની છે. આ ઘટના કારણે તમે ઈલેક્ટ્રીક બાઈકની ખરીદી કરતા પહેલા તમે અચકાશો તે પણ પાક્કું છે. શહેરના સચિન વિસ્તારમાં કરિયાણાની (Electric scooter battery) દુકાનમાં ઈલેક્ટ્રીક બાઈકની બેટરી ચાર્જ કરવા મુકવામાં આવી હતી. અચાનક એક બાદ એક ધડાકા (electric scooter battery blast) થતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિને ગંભીર ઇજાઓ (electric bike battery blast in surat) પહોંચતા તેમને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

સામાન્ય ઇજાઓ: ઈલેક્ટ્રીક બાઈકને(electric scooter in surat) લઇને લાલબત્તી સમાન એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સચિન વિસ્તારમાં આવેલ મહાલક્ષ્મી નગર સોસાયટીમાં રહેતા 58 વર્ષીય જયલાલ મુનીલાલ બિંદ જેઓ પ્રોવિઝન કરિયાણાની દુકાન ચલાવે છે. બપોરના સમય દરમિયાન તેમણે પોતાના મિત્ર મહેશ જેમની પાસે ઈલેક્ટ્રીક બેટરી વાળી સ્કુટી છે. જે સ્કુટીને તેઓ ચાર્જ કરવા માટે જયલાલ મુનીલાલ બિંદના કરીયાણા સ્ટોરમાં મૂક્યો હતો. પરંતુ અચાનક જ સ્કુટીની બેટરીમાં એક બાદ એક ધડાકો (electric bike battery blast in surat) થતા જયલાલ મુનીલાલ બિંદ ગંભીર રીતે દાઝી ગયા હતા. તે ઉપરાંત તેમની સાથે અન્ય બે બાળકોને પણ સામાન્ય ઇજાઓ પહોંચી હતી.

ભયનો માહોલ: ઈલેક્ટ્રીક સ્કુટીની બેટરીમાં (electric scooter battery life) એક બાદ એક ધડાકો થવાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. શું થયું છે તે જોવા માટે લોકો દુકાનમાં ગયા. પરંતુ ત્યાં જયલાલ મુનીલાલ બિંદ ગંભીર રીતે દાઝેલી હાલતમાં જોવા મળતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ આવામાં આવ્યા હતા. તે ઉપરાંત બે બાળકોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.

બેટરીમાં ધડાકો: ઈલેક્ટ્રીક સ્કુટીની બેટરીમાં ધડાકો તથા આગ પણ લાગી ગઈ હતી. ઈલેક્ટ્રીક સ્કુટીની બેટરીમાં એક બાદ એક ધડાકો એટલો વિકરાળ હતો કે આખા કરિયાણા સ્ટોર ને પોતાની ઝેપેટમાં લઈ લીધો હતો. જેને કારણે દુકાનમાં આગ પણ લાગી ગઈ હતી. અને આ આગમાં સંપૂર્ણ દુકાનના માલ સામાન બળીને ખાખ થઈ ગયા હતા.

બોમ્બ ફાટ્યો: આ અવાજ કોઈ મોટું બોમ્બ ફાટ્યો હોય તેમ હતો.આ બાબતે જયલાલ મુનીલાલ બિંદ સંબંધી અનિલએ જણાવ્યું કે આજે બપોરે અમે લોકો જ્યારે જમી રહ્યા હતા ત્યારે અચાનક જ મોટો અવાજ આવ્યો હતો. આ અવાજ કોઈ મોટું બોમ્બ ફાટ્યો હોય તેમ હતો.એટલે હું અને મારા મિત્રો તરફ દોડીને ગયા હતા. અને આ ધડાકો મારા ઘરની સામે જ જયલાલ ભાઈની દુકાનમાં થયો હતો. સાથે આગ પણ લાગી ગઈ હતી પરંતુ અમે બધાએ તાત્કાલિક ને જયલાલભાઈ અને તેમની સાથે રહેલા બે બાળકો બહાર કાઢીયા હતા.

Last Updated : Dec 19, 2022, 4:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.