ETV Bharat / state

સુરત શહેરમાં મેઘ મહેર યથાવત, છ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ - સુરત ન્યુઝ

સુરત: હવામાન વિભાગની આગાહીના પગલે સુરત શહેરમાં મેઘ મહેર યથાવત છે. જેમાં શહેરમાં છ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમમાં નવા નીરની આવક શરુ થઈ છે.

સુરત શહેરમાં મેઘ મહેર યથાવત, છ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ
author img

By

Published : Sep 10, 2019, 1:44 PM IST

હાલ ઉકાઈ ડેમમાં 1,27,840 ક્યુસેક આવક નોંધાઇ છે. છેલ્લા 4 દિવસથી સુરતમાં ઝરમર વરસાદ વરસી રહ્યો હતો. જેથી હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેના કારણે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

સુરત શહેરમાં મેઘ મહેર યથાવત, છ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ


રાત્રીના 12થી સવારના 6 કલાક સુધી નોંધાયેલ વરસાદ...
બારડોલી 19
મહુવા 9
ચોર્યાસી 30
ઓલપાડ 13
માંગરોળ 67
કામરેજ 50
સુરત 39
પલસાણા 29
માંડવી 68

સવારના 6થી 8 કલાક દરમિયાન નોંધાયેલ વરસાદ...
બારડોલી 23
મહુવા 65
ચોર્યાસી 61
ઓલપાડ 20
માંગરોળ 40
કામરેજ 43
ઉમરપાડા 332
સુરત 45
પલસાણા 17
માંડવી 52


ઉકાઈમાં 9 કલાકથી 12 કલાક સુધીની સપાટી...
339.97 ફૂટ
ઇનફ્લો :1,27,840 ક્યુસેક
આઉટફ્લો :1,27,840 ક્યુસેક
કાંકરાપાર 167.10
ડિશચાર્જ :1,25,200 ક્યુસેક
સુરત વિયર કમ કોઝવે 7.95 મીટર

હાલ ઉકાઈ ડેમમાં 1,27,840 ક્યુસેક આવક નોંધાઇ છે. છેલ્લા 4 દિવસથી સુરતમાં ઝરમર વરસાદ વરસી રહ્યો હતો. જેથી હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેના કારણે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

સુરત શહેરમાં મેઘ મહેર યથાવત, છ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ


રાત્રીના 12થી સવારના 6 કલાક સુધી નોંધાયેલ વરસાદ...
બારડોલી 19
મહુવા 9
ચોર્યાસી 30
ઓલપાડ 13
માંગરોળ 67
કામરેજ 50
સુરત 39
પલસાણા 29
માંડવી 68

સવારના 6થી 8 કલાક દરમિયાન નોંધાયેલ વરસાદ...
બારડોલી 23
મહુવા 65
ચોર્યાસી 61
ઓલપાડ 20
માંગરોળ 40
કામરેજ 43
ઉમરપાડા 332
સુરત 45
પલસાણા 17
માંડવી 52


ઉકાઈમાં 9 કલાકથી 12 કલાક સુધીની સપાટી...
339.97 ફૂટ
ઇનફ્લો :1,27,840 ક્યુસેક
આઉટફ્લો :1,27,840 ક્યુસેક
કાંકરાપાર 167.10
ડિશચાર્જ :1,25,200 ક્યુસેક
સુરત વિયર કમ કોઝવે 7.95 મીટર

Intro:સુરત : હવામાન વિભાગની આગાહીના પગલે સુરત શહેરમાં મેઘમહેરયથાવત છે..છ કલાકમાં સુરત શહેરમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમમાં નવા નીર ની આવક થઈ છે. હાલ ઉકાઈ ડેમમાં 1,27,840 ક્યુસેક આવક નોંધાઇ છે.છેલ્લા 4 દિવસથી સુરતમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે.
ત્યારે ગત મોડી રાતથી સુરતમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. સુરતમાં ધોધમાર વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી જયારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા

Body:હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી જેના કારણે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સુરત શહેરની વાત કરીએ તો સુરતમાં છેલ્લા 4 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સુરતમાં છેલ્લા ચાર દિવસથી ઝરમર વરસાદ ખાબકી રહ્યો હતો દરમ્યાન ગત મોડી રાતથી સુરતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો વરસાદના કારણે વાતાવરણ ખુશનુમા બન્યું હતું. બે કલાકમાં વરસેલા ધોધમાર વરસાદના પગલે સુરત સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટર બહાર જ પાણી ભરાઈ ગયા છે. જેને પગલે દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ધોધમાર વરસાદમાં સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાવાની સમસ્યા થઈ રહી છે. જોકે, થોડા સમય બાદ પાણી ઓસરી જતું હોય છે. જ્યારે ઉધનામાં આવેલા અંડર બ્રિજ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અને ચાલતા જતા લોકો રેલવે લાઈન જોખમે પાર કરી રહ્યા છે.


Conclusion:સૌથી વધુ વરસાદ ઉમરપાડા માં 332 મિલી મીટર...


રાત્રી ના 12 :00 થી સવાર ના 6 :00 વાગ્યા સુધી નોંધાયેલ વરસાદ...


બારડોલી 19 મિલી.મીટર
મહુવા 9
ચોર્યાસી 30
ઓલપાડ : 13
માંગરોળ :67
કામરેજ :50
ઉમરપાડા :નિલ
સુરત :39
પલસાણા :29
માંડવી :68


સવાર ના 6 : 00 થી 8:00 દરમ્યાન નોંધાયેલ વરસાદ...

બારડોલી 23
મહુવા 65
ચોર્યાસી 61
ઓલપાડ 20
માંગરોળ 40
કામરેજ 43
ઉમરપાડા 332
સુરત 45
પલસાણા 17
માંડવી 52

ઉકાઈ નવ 12 : 00 વાગ્યા સુધીની સપાટી


339.97 ફૂટ
ઇનફ્લો :1,27,840 ક્યુસેક
આઉટફ્લો :1,27,840 ક્યુસેક

કાંકરાપાર 167.10
ડિશચાર્જ :1,25,200 કગુસેક


સુરત વિયર કમ કોઝવે
7.95 મીટર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.