ETV Bharat / state

ઉમિયાધામ મંદિરના પ્રાંગણમાં દ્વિ-દશાબ્દી મહોત્સવનું આયોજન... - varacha

સુરત: આગામી તારીખ 1લી મે થી 2જી મે સુધી સુરતના આંગણે ઉમિયાધામ મંદિરના પ્રાગણમાં દ્વિ - દશાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને ઉમિયાનો દિવ્ય સુશોભિત રથ સુરત શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પરિભ્રમણ કરશે.

ઉમિયાધામ મંદિરના પ્રાંગણમાં દ્વિ-દશાબ્દી મહોત્સવનું આયોજન
author img

By

Published : Apr 28, 2019, 4:39 AM IST

આ અંગે સુરત ઉમિયાધામ પરિવાર ટ્રસ્ટ દ્વારા એક પત્રકાર પરિષદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદ દરમિયાન કાર્યક્રમની રૂપરેખા અંગેની તમામ માહિતી આપવામાં આવી હતી.

ઉમિયાધામ મંદિરના પ્રાંગણમાં દ્વિ-દશાબ્દી મહોત્સવનું આયોજન

અમદાવાદના ઉંઝા ખાતે આવેલા માં ઉમિયાના મંદિરથી માતાજીનો આ રથ હાલ સુરત આવી પહોંચ્યો છે. સુરત સહિત ગ્રામ્ય વિસ્તારમાં પરિભ્રમણ કરીને સમાજના લોકોમાં એક ધાર્મિક આસ્થા બનાવી રાખવાનો એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સુરત સહિત ગ્રામ્ય વિસ્તારમાં પરિભ્રમણ કરનાર માં ઉમિયાના આ રથની સાથે હજારોની સંખ્યામાં નવયુવાઓ, મહિલાઓ સહિત ભાવિક ભક્તો જોડાયા છે. ત્યારબાદ 1લી મે ના શોભાયાત્રા સહિત ડાયરો, મહારક્તદાન, મહાયજ્ઞ જેવા વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે.

R_GJ_05_SUR_27APR_07_UMIYA_RATH_VIDEO_SCRIPT

Feed by FTP

સુરત : આગામી તારીખ 1 મેં થી 2 મેં સુધી સુરત ના આંગણે ઉમિયાધામ મંદિરના પ્રાગણમાં દ્વિ - દશાબદી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.જેને લઇ માં ઉમિયાનો  દિવ્ય શુશોભીત રથ સુરત શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પરિભ્રમણ કરશે.આ અંગે સુરત ઉમિયાધામ પરિવાર ટ્રસ્ટ દ્વારા એક પત્રકાર પરિષદ નું આયોજન કરવામાં આવ્યું હતું.જે પત્રકાર પરિષદ દરમ્યાન કાર્યક્રમની રૂપરેખા અંગેની તમામ માહિતી આપવામાં આવી હતી.

અમદાવાદ ના ઊંઝા ખાતે આવેલ માં ઉમિયા ના મંદિરથી માતાજીનો આ  રથ હાલ સુરત આવી પોહચ્યો છે અને સુરત સહિત ગ્રામ્ય વિસ્તારમાં પરિભ્રમણ કરી સમાજના લોકોમાં એક ધાર્મિક આસ્થા બનાવી રાખવાનો એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે સુરત સહિત ગ્રામ્ય વિસ્તારમાં પરિભ્રમણ કરનાર માં ઉમિયા ના આ રથની સાથે હજારોની સંખ્યામાં નવયુવાઓ, મહિલાઓ સહિત ભાવિક ભકતો જોડાવા છે.ત્યારબાદ તારીખ 1 મેં ના રોજ શોભાયાત્રા સહિત ડાયરો,મહારક્તદાન ,મહાયજ્ઞ જેવા વિવિધ કાર્યક્રમો નું પણ આયોજન કરાયું છે.

બાઈટ : રાજુભાઇ ( મંદિર પ્રમુખ - ઉમિયાધામ વરાછા)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.