ETV Bharat / state

સુરત પોલીસે કાપ્યો આરોપીઓનો પેચ, ચાઈનીઝ દોરી વેચતા 2ની ધરપકડ

author img

By

Published : Jan 4, 2023, 12:39 PM IST

સુરતમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરી વેચતા 2 વેપારીની પોલીસે ધરપકડ (Chinese String Seller arrested by Surat Police) કરી હતી. આ સાથે જ પોલીસે આરોપીઓનો પેચ કાપી નાખ્યો છે.

સુરત પોલીસે કાપ્યો આરોપીઓનો પેચ, ચાઈનીઝ દોરી વેંચતા 2ની ધરપકડ

સુરત ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે સુરતની પોલીસ આ મામલે સતર્ક થઈ ગઈ છે. શહેરની ઉધના પોલીસે (Udhna Police Station) પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ (Sale of Chinese Sting in Surat) કરતા 2 આરોપીઓની ધરપકડ કરી (Chinese String Seller arrested by Surat Police) હતી. તો આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસની લાલઆંખ ઉત્તરાયણને ધ્યાનમાં (uttarayan festival 2023) રાખી અત્યારે બજારમાં દોરીઓ (Sale of Chinese Sting in Surat) ઘસવાનું કામ શરૂ થઈ ગયું છે. ત્યારે ખાસ કરીને સરકારે ચાઈનીઝ દોરા ઉપર પ્રતિબંધ મુક્યો છે. છતાં કેટલાક લોકો દ્વારા ચોરીછૂપીથી ચાઈનીઝ દોરાનું વેચાણ કરતા હોય છે. તેને લઈને સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. ઉધના પોલીસે 2 વેપારીને ચાઈનીઝ દોરી સાથે ઝડપી લીધા હતા. આરોપીઓ પાસેથી 10 જેટલા ચાઈનીઝ દોરીના માંજા જપ્ત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો ચાઈનીઝ દોરી પર પ્રતિબંધના અમલવારીને લઈને ગુજરાત હાઇકોર્ટે સરકાર પાસે માંગ્યો રિપોર્ટ

પોલીસે શરૂ કરી પૂછપરછ ઉધના પોલીસ (Udhna Police Station) પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ઉધના પોલીસના (Udhna Police Station) સર્વલેન્સ સ્ટાફ આજ રોજ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેમને પાકા પાયે બાતમીના આધારે આરોપી તાજ શેખ અને ભરતરાજ પૂરોહિતની ધરપકડ કરી હતી. આ સાથે જ પોલીસે 10 જેટલાં ચાઈનીઝ દોરાઓના મંજા પણ જપ્ત (Sale of Chinese Sting in Surat) કર્યા હતા. હાલ પોલીસે આ ચાઈનીઝ દોરાઓના મંજા ક્યાંથી લાવ્યા હતા કોની પાસે લાવ્યા હતા. તેમ જ કોને કોને આ દોરાઓનું ઓનલાઈન વેચાણ કર્યું છે. તે સમગ્ર બાબતે વધુ પૂછપરછ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.