ETV Bharat / state

ટ્રાવેલિંગ બેગમાં ચરસની ડીલીવરી, ઈન્દોરથી સુરત આવેલા ફૈઝલની ધરપકડ - ફૈઝલની ધરપકડ

મધ્યપ્રદેશના ઇન્દોરથી સુરતમાં ટ્રાવેલિંગ બેગમાં ચરસની ડીલીવરી (Indore to Surat Charas Traveling Bag )કરવા આવેલા એક ડ્રગ્સ પેડલરની ધરપકડ કરવામાં આવી છે. સુરતની સારોલી પોલીસે ડ્રગ્સ પેડલર ફૈઝલની ધરપકડ (Charas Case Accused Faisal Arrest )કરી છે. સે નો ટુ ડ્રગ ઝૂંબેશ ( Surat Police Say No to Drugs campaign )હેઠળ સુરત પોલીસે અન્ય બે લોકોને વોન્ટેડ જાહેર કર્યાં છે.

ટ્રાવેલિંગ બેગમાં ચરસની ડીલીવરી, ઈન્દોરથી સુરત આવેલા ફૈઝલની ધરપકડ

author img

By

Published : Jan 6, 2023, 7:32 PM IST

સુરત સુરતમાં મધ્યપ્રદેશના ઇન્દોરથી ટ્રાવેલિંગ બેગમાં ચરસની ડીલીવરી (Indore to Surat Charas Traveling Bag ) કરવા આવેલા એક ડ્રગ્સ પેડલરની સારોલી પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી 475 ગ્રામ પ્રતિબંધિત ચરસ મળી કુલ 79,250 નો મુદામાલ કબજે કર્યો હતો. માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી નિયોલ ચેકપોસ્ટ પાસેથી આરોપી ફૈઝલ ઉર્ફે સીએનજી મોહમદ સફી ખાનને ઝડપી (Charas Case Accused Faisal Arrest )પાડ્યો હતો. આ કેસમાં સે નો ટુ ડ્રગ ઝૂંબેશ ( Surat Police Say No to Drugs campaign )હેઠળ સુરત સારોલી પોલીસે બે લોકોને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરી છે.

આ પણ વાંચો Rajkot Crime: સૌરાષ્ટ્રમાં સફેદ પાઉડરનો કારોબાર, SOGએ એકની ધરપકડ કરી

ડ્રગ્સ માફીયાઓ સામે લાલ આંખ સુરત શહેરના પોલીસ કમિશનર અજય તોમર દ્વારા શહેરમાં ડ્રગ્સ નાબૂદી માટે સે નો ટુ ડ્રગ ઝૂંબેશ Surat Police Say No to Drugs campaign શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી કરોડો રૂપિયાના ડ્રગ્સ પોલીસે કબજે કર્યા છે અને અનેક ડ્રગ્સ સપ્લાયર અને પેડલરની ધરપકડ પણ કરવામાં આવી છે. સુરત પોલીસની ડ્રગ્સ માફીયોઓ સામે લાલ આંખ છે અને આ જ કારણ છે કે ફરીથી શહેરમાં ટ્રાવેલિંગ બેગમાં ચરસની ડીલીવરી (Indore to Surat Charas Traveling Bag ) ઇન્દોરથી આવેલા એક ઈસમની ધરપકડ કરવામાં આવી છે. માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી નિયોલ ચેકપોસ્ટ પાસેથી આરોપી ફૈઝલ ઉર્ફે સીએનજી મોહમદ સફી ખાનને(Charas Case Accused Faisal Arrest ) ઝડપી પાડ્યો હતો.

આ પણ વાંચો

ટ્રાવેલિંગ બેગમાં ડ્રગ સારોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આરોપીના ટ્રાવેલિંગ બેગમાં ડ્રગ્સ (Indore to Surat Charas Traveling Bag )મળી આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી આરોપીના ટ્રાવેલ્સ બેગમાં 71,250 રૂપિયાનું 475 ગ્રામ ચરસ મળી આવ્યું હતું. મોબાઈલ ફોન સહીત કુલ 79,250 ની મત્તા કબજે કરી હતી.આરોપી (Charas Case Accused Faisal Arrest )ઇન્દોરથી ચરસની ડીલવરી કરવા આવ્યો હતો અને આ ચરસનો જત્થો તેને ઇન્દોર ખાતે રહેતા જાવેદ ઉર્ફે બબલુએ આપ્યો હતો. આરોપી પાસે ડ્રગ્સ સુરતમાં રહેતા યાસીન નામના વ્યક્તિએ મંગાવ્યો હતો. આ બનાવમાં પોલીસે ચરસનો જથ્થો મંગાવનાર અને મોકલનાર બંને ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે.

મુંબઈની જગ્યાએ હવે ઇન્દોરથી ડ્રગ્સ આવતું થયું સુરત સારોલી પોલીસ હવે આ સુરત અને ઇન્દોર વચ્ચે ચાલી રહેલા ડ્રગ્સ કનેક્શન અંગેની તપાસ શરૂ કરી છે. અગાઉ જે પણ ડ્રગ્સ સુરતમાં ડ્રગ્સ પેડલર લાવતા હતા તે મોટાભાગે મુંબઈથી લાવવામાં આવતું હતું હવે કદાચ જે રીતે સુરતમાં ડ્રગ્સ નાબુદી અંગે અભિયાન ચાલી રહ્યું છે તેના કારણે હવે મુંબઈની જગ્યાએ અન્ય શહેરોથી સુરતમાં ડ્રગ્સ મોકલવા માટેની શરૂઆત સપ્લાયર અને પેડલર (Charas Case Accused Faisal Arrest )કરી રહ્યા છે.

હજુ ગઇકાલે પણ વધુ એક ડ્રગ કેસ સામે આવ્યો હતો સુરતમાં વધુ એક ડ્રગ પકડાવાના સિલસિલામાં આ કેસ (MD Drug Case Surat) પણ ગઇકાલે જ સામે આવ્યો છે. સરથાણા પોલીસે (Surat Sarthana Police) આરોપી અમિત મકવાણાને 0.960 ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપી (MD Drugs Peddler)પાડ્યો હતો. આ સાથે પોલીસે આરોપી યુવકને ડ્રગ્સ મોકલનાર આરોપી વસીમ સાહીલ મિર્જાને વોન્ટેડ જાહેર (Drug Peddler Wasim Mirza Declare Wanted )કર્યો હતો. ડ્રગ્સ સાથે પકડાયેલા આરોપી અમિત કાનજીભાઈ મકવાણા પાસેથી ડ્રગ્સનો જથ્થો ઉપરાંત એકટીવા ગાડી મોબાઈલ ફોન તથા રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા 90630 નો મુદ્દામાલ કબજે કરવામાં આવી છે. અને એનડીપીએસ એક્ટ (NDPS Act ) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ ગુનામાં ડ્રગ્સનો જથ્થો મોકલનાર વસીમ સાહીલ મિર્જા જે રાંદેર વિસ્તારમાં રહે છે. તેને પણ પકડવાની તજવીજ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.