ETV Bharat / state

સાંસદ સી.આર.પાટીલ આજે નવસારી બેઠક પરથી ભરશે ઉમેદવારી ફોર્મ - સી.આર.પાટીલ

સુરત: લોકસભા ચૂંટણી માટે નવસારીના સાંસદ સી.આર. પાટીલ આજે નવસારી બેઠક પરથી પોતાનુ ઉમેદવારી ફોર્મ ભરવા પોતાના નિવાસસ્થાનેથી રવાના થઇ ચુક્યા છે, જેથી તેમના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. પાટીલના પરિવારે તેમનું તિલક કરી શુભેચ્છા પાઠવી હતી.

ફોટો
author img

By

Published : Apr 1, 2019, 11:36 AM IST

નવસારી લોકસભા બેઠક પર ઉમેદવારી પત્રક ભરવા જઇ રહેલા નવસારીના સાંસદ સીઆર પાટીલના ઘરે કાર્યકર્તાઓનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સવારથી જ તેમના નિવાસસ્થાને કાર્યકર્તાઓની હાજરી જોવા મળી હતી. પાટીલનું તેમના કાર્યકર્તાઓએફુલહાર અને બુકે આપી તેમનો સત્કાર કર્યો હતો. સાથે જ સ્વામીનારાયણના સંતો પણ તેમને આશીર્વાદ આપવા આવી પહોંચ્યા હતા અને તેમણે સીઆર પાટીલની આરતી ઉતારી જીતના આશીર્વાદ આપ્યા હતા.

સાંસદ સી.આર.પાટીલ

સી.આર. પાટીલે મીડિયા સાથેવાતચીતમાંપોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને પાંચ વર્ષના બાકી વિકાસના અન્યો કાર્યો કરવાની તૈયારી બતાવી હતી.

R_GJ_05_SUR_31MAR_CR_FORM_VIDEO_SCRIPT

Feed FTP

સુરત : નવસારીના સાંસદ સીઆર પાટીલ આજે નવસારી બેઠક પરથી પોતાની ઉમેદવારી ફોર્મ ભરવા એમના નિવાસસ્થાને થી રવાના થયા...જ્યાં  એમના કાર્યકરો માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. પરિવારે સીઆર પાટીલ નું તિલક કરી ચૂંટણી માં ઉમેદવારી નોંધાવવા શુભેચ્છા પાઠવી ....

નવસારી લોકસભા બેઠક પર ઉમેદવારી પત્રક ભરવા જઇ રહેલા નવસારી ના સાંસદ સીઆર પાટીલના ઘરે કાર્યકર્તાઓનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.વહેલી સવારથી જ તેમના નિવાસસ્થાને કાર્યકર્તા ની હાજરી જોવા મળી. કાર્યકર્તાઓ દ્વારા  ફુલહાર અને બુકે આપી તેમનો સત્કાર કરવામાં આવ્યો.આ સાથે  સ્વામીનારાયણ ના સંતો પણ તેમને આશીર્વાદ આપવા આવી પહોંચ્યા હતા અને તેમણે સીઆર પાટીલ ની આરતી ઉતારી જીતના આશીર્વાદ આપ્યા હતા.

સીઆર પાટીલે પણ મીડિયા સાથેની વાતચિતમાં  પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો અને પાંચ વર્ષના બાકી વિકાશના અન્યો કાર્યો કરવાની તૈયારી બતાવી...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.