ETV Bharat / state

સુરતના એક યુવકનો ખતરનાક સ્ટંટ કરતો વિડીયો વાયરલ

author img

By

Published : May 26, 2022, 2:01 PM IST

સોશયલ મીડિયામાં વાયરલ થવા માટે અનેક યુવાનો જોખમી સ્ટંટના વિડીયો (Social media video viral )શેર કરતા હોય છે. સુરત શહેરમાં હાલ એક યુવાનના કેટલાક સ્ટંટનો વિડીયો વાયરલ થયો છે. જેમાં યુવાન જીવને જોખમી સાબિત થઈ શકે એવા કેટલાક સ્ટન્ટ કરી રહ્યો છે. આ યુવાન ક્યારેક કારની ઉપર તો ક્યારે હાઈરાઈઝ બિલ્ડીંગની દીવાલ પર સ્ટંટ કરતા નજરે જોવા મળે છે.

સુરતના એક યુવકનો ખતરનાક સ્ટંટ કરતો વિડીયો વાયરલ
સુરતના એક યુવકનો ખતરનાક સ્ટંટ કરતો વિડીયો વાયરલ

સુરત: શહેરમાં ક્યારે કારની ઉપર તો ક્યારેય હાઈરાઈઝ બિલ્ડીંગની આગાસીની (Viral video stunting in Surat)દીવાલ પર, એટલું જ નહીં નદી પર આવેલા બ્રિજની સિમેન્ટની રેલિંગ ઉપર પણ (Viral videos)આ યુવાન દિલધડક હેન્ડ સ્ટંટ કરી રહ્યો છે.યુવાન હેન્ડ સ્ટંટ કરી લોકોને આશ્ચર્યમાં મૂકી રહ્યો છે હાલ તેનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ(Stunting viral video) થઇ રહ્યો છે.

વાયરલ વિડીયો

આ પણ વાંચોઃ સેંથામાં સિદૂર - હાથમાં લીલી ચૂડી સાથે નુસરતનો દેશી લૂક, થ્રોબેક વિડીયો વાયરલ

હાઈરાઈઝ બિલ્ડીંગની દીવાલ પર સ્ટંટ - સુરત શહેરમાં હાલ એક યુવાનના કેટલાક સ્ટંટનો વિડીયો વાયરલ થયો છે. જેમાં યુવાન જીવને જોખમી સાબિત થઈ શકે એવા કેટલાક સ્ટન્ટ કરી રહ્યો છે. આ યુવાન ક્યારેક કારની ઉપર તો ક્યારે હાઈરાઈઝ બિલ્ડીંગની દીવાલ પર સ્ટંટ કરતા નજરે જોવા મળે છે. જેનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. યુવાન દ્વારા જે રીતે સ્ટંટ કરવામાં આવી રહ્યા છે તેને જોઈ ચોક્કસથી લાગે છે કે આ કોઈ પ્રોફેશનલ ટ્રેનર દ્વારા કરવામાં આવી રહેલ છે.

આ પણ વાંચોઃ Firing in Lok Dayra in Ankleshwar : અંકલેશ્વરમાં લોક ડાયરામાં રૂપિયાના વરસાદ વચ્ચે રિવોલ્વરથી ફાયરિંગ

સોશયલ મીડિયા પર ચર્ચા - એટલું જ નહીં વાયરલ વિડીયોમાં અંગ્રેજીમાં સ્પષ્ટ લખાયેલું છે કે આ કોઇ પણ સામાન્ય વ્યક્તિ દ્વારા કરવામાં આવે નહિ. કારણ કે જે વ્યક્તિ હાલ વીડિયોમાં હેન્ડ સ્ટંટ કરતા જોવા મળી રહ્યો છે તે પ્રોફેશનલ ટ્રેનર છેહાલ વાયરલવીડીયો આ અંગે સોશયલ મીડિયા પર ચર્ચા છે કે આ યુવાન સુરતનો છે. એક બાજુ નદી જોવા મળી રહી છે જ્યારે નદી ઉપર આવેલ પુલના સિમેન્ટની રેલિંગ પર દિલધડક સ્ટંટ કરતા જોવા મળે છે.

યુવાનો જોખમી સ્ટંટના વિડીયો શેર - સોશયલ મીડિયામાં વાયરલ થવા માટે અને રાતોરાત સુપરસ્ટાર થવા માટે અનેક યુવાનો જોખમી સ્ટંટના વિડીયો શેર કરતા હોય છે. પણ આ વિડીયો વાયરલ તો થઈ જાય છે, પણ વાયરલ થયા બાદ તેમની મુશ્કેલીમાં વધારો થાય છે. કેમ કે આવા જોખમી સ્ટંટ કરવા માટે તમને જેલની હવા ખાવા વારો પણ આવી શકે છે. આવો જ એક કિસ્સો બન્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.