ETV Bharat / state

જ્વેલર્સને નવું પ્લેટફોર્મ પૂરું પાડવા યોજાયેલા એક્ઝિબિશનને જોવા પહોંચ્યાં કેન્દ્રિય પ્રધાન - સુરતના જ્વેલર્સ

સુરતમાં ત્રણ દિવસીય જ્વેલરીનું એક્ઝિબિશન (Gems and Jewellery International Exhibition) યોજાયું હતું. જેમાં અંતિમ દિવસે કેન્દ્રિય રેલવે રાજ્યપ્રધાન દર્શના જરદોશ (Darshana Jardosh Union Minister) વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ એક્ઝિવિશનમાં 50,000થી લઈને 1 કરોડ રૂપિયા સુધીની બ્રાઈડલ જ્વેલરી જોવા મળી હતી.

સુરતના જ્વેલર્સને નવું પ્લેટફોર્મ પૂરું પાડવા યોજાયેલા એક્ઝિબિશનને જોવા પહોંચ્યાં કેન્દ્રિય પ્રધાન

author img

By

Published : Dec 19, 2022, 9:49 AM IST

સુરત શહેરમાં યોજાયેલા ત્રિદિવસીય જેમ્સ એન્ડ જ્વેલરી ઇન્ટરનેશનલ એક્ઝિબિશનમાં (Gems and Jewellery International Exhibition) વિવિધ બ્રાઈડલ જ્વેલરી લોકો (Expensive Jewelery in Surat) માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. ત્યારે આ એક્ઝિબિશનના અંતિમ દિવસે કેન્દ્રિય રેલવે રાજ્યપ્રધાન દર્શના જરદોશ (Darshana Jardosh Union Minister), ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. અહીં તેમણે જ્વેલરીની વિવિધ ડિઝાઈનોને જોઈ હતી અને તે અંગેની માહિતી મેળવી હતી.

સુરતની જ્વેલરી ખરીદવા ગ્રાહકોની પડાપડી સુરત ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (surat chamber of commerce) અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ત્રિદિવસીય સ્પાર્કર ઈન્ટરનેશનલ એક્ઝિબિશનનું (Sparker International Exhibition) આયોજન કરવામાં આવ્યું હતું. અહીં દેશના વિવિધ મેટ્રો શહેરોમાંથી રોજના 50થી વધુ ગ્રાહકો સુરતની જવેલેરી (Expensive Jewelery in Surat) ખરીદવા માટે આવ્યા હતા. સુરતના જ્વેલર્સને (Jewelers of Surat) પ્લેટફોર્મ પૂરું પાડવાનો હેતુથી આ એક્ઝિબિશનનું આયોજન કરાયું હતું.

1 કરોડ રૂપિયા સુધીની જ્વેલરી આ એક્ઝિબિશન પ્રદર્શનમાં 6 મહિનાથી સ્પેશિયલ કારીગરો પાસે તથા એ લોકોને ડિઝાઈનર પાસે ડિઝાઇન કરવામાં આવી છે. આ એક્ઝિબિશનમાં 50,000થી લઈને 1 કરોડ રૂપિયા સુધીની બ્રાઈડલ જ્વેલરી મળી હતી. આ ત્રિદિવસીય એક્ઝિબિશનમાં (Gems and Jewellery International Exhibition) 3,000થી વધુ લોકોએ મુલાકાત લીધી હતી. તો અંતિમ દિવસે ખુદ કેન્દ્રિય પ્રધાન અહીંની મુલાકાતે આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.