ETV Bharat / state

સુરતમાં હેન્ડ પંપ માટે રૂપિયા ન ફાળવાયા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ - akshay patel

સુરત : જિલ્લામાં હાલ છેલ્લા દોઢ દાયકા કરતા વધુ ગરમી જોવા મળી રહી છે. ત્યારે ચાલુ વર્ષે રાજ્ય સરકાર દ્વારા હેન્ડ પંપ માટે એક પણ રૂપિયો ન ફાળવાયો હોવાનો ઘટસ્ફોટ કોંગ્રેસના નેતા દર્શન નાયક દ્વારા કરાયો છે.

સ્પોટ ફોટો
author img

By

Published : May 4, 2019, 12:17 PM IST

દર્શન નાયકે જણાવ્યું કે, પીવાના પાણીની સવલત પૂરી પાડવી તે આપણી મહત્વની જરૂરિયાત છે. ત્યારે વર્ષ દરમિયાન 2016-17માં જ્યારે 5.28 કરોડ રૂપિયા ફાળવાયા હતા. જ્યારે વર્ષ 2017-18માં 4.27 કરોડ સુરત જિલ્લા પંચાયતને ફાળવાયા હતા. હવે ચાલુ વર્ષે એક પણ રૂપિયો ફાળવાયો નથી. છેલ્લા બે વર્ષમાં અંદાજે 2 હજાર હેન્ડ પંપ નખાયા હતા. તેની સામે આજદિન સુધી એક પણ હેન્ડ પંપ ચાલુ વર્ષે કરાયો નથી.

હેન્ડ પંપ માટે રૂપિયા ન ફાળવાયા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

તો સુરત જિલ્લા પંચાયત શાસકો એમ કહે છે. કે હાલમાં ગટર અને રોડ રસ્તા વધારે પ્રાયોરેટીમાં છે. તેથી આ ફાળવણી કરાઈ નથી. આમ જિલ્લા પંચાયતના શાસકોની વહીવટી અણઘડતાની આકરી ઝાટકણી દર્શન નાયકે કરી હતી.

R_GJ_05_SUR_03MAY_07_HANDPUMP_VIDEO_SCRIPT

Feed by FTP

હેન્ડ પંપ માટે એક પણ રૂપિયો ન ફાળવાયો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ 

સુરત : હાલમાં સુરત અને જિલ્લામાં છેલ્લા દોઢ દાયકા કરતા વધુ ગરમી જોવા મળી રહી છે ત્યારે ચાલુ વર્ષે રાજ્ય સરકાર દ્વારા હેન્ડ પંપ માટે એક પણ રૂપિયો ન ફાળવાયો હોવાનો ઘટસ્ફોટ કોંગ્રેસ ના નેતા દર્શન નાયક દ્વારા કરાયો છે.

દર્શન નાયકે જણાવ્યુ હતું કે, પીવાના પાણીની સવલત પુરી પાડવી તે આપણી મહત્વની જરૂરિયાત છે. દરમિયાન વર્ષ ૨૦૧૬-૧૭ માં જ્યારે ૫.૨૮ કરોડ રૂપિયા ફાળવાયા હતા. જ્યારે વર્ષ ૨૦૧૭-૧૮માં ૪.૨૭ કરોડ સુરત જિલ્લા પંચાયતને ફાળવાયા હતાં. હવે ચાલુ વર્ષે એક પણ રૂપિયો ફાળવાયો નથી. છેલ્લા બે વર્ષમાં અંદાજે બે હજાર હેન્ડ પંપ નંખાયા હતાં. તેની સામે આજદિન સુધી એક પણ હેન્ડ પંપ ચાલુ વર્ષે કરાયો નથી.

 તો જિલ્લા પંચાયત શાસકો એમ કહે છે કે હાલમાં ગટર અને રોડ રસ્તા વધારે પ્રાયોરેટીમાં છે. તેથી આ ફાળવણી કરાઈ નથી. આમ જિલ્લા પંચાયતના શાસકોની વહીવટી અણઘડતાની આકરી ઝાટકણી દર્શન નાયકે કરી હતી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.