ETV Bharat / state

સુરતમાં દવાની આડઅસરથી 100 બાળકોને ઝાડા-ઉલટી - surt news

સુરતમાં પલસાણા તાલુકાના બગુમરા ગામની સાઈ વાટીકા સોસાયટીમાં બાળકોને પ્રાઈવેટ કેમ્પ દ્વારા આપવામાં આવેલી દવાની આડ અસર જોવા મળી હતી. ૨૫૦ જેટલા બાળકોને સુવર્ણપ્રાસ નામની દવા આપવામાં આવી હતી. જેમાંના ૧૦૦ બાળકોને ઝાડા ઉલટી ઉપરાંતની આડ અસર જોવા મળી હતી.

પલસાણા
પલસાણા
author img

By

Published : Feb 6, 2020, 2:56 PM IST

સુરતઃ જિલ્લાના પલસાણા તાલુકામાં બગુમરા ગામની સાઈ વાટીકા સોસાયટીમાં એક પ્રાઇવેટ કેમ્પ દ્વારા ૨૫૦ જેટલા બાળકોને સુવર્ણપ્રાસ નામની દવા આપવામાં આવી હતી. ગત શનિવારે યોજાયેલા આ કેમ્પમાં હાલમાં ફેલાઈ રહેલા વાઈરસને રોકવા માટે આ દવા બાળકોને આપવામાં આવી હોવાના વાલીઓએ આક્ષેપ કર્યાં હતાં.

દવાની આડ અસરથી ૧૦૦ બાળકોને ઝાડા ઉલટી

૨૫૦ બાળકોને આપાયેલી દવા પૈકી ૧૦૦ બાળકોને આ દવાની આડઅસર જોવા મળી હતી. ૧૦૦ જેટલા બાળકોને ઝાડા ઉલટી તેમજ તાવ સહિતની અનેક બીમારી બાળકોમાં જોવા મળી હતી. હાલ,બાળકો પલસાણાની અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ સુરતના લીંબાયત વિસ્તારમાં આ સુવર્ણપ્રાસ નામની દવા એક બાળકીને આપવામાં આવતા બાળકીનું મોત નીપજ્યું હતું.

Intro: પલસાણા તાલુકાના બગુમરા ગામની સાઈ વાટીકા સોસાયટીમાં બાળકોને પ્રાઈવેટ કેમ્પ દ્વારા આપવામાં આવેલી દવાની આડ અસર જોવા મળી છે.૨૫૦ જેટલા બાળકોને સુવર્ણપ્રાસ નામની દવા આપવામાં આવી હતી જેમાના ૧૦૦ બાળકો ને ઝાડા ઉલટી ઉપરાંત ની આડ અસર જોવા મળી હતી.

Body: સુરત જીલ્લા ના પલસાણા તાલુકામાં બગુમરા ગામની સાઈ વાટીકા સોસાયટીમાં એક પ્રાઇવેટ કેમ્પ દ્વારા ૨૫૦ જેટલા બાળકોને સુવર્ણપ્રાસ નામની દવા આપવામાં આવી હતી,ગત શનિવારે યોજાયેલા આ કેમ્પમાં હાલમાં ફેલાઈ રહેલા વાઈરસ ને રોકવા માટે આ દવા બાળકોને આપવામાં આવી હોવાના વાલીઓએ આક્ષેપ કર્યા હતા.૨૫૦ બાળકો ને આપાયેલી દવા પૈકી ૧૦૦ બાળકોને આ દવાની આડઅસર જોવા મળી હતી.૧૦૦ જેટલા બાળકોને ઝાડા ઉલટી તેમજ તાવ સહીત ની અનેક બીમારી બાળકોમાં જોવા મળી હતી.Conclusion:હાલ,બાળકો પલસાણા ના અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ સુરત ના લીંબાયત વિસ્તારમાં આ સુવર્ણપ્રાસ નામની દવા એક બાળકીને આપવામાં આવતા બાળકીનું મોત નીપજ્યું હતું .

એપ્રુવ્ડ- કલ્પેશભાઈ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.