ETV Bharat / state

સીટી બસના કંડક્ટરોએ બસમાં 17 વર્ષની તરુણીની છેડતી કરી - સીટી બસના કંડક્ટરોએ બસમાં 17 વર્ષની તરુણીની છેડતી કરી

સુરત શહેરમાં સીટી બસમાં હવે તરુણીઓ સુરક્ષિત નથી. સીટી બસના ત્રણ કંડક્ટરોએ બસમાં 17 વર્ષની તરુણીની છેડતી કરી છે. આ બનાવવામાં ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. Surat City bus conductors molest girl in bus, Surat police arest 3 boy for molestation

સીટી બસના કંડક્ટરોએ બસમાં 17 વર્ષની તરુણીની છેડતી કરી

author img

By

Published : Aug 23, 2022, 8:27 AM IST

સુરત: શહેરમાં 17 વર્ષની તરુણીની છેડતી કરી હોવાનો બનાવ (Surat City bus conductors molest girl in bus) બન્યો છે. જેમાં ત્રણ બસના કંડક્ટરો આરોપી છે. 2 તરુણી 20મી તારીખે સાંજે ડુમ્મસ રોડ ગોવર્ધનનાથજીની હવેલી પાસેથી સીટી બસમાં બેસીને ઘરે આવવા નીકળી હતી. બસમાં તે વખતે ભીડ વધારે હતી અને બસમાં બેસવાની જગ્યા ન હોવાથી બંને પાછળના ભાગે ઉભી રહી હતી.

આ પણ વાંચોઃ તિસ્તા સેતલવાડની જામીન અરજી પર SCએ ગુજરાત સરકારને નોટિસ ફટકારી

બસ ચાલકે અચાનક બ્રેક મારતા સ્ટીલના પોલમાં તરુણી અથડાઈ હતી, પછી તરુણી અને તેની બહેનપણી પાછા બસમાં પાછલા ભાગે ઉભા રહ્યા હતા. તે સમયે બસમાં જે યુવકે તરુણિને સ્પર્શ કર્યો હતો. તેણે એવી કમેન્ટ કરી કે બસ ધીમે ચલાવો મારું મોડું અથડાય છે, ત્યારબાદ અન્ય બે યુવકો પણ કમેન્ટ કરવા લાગ્યા હતા. એટલું જ નહીં તરુણીને આંખ મારી અને ઈશારા કરી સ્માઈલ સરસ છે એ પણ કહ્યું હતું. સગીરાએ બસ ઉભી રાખવા માટે આજીજી પણ કરી હતી, પરંતુ ડ્રાઇવરે તેમની વાત સાંભળી નહોતી.

આ પણ વાંચોઃ સપ્ટેમ્બરથી સોમનાથ રેલવે સ્ટેશન અનિશ્ચિત સમય માટે બંધ, જાણો કારણ

સિટી બસમાં ફરજ બજાવતા આ ત્રણેય કંડક્ટરો દ્વારા છેડતી કરાતા ગભરાયેલી તરુણીએ માતાને કોલ કરતા તેઓ સુરતના દિલ્હી ગેટ (Surat delhi gate) વિસ્તાર પર આવી ગયા હતા. આ સમગ્ર મામલે માતાએ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતાં મહિધરપુરા પોલીસ પણ ત્યાં આવી પહોંચી હતી. સાથે જ બસમાં બેઠેલા આ ત્રણેય કંડક્ટરોની ધરપકડ (Surat police arest 3 boy for molestation) કરવામાં આવી હતી. પોલીસે આ સમગ્ર મામલે શાહરૂખ ફારુક શેખ, સમીર નાસીર અને જયદીપ પરમાર નામના ઇસમો સામે છેડતીનો ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.